લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

વરુણ ધવન શોર્ટસ પહેરીને મંદિર દર્શને જતાં ટ્રોલ થયો | Varun Dhawan gets trolled for visiting temple wearing shorts

by

Thenewsdk

Updated: 05-06-2026, 06.35 AM

Follow us:

વરુણ ધવન શોર્ટસ પહેરીને મંદિર દર્શને જતાં ટ્રોલ થયો | Varun Dhawan gets trolled for visiting temple wearing shorts



photo 1780590429207

મુંબઈ : વરુણ ધવન પોતાની ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ માટે પ્રાર્થનાના નામે મુંબઈનાં એક મંદિરમાં ફક્ત બનિયાન તથા શોર્ટસ પહેરીને પહોંચી ગયો હતો. તેની તસવીરો વાયરલ થતાં ચાહકોએ તેને ભારે ટ્રોલ કર્યો હતો.  લોકોએ કોમેન્ટ કરી હતી કે ફિલ્મ પ્રમોશનની લ્હાયમાં વરુણ શિષ્ટાચાર પણ ભૂલી ગયો છે. કેટલાકે લખ્યું હતું કે વરુણને ખ્યાલ નથી રહ્યો કે કોઈ મોલ અને મંદિરમાં એક જ સરખાં વસ્ત્રો પહેરીને ફિલ્મ પ્રમોશન ન કરાય. 

બીજી તરફ ડેવિડ ધવને વરુણને બચાવ કરતાં કહ્યું હતું  કે તે બહુ માસુમ છે. તે દિલમાં આવે એ પ્રમાણે વર્તન કરે છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤