લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

મંગળસૂત્ર સાથેના ફોટા વાયરલ કરાવી કંગનાનો પબ્લિસિટી સ્ટન્ટ | Kangana Ranaut publicity stunt by making photos with mangalsutra viral

by

Thenewsdk

Updated: 23-05-2026, 06.40 AM

Follow us:

મંગળસૂત્ર સાથેના ફોટા વાયરલ કરાવી કંગનાનો પબ્લિસિટી સ્ટન્ટ | Kangana Ranaut publicity stunt by making photos with mangalsutra viral



photo 1779473818635

– ક્વીન-ટુમાટે કંગના દ્વારા પબ્લિસિટી શરૂ

– એક કેરેક્ટર લૂકનો ફોટો કોઈએ અનાયાસે પાડી લીધો હોવાનો કંગનાનો દાવો

મુંબઈ : કંગના રણૌતે તેની આગામી ફિલ્મ ‘ક્વીન ટુ’ માટે પબ્લિસિટી શરુ કરી દીધી હોવાનો સંકેત મળ્યો છે. કંગાના ગળામાં મંગળસૂત્ર અને હાથમાં લીલી બંગડીઓ પહેરી ક્યાંક જઈ રહી હોવાનો લૂક વાયરલ કરાયો હતો. 

દેખીતી રીતે જ આ તસવીર બાદ કંગનાએ સિક્રેટ મેરેજ કરી લીધાં છે કે શું તેવી ચર્ચા  ઉડે તેવો આશય હતો. થોડા કલાકો બાદ  કંગનાએ જાતે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે આ તો પોતે એક ફિલ્મ કેરેક્ટરના લૂકમાં હતી તે દરમિયાન અનાયાસે કોઈએ ફોટો પાડી લીધો હતો.  જોકે, કંગનાની આ તરકીબ ખાસ કામે લાગી ન હતી. લોકોએ પહેલેથી જ આ લૂક જોઈને ચુકાદો આપી દીધો હતો કે કંગના ‘ક્વીન ટૂ’નાં  શૂટિંગ માટે જઈ રહી હોય તેમ લાગે છે. 

કંગનાએ ૨૦૧૫ પછી એક પણ હિટ ફિલ્મ આપી નથી. આથી, તે તેની આગામી ફિલ્મ હિટ કરાવવા  માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤