લોડ થઈ રહ્યું છે...
--:--:--

અભિનેતા ધર્મેન્દ્રના નિધનના સમાચાર ખોટા? એશા દેઓલ શું કહ્યું? : “મારા પિતાની સ્થિતિ સ્થિર, ખોટી અફવાઓ અટકાવો”!

1762831651392 d7qeooilpzw

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે તેમની પુત્રી એશા દેઓલે સોશિયલ મીડિયા પર મહત્વનો સંદેશ શેર કર્યો છે. એશાએ લખ્યું, “ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. મારા પિતાની સ્થિતિ સ્થિર છે અને તેમાં સતત સુધારો થઈ રહ્યો છે. અમે દરેકને અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ. પિતાની ઝડપી સ્વસ્થતા … Read more

દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ ગુજરાત, મુંબઈ અને યુપીમાં હાઇએલર્ટ!

1762788126524 y43pgduzphc

દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના મોટા શહેરોમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જેમાં અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધરાશે. ભીડભાડવાળી જગ્યાએ પોલીસ તપાસ હાથ ધરશે. તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાની જાણકારી મળતાની સાથે ભારત પર્વ એકતા નગર, નર્મદા ખાતે આવેલા દિલ્હી ટુરિઝમ મંત્રી કપિલ મિશ્રા અને … Read more

ગુજરાતમાં પારો ગગડ્યો, અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી નોંધાતા ઠંડીનો અનુભવ

1762839506132 3buc8empy8h

રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીના ચમકારા શરૂ થયા છે, અને અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ, સોમવારે રાત્રે દાહોદ રાજ્યનું સૌથી ઠંડું મથક બન્યું હતું, જ્યાં લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે જ, કચ્છ, ગાંધીનગર, અમરેલી અને વડોદરા સહિત અનેક શહેરોમાં પણ પારો ઘટતાં શિયાળાની શરૂઆતનો … Read more

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક વાહનમાં જોરદાર બ્લાસ્ટ થયો 8 લોકોના મોત, દિલ્હીમાં હાઈ એલર્ટ

comp 24 1762789943

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર ભારે વિસ્ફોટ થયો હતો. એક વાહનમાં વિસ્ફોટ થયો હોવાનું જણાવા મળી રહ્યો છે. આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પાંચ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટ પછી ભીષણ આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળે છે. આ વિસ્ફોટ લાલ કિલ્લાના ગેટ નંબર 1 … Read more

અભિનેતા અભિનવ કિંગરનું 44 વર્ષની ઉંમરે નિધન ; લીવરના ગંભીર રોગે લીધો જીવ

IMG 20251110 192619

અભિનવ કિંગર ઘણા વર્ષોથી લીવરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તાજેતરમાં તેમની તબિયત વધુ બગડી, જેના કારણે તેઓ મુર્છા પણ ખાઈ ગયા હતા. થોડા દિવસો પહેલા જ તેમણે એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, “ડોક્ટરોએ કહ્યું છે કે મારી પાસે માત્ર દોઢ વર્ષનો સમય બાકી છે. મને ખબર નથી કે હું વધુ જીવીશ કે … Read more

૮૯ વર્ષીય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી, તાત્કાલિક બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ!

1761916129267 2bgu0vbg5dq

લાખો-કરોડો દિલો પર રાજ કરનારા ૬૦-૭૦ના દાયકાના લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના પ્રશંસકો સતત તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે. નજીકના મિત્રએ સ્વાસ્થ્ય અપડેટ આપ્યું અભિનેતાના નજીકના મિત્ર એ તબિયત … Read more

ભારતમાં Android યુઝર્સ જોખમમાં, આ એપ્સ તમારો ડેટા ચોરી કરી રહી છે!

images 2

ભારત વિશ્વનું સૌથી મોટું મોબાઇલ એટેકનું લક્ષ્ય બન્યું છે. જૂન 2024 અને મે 2025 વચ્ચે મોબાઇલ સાયબર એટેકમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. Zscaler એ અહેવાલ આપ્યો છે કે, તેને 239 ખતરનાક એપ્લિકેશનો ઓળખી કાઢી છે, જે ફાઇલ મેનેજર, વર્ક ટૂલ્સ અથવા પર્ફોર્મન્સ બૂસ્ટરની આડમાં યુઝર્સના ફોનમાં ઘૂસણખોરી કરી રહી હતી. આ એપ્સને લાખો ડાઉનલોડ … Read more

Cancer Life Expectancy : કેન્સર પછી માણસ કેટલો સમય જીવિત રહી શકે?

1762772641190 hgyinqqpdrf

કેન્સરનું નામ સાંભળતા જ માણસ અંદરથી તૂટી જાય છે. દર્દીને લાગે છે કે હવે તેના પાસે થોડોક જ સમય બાકી છે. પરંતુ એવું દરેક કિસ્સામાં નથી હોતું. ચાલો ડૉક્ટર પાસેથી જાણીએ કે કેન્સર થયા પછી માણસ કેટલો સમય જીવિત રહી શકે છે. કેન્સર કેન્સર એ એવી બીમારી છે કે તેનું નામ સાંભળતાં જ માણસ અંદરથી … Read more

Jawaharlal Nehru Stadiumને તોડી પાડવામાં આવશે, રમતગમત મંત્રાલયનો મોટો નિર્ણય

1762768803913 hrl2uy3e0mu

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક મોટો રમતગમત પ્રોજેક્ટ બનાવવાની યોજના છે. રમતગમત મંત્રાલયના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમને તોડી પાડવામાં આવશે અને તેની જગ્યાએ એક નવું ‘સ્પોર્ટ્સ સિટી’ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 102 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો હશે. આ પ્રોજેક્ટનો હેતુ આ નવા સ્પોર્ટ્સ સિટીના નિર્માણ માટે, કતાર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઉપયોગમાં લેવાતા … Read more

xAI new update : ફોટો પર લોન્ગ-પ્રેસ કરો અને વીડિયો બનાવો, એલોન મસ્કની મોટી જાહેરાત

xAI new update

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની એક પોસ્ટ રવિવારે વાયરલ થઈ હતી. તેમણે એક વીડિયો ક્લિપ પણ શેર કરી હતી. ફોટોઝમાંથી વીડિયો બનાવવું એ એક સરળ પ્રક્રિયા બની ગઈ છે. ચાલો જાણીએ તેના વિષે વિગતવાર માહિતી. એલોન મસ્કે પોસ્ટમાં શું કહ્યું? એલોન મસ્કે X પર પોસ્ટ કરી અને લખ્યું હતું કે, “ફોટો પર લોન્ગ-પ્રેસ કરો, … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.