ગૌવંશની હત્યા માટે ગુજરાતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ; ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર અમરેલીની સેશન્સ કોર્ટે ગૌવંશની હત્યાના કેસમાં એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાયોનું કતલ કરનારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને કુલ 18 લાખનો જંગી દંડ ફટકાર્યો છે. કોર્ટનો આ કડક નિર્ણય ગૌવંશ કતલ કરનારા તત્ત્વો માટે એક લાલબત્તી સમાન ગણવામાં આવી રહ્યો છે. 6 નવેમ્બરે ગૌવંશ કતલની ઘટના બની … Read more