લોડ થઈ રહ્યું છે...
--:--:--

GSSSB ભરતી: સબ ઓડિટર અને હિસાબનીશની 426 જગ્યાઓ માટે અરજી શરૂ

1763359125409

ગુજરાત રાજ્યના નાણાં વિભાગ હેઠળની હિસાબ અને તિજોરી કચેરીઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)એ વર્ગ-3ની મહત્વપૂર્ણ ભરતીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. લાંબા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે આ ભરતી સુવર્ણ તક માનવામાં આવી રહી છે. કુલ 426 જગ્યાઓ માટે જાહેરાત કરાઈ છે, જેમાંથી 321 જગ્યાઓ પેટા હિસાબનીશ/સબ ઓડિટર માટે છે, જ્યારે 105 જગ્યાઓ … Read more

બનાસકાંઠામાં મોટું કાંડ: સોલર પ્લાન્ટમાંથી થયેલી લાખોની ચોરી ઉકેલાઈ, પાંચ આરોપી પોલીસે ઝડપી પાડ્યા

બનાસકાંઠામાં મોટું કાંડ સોલર પ્લાન્ટમાંથી થયેલી લાખોની ચોરી ઉકેલાઈ પાંચ આરોપી પોલીસે ઝડપી પ

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના મીઠી પાલડી ગામની સીમમાં આવેલા ત્રણ સોલાર પ્લાન્ટમાંથી મોટાપાયે કોપર વાયર ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો હતો. પ્લાન્ટમાંથી કુલ 3,100 મીટર કોપર વાયર, અંદાજિત કિંમત રૂ. 1.86 લાખ થાય છે, ચોરાઈ ગયો હતો. ચોરીની ઘટનાને પગલે પોલીસે ગુન્હો નોંધ્યો હતો અને બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન પોલીસને મળેલી … Read more

દિલ્હી બ્લાસ્ટ કનેક્શન: ટેલિગ્રામનું ગુપ્ત ફીચર બન્યું જોખમી સાધન

દિલ્હી બ્લાસ્ટ કનેક્શન ટેલિગ્રામનું ગુપ્ત ફીચર બન્યું જોખમી સાધન

Delhi : 10 નવેમ્બરના રોજ દિલ્હીના ચાંદની ચોકમાં થયેલા વિસ્ફોટમાં ટેલિગ્રામ નામની મેસેજિંગ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો હવે મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓએ ટેલિગ્રામની સીક્રેટ ચેટ એપનો ઉપયોગ કરીને હુમલાની યોજના બનાવી હતી. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ઘણા ડિજિટલ … Read more

ગુજરાતમાં પાણી સંકટની આશંકા: ભવિષ્ય માટે મોટી સૂચના

1763354207351 1h1nn1w7g1w

ગુજરાતમાં પાણીના વપરાશ અંગે થયેલા તાજેતરના અભ્યાસોએ આવનારા વર્ષોમાં રાજ્ય માટે ચિંતાજનક સંકેતો આપી દીધા છે. નર્મદાનું પાણી આજે કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પહોંચતું થયું છે, છતાં પણ પીવાના અને ઔદ્યોગિક તેમજ કૃષિ ક્ષેત્ર માટે પાણીની જરૂરિયાત સતત વધી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલની ગતિએ પાણી વપરાય તો ગુજરાત આગામી સમયમાં ગંભીર … Read more

“હું રાજકારણ છોડી રહી છું…” રોહિણી આચાર્યની ચોંકાવનારી જાહેરાત, લાલુ યાદવની પુત્રીનો રાજકીય કારકિર્દી પર મોટો મુકાબલો બંધ

images 1 1

બિહારની ચૂંટણીઓએ લાલુ પરિવારને મોટો ફટકો આપ્યો છે. પહેલા બેઠકોની સંખ્યામાં ઘટાડો થયો હતો અને રાજકીય વિશ્વસનીયતા દાવ પર લાગી હતી. હવે પરિવાર પોતે જ તૂટી રહ્યો હોય તેવું લાગે છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 24 કલાકથી પણ ઓછા સમયમાં લાલુ યાદવની પુત્રી રોહિણીએ રાજકારણ અને પરિવાર બંને છોડવાનો નિર્ણય જાહેર કર્યો. નોંધનીય … Read more

ભારતમાં નોકરીઓ પર સંકટ: 2 કરોડ કામદારો જોખમમાં, નિષ્ણાતે આપેલી સ્ટ્રેટેજી અને મધ્યવર્ગ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

1763202405401

ભારતમાં મધ્યવર્ગની નોકરીઓ પર આવતો સંકટ માત્ર મંદીનું પરિણામ નથી, પરંતુ ઘણા બીજા કારણો આકરા બન્યા છે. નિષ્ણાતો કહે છે કે, જો નીતિ નિર્માતાઓ તરત પગલાં નહીં ભરે, તો પરિણામ બહુ જ ખરાબ થઈ શકે છે. નોકરીઓ ઓછી થવાનું કારણ નોકરીઓ મંદીથી નહીં પરંતુ કંપનીઓના ઓપરેશન, AI અને વૈશ્વિક વેપારની પરિસ્થિતિઓને કારણે ખતમ થવાની સંભાવના … Read more

ઓગળી જશે પેટની ચરબી: આ સરળ એક્સરસાઇઝ કરો, થોડા જ અઠવાડિયામાં મળશે દેખાતા પરિણામ અને પેટ ચપળ અને ટોનડ બનશે

1763204164082 oash1mzrj7

શું તમે પણ પેટની આસપાસ જમા થયેલી હઠીલી ચરબીથી છૂટકારો મેળવવા માંગો છો? જો હા, તો રોજ આ એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દો. બેલી ફેટ પેટની લટકતી ચરબી ઘણી વખત લોકો માટે શરમજનક બની જાય છે. જો તમે પણ બેલી ફેટને ગુડ બાય કહેવા માંગો છો, અને ફિટ બનવા માંગો છો, તો તમે આ એક્સરસાઇઝની … Read more

કોલકાતા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનું દમદાર પ્રદર્શન: બીજા દિવસે વિકેટોની લાઇન લગાવી, સ્ટમ્પ સમયે સાઉથ આફ્રિકા માત્ર 93/7 પર સંઘર્ષતા સ્થિતિમાં

1763206079589 oo70sa3d7b

ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. બીજા દિવસની રમત (15 નવેમ્બર) પૂર્ણ થઈ ગઈ છે. બીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે, સાઉથ આફ્રિકાએ તેની બીજી ઇનિંગમાં સાત વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા. કોર્બિન બોશ 1 રન અને ટેમ્બા બાવુમા 29 રને … Read more

IPL 2026 અપડેટ: રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રેકોર્ડ બ્રેકિંગ સ્વેપ જાડેજા RRમાં અને સંજૂ સેમસન CSKમાં, ફેન્સમાં જોરદાર ચર્ચા

1763186127094 skeha5djtc8

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા અનુમાન અને ચર્ચાઓને વિરામ આપતાં, લીગ મેનેજમેન્ટે સોમવારે કેટલાક મોટા અને અસરકારક ટ્રેડ્સની સત્તાવાર જાહેરાત કરી છે. રીટેન્શન માટે નક્કી કરેલી સાંજે 5 વાગ્યાની અંતિમ સમયસીમા પહેલા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં, આવનારા ઓક્શન પહેલાં ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે થયેલા તમામ કન્ફર્મ ટ્રેડ્સની વિગત આપવામાં આવી … Read more

ભાવનગરમાં દિલ દહોળી નાખનાર ઘટના: લગ્નના દિવસે જ ભાવિ પતિએ દુલ્હન પર છરીથી હુમલો કરી કરી ઘાતકી હત્યા

1763189670324 qbh0o5gt8l

ભાવનગર શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જે યુવતીના આજે લગ્ન થવાના હતા, તેની જ સવારે છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક આ હત્યાની ઘટના બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. લગ્ન પૂર્વે હત્યા થતાં રહસ્ય ઘેરું પ્રાપ્ત માહિતી મુજબ, મરનાર યુવતી … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.