Limdi-Chuda highway પર ખાનગી લક્ઝરી બસ પલટી, 14 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
લીમડી-ચુડા હાઇવે પર તંત્રની બેદરકારી ફરી એકવાર ભારે પડી છે. હાઇવે ઉપર પડેલા ખાડાઓને કારણે રોજ વાહનચાલકો હાલાકી અનુભવી રહ્યા છે, અને અનેક રજૂઆતો છતાં પણ તંત્રના કાન પર જું રેંગતી નથી. આ બેદરકારીનો તાજેતરનો દાખલો ગુરુવારે સામે આવ્યો, જ્યારે ચુડા રેલવે સ્ટેશનથી ગામ તરફ જતી ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતા 14 મુસાફરો ઈજાગ્રસ્ત … Read more