લોડ થઈ રહ્યું છે...
--:--:--

Laalo gujarati film : ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ની 31મા દિવસે ₹7 કરોડની કમાણી

લાલો કૃષ્ણ સદા સહાયતે

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં જોવા મળી રહી છે, જ્યાં ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ નામની ફિલ્મે અચાનક જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મની કમાણીમાં અચાનક ઉછાળો આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે માત્ર ₹3 લાખનો બિઝનેસ કર્યો હતો. શરૂઆતમાં ફિલ્મની પ્રતિસાદ સામાન્ય રહ્યો હતો, પરંતુ સમય જતાં વર્ડ ઓફ મોઉથ પુબ્લીસિટી અને સોશિયલ મીડિયા ચર્ચાઓના … Read more

IPL 2025 પહેલા મોટો ઝટકો! CSKનો ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સંજુ સેમસનના બદલે RR સાથે ટ્રેડ થવાની શક્યતા

ravindra jadejas instagram account missing amid speculation of leaving

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટેની તૈયારીઓ તેજ બની રહી છે અને આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને લઈને ચર્ચાઓ ઉગ્ર બની છે. આવનારી મીની ઓક્શન 15 ડિસેમ્બરે યોજાવાની શક્યતા છે, જ્યારે તમામ ટીમોએ પોતાની રિટેન્શન લિસ્ટ 15 નવેમ્બર સુધી સોંપવાની છે. આ સમયગાળા દરમિયાન જાડેજાનું નામ સંભવિત ટ્રેડ ડીલમાં આવવાથી ચાહકોમાં … Read more

Accident Ahmedabad: અજાણ્યા વાહનની ટક્કરથી ટુ-વ્હીલર ચાલકનું મોત, આરોપી ફરાર

અજાણ્યા વાહનની ટક્કરથી ટુ વ્હીલર ચાલકનું મોત આરોપી ફરાર

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. રિંગ રોડ બ્રિજ નીચે એક અજાણ્યા વાહને ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારતાં 45 વર્ષીય ગોવિંદ પરમારનું ઘટનાસ્થળે જ દુઃખદ મૃત્યુ થયું હતું, જ્યારે તેમની સાથે સવાર શૈલેષ પરમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ આ … Read more

Ahmedabad : પાલડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ દારૂડિયાઓએ ધમાલ મચાવી, મહિલા પોલીસ સામે બેફામ બોલાચાલી

Ahmedabad 1

ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને તેનું સેવન થતું હોવાના કિસ્સાઓ સામાન્ય બન્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન ના કમ્પાઉન્ડમાં બન્યો, જ્યાં બે શખ્સોએ પોલીસની હાજરીમાં જ દારૂ પીધેલી હાલતમાં ધમાલ મચાવી હતી. મોડી રાત્રે બે શખ્સો વચ્ચે બોલાચાલી આ ઘટના શનિવારે મોડી રાત્રે પાલડી પોલીસ … Read more

Gandhinagar SOGમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, નોકરીનો બોજ કે અંગત તકલીફ?

Gandhinagar

ગાંધીનગરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડાએ માણસા તાલુકાના હરણા હોડા ગામે આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ યુવાન કોન્સ્ટેબલના આત્મહત્યાના પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી ફરી વળી છે. પત્ની અને બાળકોને સાસરીમાં મૂકી આવ્યા હતા પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મૃતક કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ચાવડા … Read more

Jio, Airtel અને Vodafone Idea (Vi) ના મોબાઇલ રિચાર્જ પ્લાન આવતા મહિનાથી મોંઘા થઈ શકે

122117339

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રણેય મોટી ટેલિકોમ કંપનીઓ ડિસેમ્બર 2025 થી તેમના રિચાર્જ પ્લાનમાં વધારો કરશે. અગાઉ, બધી કંપનીઓએ 2024 માં તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં સુધારો કર્યો હતો. આગામી દિવસોમાં, ટેલિકોમ કંપનીઓ ફરી એકવાર મોબાઇલ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરી શકે છે. જાણો વિગતવાર કેમ, આ વધારો ક્યારે થશે અને પ્લાન કેટલા … Read more

આ 6 વસ્તુઓનું રાખો ધ્યાન, મનને શાંત રાખવા માટે થશે ફાયદાકારક

content image 611b1d49 f811 43a1 8a1b 36afefb51ba6

જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે. તમારે ફક્ત પોતાને સંતુલિત રાખવાની જરૂર છે. ક્યારેક આસપાસનો અવાજ સમસ્યાઓનું કારણ બને છે, અને ક્યારેક તમારા મનમાં રહેલી અશાંતિ સંતુલન જાળવવાનું મુશ્કેલ બનાવે છે. આવી સ્થિતિમાં, કેટલીક બાબતો તમારા મનને શાંત રાખવા માટે ફાયદાકારક રહેશે. જાણો મનને શાંત રાખવા શું કરવું? વિચારમાં કાબૂ રાખો. દરેક વસ્તુ બે વાર બને છે: … Read more

The Family Man 3માં આવશે એવો ટ્વિસ્ટ, જે કોઈએ વિચાર્યો પણ નહોતો!

the family man 83f98556 f26f 42ef 8965 74cde3556252

ભારતીય વેબ સિરીઝની દુનિયામાં એક મોટું અપડેટ આવ્યું છે. The Family Man ની ત્રીજી સીઝનનો ટ્રેઇલર 7 નવેમ્બર, 2025ના રોજ રિલીઝ થયો છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ફેન્સ આ ટ્રેઇલરને જોઈને ખૂબ જ ખુશ છે અને તેઓ કહે છે કે આ સીરીઝ ક્યારેય નિરાશ કરતી નથી. ટ્રેલરમાં શું છે ખાસ? … Read more

3 પેટ્રોલ પંપના માલિકનો સામૂહિક આપઘાત! ; 2 દીકરી સાથે નર્મદા કેનાલમાં જીવન ટૂંકાવ્યું

1762589481713 k6rtpehf9cb

ગાંધીનગર જિલ્લાના બોરિસણા ગામના ધીરજ રબારી એ 7 નવેમ્બરે સવારે પોતાની બે દીકરીઓનું આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. તેઓ મોડી સાંજ સુધી ઘરે પાછા ન ફરતા પરિજનોએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ સાથે ધીરજ રબારી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે … Read more

ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર : જાણો ક્યારે યોજાશે કોમર્સ અને સાયન્સની પરીક્ષા

5 expensive schools of Mumbai Heres what you should know about their fee structure and what you get for the high price tag

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ગત વર્ષની જેમ આ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.