Ahmedabad : મેમનગરમાં ગુજરાતનો દાદા છું કહીને બે અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં આધેડનું મોત
અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં વાળીનાથ ચોક પાસે પેસેન્જર ભરવાની સામાન્ય બાબતને લઈને વિવાદ થયો હતો. ટ્રાવેલ્સનો ધંધો કરતા વૃદ્ધને પેસેન્જર ભરવાની બાબતમાં બે યુવકોએ ધક્કો માર્યો હતો જેના કારણે વૃદ્ધને માથામાં ઇજા થતા મોત થયું હતું.પોલીસ પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ‘ગુજરાતનો દાદા છું’ કહીને આરોપીઓએ હુમલો કર્યો મૃતક … Read more