લૉન્ચિંગમાં જ ભૂલ! રશિયાનો સ્માર્ટ AI રોબોટ પડી ગયો સ્ટેજ પરથી, લોકો થયા હેરાન
રશિયાના પ્રથમ કૃત્રિમ બુદ્ધિ (AI) સંચાલિત હ્યુમનોઇડ રોબોટે એક મોટી ભૂલ કરી છે. લોન્ચિંગ પહેલાં, રોબોટ અચાનક સ્ટેજ પર ગબડવા લાગ્યો અને પછી જમીન પર તૂટી પડ્યો. આ વીડિયો ઓનલાઈન શેર કરવામાં આવ્યો અને કલાકોમાં જ વાયરલ થઈ ગયો. અહેવાલ મુજબ, આ રોબોટ આ અઠવાડિયે લોન્ચ થવાનો હતો, પરંતુ લોન્ચ પહેલાં જ તે સંતુલન ગુમાવી … Read more