લોડ થઈ રહ્યું છે...
--:--:--

Government Groundnuts Loot: ધોળેશ્વર ફાટક પાસે સરકારી મગફળી ભરેલા ટ્રકનો અકસ્માત, લોકો બોરીઓ ઉઠાવીને રફુચક્કર

1762921885220 shn6l4clf7

સુરેન્દ્રનગર જિલ્લાના થાના વિસ્તાર પાસે આવેલ ધોળેશ્વર રેલવે ફાટક પાસે આજે સવારે એક અનોખી ઘટના બની હતી. સરકારી મગફળીના જથ્થા લઈને જતો એક ટ્રક અચાનક બેરિકેટ સાથે અથડાઈ જતા મોટો અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની બોરીઓ રસ્તા પર વિખેરાઈ ગઈ હતી. થોડી જ મિનિટોમાં ત્યાંથી પસાર થતા લોકો, સ્થાનિક … Read more

Bihar election exit polls : બીજા તબક્કામાં 67%થી વધુ રેકોર્ડબ્રેક મતદાન, 14 નવેમ્બરે થશે મતગણતરી

1762918174921

બિહાર વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. આગામી 14મી નવેમ્બરના રોજ મતગણતરી થશે અને પરિણામો જાહેર થશે. પરંતુ તે પહેલાં જ, વિવિધ સર્વે એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલના આંકડા જાહેર કર્યા છે, જેમાં મોટાભાગની એજન્સીઓએ એનડીએ (NDA) માટે જીતની આગાહી કરી છે. બિહારની રાજકીય હવા અનુસાર, આ વખતે ભારતીય જનતા પાર્ટી … Read more

માત્ર 2 વિકેટ દૂર Ravindra Jadeja, ઈડન ગાર્ડનમાં આ દિગ્ગજ ખેલાડીને પાછળ છોડવાની તક

1762863283408 6rufa6k3as8

ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો થઈ ગયો છે અને હવે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાની ટીમનો ઘરઆંગણે સામનો કરવા માટે તૈયાર છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસની શરૂઆત 2 મેચની ટેસ્ટ સીરિઝથી કરશે. આ પછી, બંને ટીમો વચ્ચે 3 ODI મેચ અને 5 મેચની T20I સીરિઝ રમાશે. ટેસ્ટ સીરિઝની વાત કરીએ તો, પ્રથમ ટેસ્ટ મેચ … Read more

જાણી લો અર્જુન છાલના આ 5 ફાયદા, અનેક બીમારીઓથી મળી શકે છે રાહત

1762856898708 345ggtqk9y2

અર્જુનનું ઝાડ આયુર્વેદમાં એક મહત્વપૂર્ણ ઔષધિ તરીકે માનવામાં આવે છે અને તેની છાલના અનેક આરોગ્ય લાભ છે. ચાલો તમને જણાવીએ કે, અર્જુન છાલના શું શું ફાયદા છે? અનેક બીમારીઓથી મળશે રાહત આયુર્વેદમાં અર્જુનના ઝાડનો ઉપયોગ ઔષધિ રૂપે કરવામાં આવે છે. તેની છાલ ખાસ કરીને શિયાળામાં કોઈ ચમત્કાર કરતાં ઓછું કામ કરતી નથી. શિયાળાની ઋતુમાં થતી … Read more

ખાંડ ઉદ્યોગને કેન્દ્ર સરકારની મોટી રાહત, નિકાસમાં છૂટ અને ડયૂટીમાં રાહતથી ઉદ્યોગમાં ચેતના

1762856053976 38t9rbewjk4

ભારતના ખાંડ ઉદ્યોગ માટે ગયા સપ્તાહના અંતે કેન્દ્ર સરકારે લીધેલો નિર્ણય રાહતરૂપ સાબિત થયો છે. સરકારે હાલની ખાંડ સિઝન માટે 15 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપીને ઉદ્યોગને મોટી સહાય પૂરી પાડી છે. શેરડીના વધેલા ઉત્પાદન અને ઈથેનોલ માટેની નબળી માંગને કારણે ઉદ્યોગ પર આવેલું દબાણ હવે થોડું હળવું થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી … Read more

ક્રાઈમ થ્રિલર ‘Bhagwat Chapter 1 Raakshas’એ OTT પર મચાવી ધૂમ

images 4

‘Bhagwat Chapter 1 Raakshas’એ OTT પર ધૂમ મચાવી દીધી છે, 2 કલાક 7 મિનિટની આ સસ્પેન્સભરી ફિલ્મે રિલીઝ થતાં જ દર્શકોને મોહિત કરી દીધા. જીતુ ભૈયાએ બન્યો 19 છોકરીઓનો ખૂની, અરશદ વારસીના દમદાર અભિનયથી વાર્તા અંત સુધી જકડી રાખે છે. તાજેતરમાં ZEE5 પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી દિગ્દર્શક અક્ષય શેરની ફિલ્મ ‘Bhagwat Chapter 1 Raakshas’ હાલ … Read more

Google Drive storage : શું તમારા ફોનમાં પણ Google સ્પેસ ફુલ થઈ ગઈ છે?

1762850771916 12sgz9ne08f

Google Cloud સ્ટોરેજનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો થોભો. તમારા ફોનની ઘણી સુવિધાઓ Google સ્ટોરેજ ભરવા અને જગ્યા રોકી રાખવા માટે જવાબદાર છે. જો તમે પૈસા ખર્ચ્યા વિના Google સ્પેસ કેવી રીતે ખાલી કરવી તે અંગે વિચારી રહ્યા છો, તો જાણી લો કેટલીક ટિપ્સ. લાર્જ ફાઇલ ડિલીટ કરો તમારા ફોનમાં સૌથી વધારે જગ્યા લાર્જ … Read more

India vs South : આ શક્તિશાળી ખેલાડી દક્ષિણ આફ્રિકા સિરીઝમાં રમી શકશે નહીં

1762852234522 ripzagfk3wp

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થવાની છે. પહેલી મેચ 14 નવેમ્બરે કોલકાતામાં રમાશે. ત્યારબાદ વનડે સિરીઝ અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, અને ટીમ હાલમાં કોલકાતામાં તૈયારી કરી રહી છે. વનડે શ્રેણી માટે ટીમની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન, … Read more

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ રીબડાનું ગોંડલ પોલીસ સમક્ષ સરેન્ડર

1762849210825 82045l75dny

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડામાં રહેતા યુવક અમિત ખુંટના આપઘાત કેસમાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા રાજદીપસિંહ જાડેજાએ આખરે ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. માહિતી મુજબ, ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી ફગાવાયા બાદ પગલું આપઘાત કેસમાં રાજદીપસિંહે અગાઉ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીનની અરજી … Read more

Ahmedabad : ડિલિવરી બોયએ નાબાલિક યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું

1762845365518 c7pywb5awsp

અમદાવાદ શહેરમાં ફરી એક વખત નાબાલિક યુવતીઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. ચાંદખેડા વિસ્તારમાં બનેલી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. અહીં 13 વર્ષીય સગીરાને ડિલિવરી બોયએ છેતરપિંડીથી પોતાના જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. શું છે સમગ્ર ઘટના? પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી જય પરમાર ડિલિવરી બોય તરીકે કામ કરતો … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.