લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Gujarat Holiday Calendar 2027 : ગુજરાતમાં 2027માં કેટલી રજાઓ મળશે? સરકારી કર્મચારીઓ માટે જાહેર થઈ રજાઓની યાદી

by

Thenewsdk

Updated: 05-11-2026, 04.09 PM

Follow us:

રાજ્ય સરકારની કચેરીઓમાં લાગુ પડનારી જાહેર અને મરજિયાત રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું છે. નવા કેલેન્ડર મુજબ, કુલ 18 જાહેર રજાઓ અને 38 મરજિયાત રજાઓ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, 9 તહેવારો બીજા કે ચોથા શનિવાર અથવા રવિવારે આવતા હોવાથી તેમને જાહેર રજાઓની યાદીમાંથી અલગ રાખવામાં આવ્યા છે.

2027ની જાહેર રજાઓની યાદી
(1) મકરસંક્રાંતિ – 14 જાન્યુઆરી, ગુરુવાર
(2) પ્રજાસત્તાક દિવસ – 26 જાન્યુઆરી, મંગળવાર
(3) મહાશિવરાત્રી – 6 માર્ચ, શનિવાર
(4) રમઝાન ઈદ – 10 માર્ચ, બુધવાર
(5) ધુળેટી – 23 માર્ચ, મંગળવાર
(6) ગુડ ફ્રાઈડે – 26 માર્ચ, શુક્રવાર
(7) ચેટીચાંદ – 7 એપ્રિલ, બુધવાર
(8) ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ – 14 એપ્રિલ, બુધવાર
(9) રામનવમી – 15 એપ્રિલ, ગુરુવાર
(10) મહાવીર જન્મ કલ્યાણક – 19 એપ્રિલ, સોમવાર
(11) બકરી ઈદ – 17 મે, સોમવાર
(12) મહોરમ – 16 જૂન, બુધવાર
(13) રક્ષાબંધન – 17 ઓગસ્ટ, મંગળવાર
(14) જન્માષ્ટમી – 25 ઓગસ્ટ, બુધવાર
(15) સંવત્સરી – 4 સપ્ટેમ્બર, શનિવાર
(16) મહાત્મા ગાંધી જયંતિ – 2 ઓક્ટોબર, શનિવાર
(17) દિવાળી – 29 ઓક્ટોબર, શુક્રવાર
(18) વિક્રમ સંવત નવું વર્ષ – 30 ઓક્ટોબર, શનિવાર

બીજા કે ચોથા શનિવાર અથવા રવિવારે આવતી રજાઓ
(1) ભગવાન પરશુરામ જયંતિ – 8 મે, શનિવાર
(2) સ્વતંત્રતા દિવસ – 15 ઓગસ્ટ, રવિવાર
(3) પારસી નવું વર્ષ (પતેતી) – 15 ઓગસ્ટ, રવિવાર
(4) ઈદ-એ-મિલાદુન્નબી – 15 ઓગસ્ટ, રવિવાર
(5) દશેરા – 9 ઓક્ટોબર, શનિવાર
(6) સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ – 31 ઓક્ટોબર, રવિવાર
(7) ભાઈબીજ – 31 ઓક્ટોબર, રવિવાર
(8) ગુરુ નાનક જયંતિ – 14 નવેમ્બર, રવિવાર
(9) નાતાલ (ક્રિસમસ) – 25 ડિસેમ્બર, શનિવાર

2027ની મરજિયાત રજાઓની યાદી
(1) ખ્રિસ્તી નવું વર્ષ – 1 જાન્યુઆરી, શુક્રવાર
(2) વાસી ઉત્તરાયણ – 15 જાન્યુઆરી, શુક્રવાર
(3) વિશ્વકર્મા જયંતિ – 19 ફેબ્રુઆરી, શુક્રવાર
(4) સંત રવિદાસજી જયંતિ – 20 ફેબ્રુઆરી, શનિવાર
(5) ધણી માતંગ દેવ જયંતિ – 23 ફેબ્રુઆરી, મંગળવાર
(6) શહાદત-એ-હઝરત અલી – 1 માર્ચ, સોમવાર
(7) રમઝાન ઈદ (બીજો શવ્વાલ) – 11 માર્ચ, ગુરુવાર
(8) હોળી – 22 માર્ચ, સોમવાર
(9) ગુડી પડવો – 7 એપ્રિલ, બુધવાર
(10) હાટકેશ્વર જયંતિ – 19 એપ્રિલ, સોમવાર
(11) હનુમાન જયંતિ – 20 એપ્રિલ, મંગળવાર
(12) જરથોસ્ત-નો-દિશો – 22 એપ્રિલ, ગુરુવાર
(13) પેસાહ (યહૂદી તહેવાર) – 22 એપ્રિલ, ગુરુવાર
(14) શંકરાચાર્ય જયંતિ – 10 મે, સોમવાર
(15) બુદ્ધ પૂર્ણિમા – 20 મે, ગુરુવાર
(16) ગુરુ અર્જુનદેવનો શહીદી દિવસ – 8 જૂન, મંગળવાર
(17) શાવુઓથ – 11 જૂન, શુક્રવાર
(18) 9મો મહોરમ – 15 જૂન, મંગળવાર
(19) રથયાત્રા – 5 જુલાઈ, સોમવાર
(20) ગાથા ગહામ્બર (પારસી કદમી) – 13 જુલાઈ, મંગળવાર
(21) પારસી નવું વર્ષ પૂર્વસંધ્યા (પારસી કદમી) – 15 જુલાઈ, ગુરુવાર
(22) પારસી નવું વર્ષ (પારસી કદમી) – 16 જુલાઈ, શુક્રવાર
(23) ખોરદાદ સાલ (પારસી કદમી) – 21 જુલાઈ, બુધવાર
(24) શહાદત-એ-ઇમામ હસન – 2 ઓગસ્ટ, સોમવાર
(25) વિશ્વ આદિવાસી દિવસ – 9 ઓગસ્ટ, સોમવાર
(26) ગાથા ગહામ્બર (પારસી શહેનશાહી) – 12 ઓગસ્ટ, ગુરુવાર
(27) તિશા-બે-આવ – 12 ઓગસ્ટ, ગુરુવાર
(28) ખોરદાદ સાલ (પારસી શહેનશાહી) – 20 ઓગસ્ટ, શુક્રવાર
(29) ઈદ-એ-મૌલુદ – 20 ઓગસ્ટ, શુક્રવાર
(30) નંદ ઉત્સવ – 26 ઓગસ્ટ, ગુરુવાર
(31) મહાવીર સ્વામી જન્મ વાંચન – 1 સપ્ટેમ્બર, બુધવાર
(32) ગણેશ ચતુર્થી – 4 સપ્ટેમ્બર, શનિવાર
(33) રોશ હશનાહ (યહૂદી નવું વર્ષ) – 2 ઓક્ટોબર, શનિવાર
(34) યોમ કિપ્પુર – 11 ઓક્ટોબર, સોમવાર
(35) સુક્કોથ – 16 ઓક્ટોબર, શનિવાર
(36) ધનતેરસ – 27 ઓક્ટોબર, બુધવાર
(37) કાળી ચૌદશ – 28 ઓક્ટોબર, ગુરુવાર
(38) શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ – 9 ડિસેમ્બર, ગુરુવાર
સરકારી કર્મચારીઓએ જાહેર અને મરજિયાત રજાઓનો લાભ લેતાં પહેલાં સામાન્ય વહીવટ વિભાગના સત્તાવાર નોટિફિકેશનમાં આપેલી વિગતો ચકાસવી જરૂરી છે. મરજિયાત રજાઓનો ઉપયોગ લાગુ પડતા સરકારી નિયમો અને કચેરીની જોગવાઈઓ અનુસાર કરી શકાશે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤