લોડ થઈ રહ્યું છે...
--:--:--

Anandમાં લવ જેહાદ: 16 વર્ષની સગીરા સાથે વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું

1762596980003 vi3jrwj8zr

આણંદ જિલ્લાના ખંભોળજ વિસ્તારમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 16 વર્ષીય સગીરાને એક મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવી લાંબા સમય સુધી શારીરિક શોષણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. એક વર્ષથી ચાલતી આવી દુષ્કર્મની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. વધુમાં, સગીરાના ભાઈના મિત્રે પણ આ કૃત્યમાં સહભાગી બની યુવતી પર નજર રાખી સહકાર … Read more

Banaskanthaના વીર પુત્ર શહીદ જીગરકુમાર ચૌધરીને રાજ્યના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

1762591953114

બનાસકાંઠા જિલ્લાના વતની અને ભારતીય સેનાના નોર્થન કમાન્ડ સિગ્નલ રેજિમેન્ટમાં ફરજ બજાવતા ચૌધરી જીગરકુમાર કાનજીભાઈએ રાષ્ટ્રરક્ષાના કાર્યમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ દુઃખદ સમાચારથી સમગ્ર બનાસકાંઠા જિલ્લો શોક અને ગૌરવની મિશ્ર લાગણી અનુભવી રહ્યો છે, જ્યારે સમગ્ર ગુજરાત આ વીર પુત્રને નમન કરી રહ્યું છે. શ્રદ્ધાંજલિ આપવા નેતાઓનું આગમન વીર શહીદ જીગરકુમારના અંતિમ સંસ્કાર … Read more

Bhavnagar : ડુંગળીના ભાવ ન મળતાં 8-10 વીઘાના ઉભા પાકમાં પશુઓ છોડ્યા, મહેનત પાણીમાં

1762585023914 qew4co461gj

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા-2 ગામે બનેલી એક ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં ઉભી ડુંગળીની પાકમાં પશુઓ છોડી દીધા હતા અને આ પગલાં પાછળનું કારણ સાંભળતાં દરેક જણ સહાનુભૂતિ અનુભવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના બજાર ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જ્યારે સતત પડેલા વરસાદે પાકને … Read more

Ind vs Aus T20 Match : આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ ટી-20, મેચમાં વરસાદ વિધ્ન બની શકે છે

1762583429920

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 સિરીઝની પાંચમી અને અંતિમ મેચ આજે બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:45 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 1:15 વાગ્યે થશે. ભારતીય ટીમ માટે આ મેચ ઐતિહાસિક છે, કારણ કે ભારતે ઓસ્ટ્રેલિયામાં ક્યારેય T20 સિરીઝ ગુમાવી નથી, અને આજે ટીમ પાસે ત્રીજી વખત સિરીઝ જીતવાની … Read more

Radha Yadav : ભારતીય ક્રિકેટરના આગમન પર શહેરમાં ઉત્સવનો માહોલ, રોડ શોનું આયોજન

1762581344626 s6i4hginj8

વડોદરાની લાડલી અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દમદાર સ્પિનર રાધા યાદવના વતન વાપસીના અવસરે આજે રાત્રે શહેરમાં ઉત્સવનું માહોલ સર્જાશે. ક્રિકેટ જગતમાં પોતાના અસાધારણ પ્રદર્શનથી દેશનું ગૌરવ વધારનાર રાધા યાદવ આજે રાત્રે 8 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે, જ્યાં તેમના ચાહકો, ક્રિકેટપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો ભવ્ય સ્વાગત માટે ઉમટી પડશે. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે … Read more

જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં Encounter: સુરક્ષા દળોએ બે આતંકીઓ ઠાર માર્યા, સર્ચ ઓપરેશન યથાવત્

1762573836710 vry0cebrd6

જમ્મુ-કાશ્મીરના કૂપવાડાના કેરન સેક્ટરમાં 7 નવેમ્બરના રોજ ભારતીય સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે તીવ્ર અથડામણ સર્જાઈ હતી. સેનાના સૂત્રો અનુસાર, આ ગોળીબારમાં બે આતંકીઓ ઠાર મરાયા છે, જ્યારે વિસ્તાર હજુ પણ તણાવપૂર્ણ છે અને અથડામણની સ્થિતિ યથાવત્ છે. કોઈ આતંકી ભાગી ન શકે ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે સૈનિકોએ કૂપવાડાના જંગલ વિસ્તારમાં સંયુક્ત સર્ચ … Read more

પાક નુકસાની માટે 10 હજાર કરોડની જાહેરાત : CM ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું રાહત સહાય પેકેજ

1762521131714 fs1jqq4d7a8

CM Announces Crop Damage Relief Package : રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો. પાક નુકસાની માટે 10 હજાર કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી. ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા … Read more

સ્વસ્થ જીવન અને પર્યાવરણ માટેનું ટકાઉ પગલું, જાણી લો પ્રાકૃતિક ખેતીથી પાલક ઉગાડવાની રીત

1762506653221 c3fd5lia4rc

પ્રાકૃતિક ખેતી આજના સમયમાં માત્ર ઉપજ મેળવવાનો માર્ગ નથી, પરંતુ તે પર્યાવરણના સંરક્ષણ અને માનવ આરોગ્ય બંને માટે આશીર્વાદરૂપ છે. રાસાયણિક ખાતરો અને જીવાત નાશકથી દૂર રહીને કુદરતી પદ્ધતિઓથી ખેતી કરવામાં આવે, તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને ઉત્પાદન પણ ગુણવત્તાસભર મળે છે. આવી જ એક ઉત્તમ પદ્ધતિ છે, પ્રાકૃતિક રીતે પાલક ઉગાડવાની. પાલક … Read more

Mehsana : કડીમાં રમતા-રમતા 7 વર્ષની એક માસૂમ બાળકી કબાટમાં પુરાઈ જતાં તેનું કરુણ મોત

1762507870019

કડીના શુકન બંગ્લોઝમાં રહેતા એક મહારાષ્ટ્રીયન પરિવારની 7 વર્ષીય દીકરી ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન બાળકીની માતા ઘરના ધાબા પર સફાઈ કરવા માટે ગયા હતા. માતાની ગેરહાજરીમાં બાળકી અચાનક રમતા-રમતા ઘરના કબાટમાં સંતાઈ ગઈ, પરંતુ કમનસીબે કબાટ બંધ થઈ જતાં તે પુરાઈ રહી હતી. શ્વાસ રૂંધાવાથી બાળકીનું થયું મોત કબાટમાં લાંબા સમય સુધી બંધ … Read more

ભાવનગરના વીરપુત્ર Ashok Kumar Makwana શહીદ, રાજકીય આગેવાનો દ્વારા શહીદ જવાનને શ્રદ્ધાંજલિ

1762505508819

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ભીકડા ગામે આજે ગૌરવ અને શોકની લાગણી એકસાથે અનુભવાઈ રહી છે. ગામના વીરપુત્ર અને ભારતીય સેનામાં ફરજ બજાવતા આર્મી જવાન Ashok Kumar Makwana ફરજ દરમિયાન શહીદ થયા છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં ફરજ બજાવતા સમયે બનેલી દુર્ઘટનામાં તેમનું અવસાન થયું છે. આ દુઃખદ સમાચાર મળતા માત્ર ભીકડા ગામ જ નહીં પરંતુ સમગ્ર … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.