લોડ થઈ રહ્યું છે...
--:--:--

Suratના કુખ્યાત ‘સલમાન લસ્સી’નું એન્કાઉન્ટર: ધરપકડથી બચવા PI પર હુમલો કરતાં ગોળી મારવી પડી

1762418019496 322dsumbeia

સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન સહિતના વિસ્તારોમાં હત્યા જેવા 17 જેટલા ગંભીર ગુનાઓ આચરીને આતંક મચાવનાર માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 15 દિવસથી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં પોતાની પત્નીના પિયરના ઘરે છુપાયેલો હતો. સવારના 3 વાગ્યે ઓપરેશન ‘લસ્સી’નો પ્રારંભ સુરત ક્રાઇમ બ્રાંચના પીઆઇ કિરણ … Read more

Geeta Rabari at Vrindavan : ગીતા રબારીએ વૃંદાવન ધામમાં પૂજ્ય પ્રેમાનંદ મહારાજજીના આશીર્વાદ લીધા

1762415062363

ભક્તિ અને પ્રેમની પવિત્ર ધરા વૃંદાવનમાં આજે એક અનોખી આધ્યાત્મિક ક્ષણ સર્જાઈ, જ્યારે કચ્છની લોકપ્રિય લોકગાયિકા ગીતા રબારીએ પોતાના મધુર સ્વરે શ્રીકૃષ્ણ ભક્તિથી સમગ્ર આશ્રમને મંત્રમુગ્ધ કરી દીધો. પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજજીના આશ્રમમાં યોજાયેલા આ ભવ્ય સત્સંગ દરમિયાન ગીતા રબારીના કૃષ્ણ ભજનોએ ભક્તિ અને ભાવના એકરૂપ કરી દીધી. ભક્તિસભર વાતાવરણમાં જ્યારે ગીતાબેને … Read more

હરલીન દેઓલનો રમુજી પ્રશ્ન સાંભળી PM મોદી હસી પડ્યા, આ જવાબ આપ્યો

1762412076216 vsg2q713r5s

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીત્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી, ત્યારે વાતાવરણ ગર્વ અને ઉત્સાહપૂર્ણ હતું. વાતચીત ઔપચારિક હતી, પરંતુ વચ્ચે, બેટ્સમેન હરલીન દેઓલે એક રમુજી પ્રશ્ન પૂછ્યો જેનાથી સમગ્ર વાતાવરણ રમૂજી બની ગયું. હરલીન દેઓલનો રમુજી પ્રશ્ન મહિલા ક્રિકેટ ટીમની વડા પ્રધાન સાથેની વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ હરલીનની ઉર્જા અને … Read more

Google Maps new feature, ખોટા વળાંક લેતા અટકાવશે આ અપટેડ

1762404407716

ગૂગલ મેપ્સ માટે એક નવી સુવિધાની જાહેરાત કરવામાં આવી છે, જે હવે ડ્રાઇવરને લેન નેવિગેશન પ્રદાન કરશે. આ તમારી મુસાફરીને સરળ બનાવશે અને તમને ખોટા વળાંક લેતા અટકાવશે. ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં આ સુવિધા વિશે માહિતી આપી છે. તે એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ જેવું જ છે. ગૂગલ બ્લોગ અનુસાર, ગૂગલે ગૂગલ મેપ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત … Read more

પંજાબી સિંગરના ઘરે બંધાયું પારણું, માતા-પિતાએ શેર કર્યા દીકરીના ફોટોઝ

1762406615507 so3cz6m0bs

દલેર મહેંદી અને હંસ રાજ હંસ પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના બે અગ્રણી અને પ્રખ્યાત ગાયકો છે. તેમની ગાયકીએ પેઢીઓથી સૌને પ્રભાવિત કર્યા છે. તેમની ઓળખ સ્ટેજથી ઘણી વધારે ફેલાયેલી છે. હાલમાં, બંને દિગ્ગજ ચર્ચામાં છે કારણ કે તેઓએ એક બાળકીનું સ્વાગત કર્યું છે. દલેર મહેંદી દાદા બન્યા છે, અને હંસ રાજ હંસ દાદા બન્યા છે. નવરાજ … Read more

ICC મહિલા વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને મળ્યા પીએમ મોદી, ટ્રોફી સાથે તસવીર આવી સામે

1762355582499 3bv0y87hfsq

ICC મહિલા વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. રવિવારે, ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો. દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ વડાપ્રધાન મોદીએ ટીમને તેમના ઐતિહાસિક વિજય બદલ અભિનંદન આપ્યા અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેમની ભાવના, લડાઈ … Read more

Vadodara News : કરજણના લીલોડ નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો, બેનાં મોત

1762409258419 03opkjn5jbwb

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ આસપાસના ગામલોકો દોડી આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી … Read more

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, પાટીદાર અને દરબાર વચ્ચે અથડામણ સર્જાતા 1નું મોત, 7થી વધુ ઈજાગ્રસ્ત

1762408366306

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં આનંદનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો છે. ગામમાં બાવાજી પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન ઉગ્ર જૂથ અથડામણ સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટના એટલી અચાનક બની કે થોડા જ સમયમાં આનંદના માહોલ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. શું છે સમગ્ર મામલો? માહિતી … Read more

UP Train Accident : મિર્ઝાપુરમાં 8 શ્રદ્ધાળુઓનાં ટ્રેનથી કપાઈ જવાથી મોત

UP Train Acciden

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આવેલ ચુનાર રેલવે સ્ટેશન પર બુધવારે સવારે એક ગમખ્વાર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. સવારેબનેલી આ ઘટનામાં કાલકા એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં 7 થી 8 જેટલા શ્રદ્ધાળુઓ કપાઈ ગયા હતા. આ દુર્ઘટનાને પગલે સ્ટેશન પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્લેટફોર્મને બદલે ટ્રેક પર ઊતરવું પડ્યું ભારે આ અકસ્માત ચુનાર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર … Read more

Ahmedabad Woman Kills Husband : ફિલ્મી અંદાજમાં ખૂની ખેલ, પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા

1762320745553

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. લગભગ એક વર્ષ પહેલાં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર મહિલાના ઘરમાંથી હવે તેના જ પતિનું હાડપિંજર મળી આવ્યું છે. પોલીસે પ્રેમસંબંધના આ કેસમાં પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેસની શરૂઆત ક્યાંથી થઈ? સરખેજની ફતેવાડી કેનાલ રોડ પર … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.