પ્રભાસની ફિલ્મ “ધ રાજા સાબ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ હોરર-કોમેડી ફિલ્મને લઈને તેના ચાહકોમાં ઘણો ઉત્સાહ છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા,
પરંતુ કઈક કારણોસર, તેની રિલીઝ તારીખ જાન્યુઆરી, 2026 સુધી પોસ્ટપોન કારવમાં હતી. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે ફિલ્મની રિલીઝ તારીખ ફરી એકવાર પોસ્ટપોન કારવમાં આવી છે.
- ફરી એકવાર પોસરપોન કરવામાં આવી ફિલ્મ ?
” ધ રાજા સાબ ” નું ટ્રેલર થોડા સમય પહેલા રિલીઝ થયું હતું , આ ફિલ્મમાં ત્રણ અભિનેત્રીઓ છે, અને પ્રભાસ અને સંજય દત્તના લુક્સની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. શરૂઆતમાં ડિસેમ્બર 2025માં રિલીઝ થવાની હતી,
તેણે 9 જાન્યુઆરી, 2026 સુધી પોસ્ટપોન કરવામાં આવી છે. જોકે હવે એવા સમાચાર છે કે ફિલ્મની રિલીઝ તારીખ ફરી પાછી પોસ્ટપોન કરવામાં આવી છે. નિર્માતાઓએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.



Leave a Comment