Andhra Pradesh : 1 કરોડનો ઈનામી નક્સલી હિડમા એન્કાઉન્ટરમાં ઠાર, 76 CRPF હત્યાનો સૂત્રધાર
આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લામાં નક્સલ વિરોધી ઓપરેશનમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. મારેદુમિલ્લીમાં કરવામાં આવેલા સફળ ઓપરેશનમાં કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર માડવી હિડમા અને તેની બીજી પત્ની રાજે ઉર્ફે રાજાક્કા સહિત કુલ છ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. હિડમાનું મૃત્યુ નક્સલવાદ સામેની લડાઈમાં એક મોટી જીત માનવામાં આવે … Read more