લોડ થઈ રહ્યું છે...
--:--:--

UPI in Malaysia : મલેશિયાની મુલાકાત લેતા લાખો ભારતીય પ્રવાસીઓને મોટી રાહત, હવે મલેશિયામાં પણ ચાલશે UPI

1762267048620

ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલી, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ વૈશ્વિક સ્તરે એક મોટી સફળતા હાંસલ કરી છે. આ સફળ “મેક ઇન ઇન્ડિયા’ ટેકનોલોજી હવે દક્ષિણપૂર્વ એશિયા સુધી પહોંચી ગઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ની આંતરરાષ્ટ્રીય શાખા NIPLએ મલેશિયામાં તેની સેવાઓ સત્તાવાર રીતે શરૂ કરી છે. આ મહત્વપૂર્ણ લોન્ચ સાથે, મલેશિયા UPI અપનાવનાર વિશ્વનો … Read more

Gold-Silver Price : ચાંદીના ભાવમાં ફરી તીવ્ર ઘટાડો, એક જ ઝટકામાં સોનું થયું આટલું સસ્તું… જાણો સોના-ચાંદીના નવા ભાવ

1762261549760 vam8epf1bwk

સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તીવ્ર ઘટાડો થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જથી લઈને સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા. MCX પર સોનાના ભાવ ₹500 ઘટ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ લગભગ ₹2,500 ઘટ્યા હતા. ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો સૌથી મોટો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળ્યો. મંગળવારે, MCX પર ચાંદીનો ભાવ શરૂઆતના વેપારમાં ઘટીને રૂ. … Read more

The Raja Saab Release Date : ફરી એકવાર પોસ્ટપોન થઈ પ્રભાસની “ધ રાજા સાબ’ ! નિર્માતાઓએ કર્યો મોટો ખુલાસો

1762263856225 pi3bcpc9o2d

પ્રભાસની ફિલ્મ “ધ રાજા સાબ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ હોરર-કોમેડી ફિલ્મને લઈને તેના ચાહકોમાં ઘણો ઉત્સાહ છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કઈક કારણોસર, તેની રિલીઝ તારીખ જાન્યુઆરી, 2026 સુધી પોસ્ટપોન કારવમાં હતી. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે ફિલ્મની રિલીઝ તારીખ ફરી એકવાર … Read more

છત્તીસગઢમાં એક મોટો ટ્રેન અકસ્માત : પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ, 6 થી વધુ લોકોના મોત ઘણા ઘાયલ

images 1

Chhattisgarh Bilaspur Train Accident: છત્તીસગઢના બિલાસપુરમાં મંગળવારે બપોરે એક ટ્રેન અકસ્માત થયો જ્યારે એક MEMU પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત બિલાસપુર સ્ટેશન નજીક સાંજે 4 વાગ્યાની આસપાસ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, છ મુસાફરોના મોત થયા છે અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ટક્કર એટલી ગંભીર હતી કે … Read more

રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને મળી મોટી તક, આ ટીમમાં થયો સામેલ

1762261918272 1mt7wdnzp4m

દિગ્ગજ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ખેલાડીઓમાંના એક છે. તેમણે કોચ તરીકે ભારતને ICC ટ્રોફી જિતાઈ છે. તેમના બંને પુત્રો પણ ક્રિકેટ રમે છે. દ્રવિડનો નાનો પુત્ર અન્વય દ્રવિડ, છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા તેના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ગયા મહિને તેણે … Read more

Ahmedabadમાં પતિ બન્યો હેવાન, જાહેરમાં પત્ની પર જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

Ahmedabad

અમદાવાદ શહેરમાં ફરી એક વખત માનવતા શરમાય તેવી ઘટના સામે આવી છે. ખોડિયારનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પતિએ પોતાની જ પત્ની પર સરાજાહેર જીવલેણ હુમલો કર્યો હતો. આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે, … Read more

Banaskantha Army Man Killed : જવાનની ટ્રેનમાં કરપીણ હત્યા, ચાદર મામલે બોલાચાલી બાદ જીજ્ઞેશ ચૌધરીને મોત

1762242561637 3kqk6j7rair

બિકાનેર–જમ્મુ–તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બનેલી કરૂણ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગડાસણ ગામના વતની અને દેશની સેવા બજાવતા લશ્કરી જવાન જીજ્ઞેશ ચૌધરીની ટ્રેનમાં કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જીજ્ઞેશ ફિરોઝપુર કેન્ટમાંથી પોતાના વતન તરફ પરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. નાની બોલાચાલી તણાવમાં ફેરવાઈ … Read more

Morbi News : રાજકોટ-મોરબીમાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, ચાર આરોપીઓ ઝડપાયા

1762240441254 2r6mmej77ey

રાજકોટમાં રહેતી 13 વર્ષની સગીરા છેલ્લા લગભગ બે મહિનાથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવકના સંપર્કમાં હતી. આ સંપર્ક દરમિયાન સગીરાની મિત્ર બનેલી સમીના નામની યુવતીએ આ સગીરાનો અન્ય યુવકો સાથે સંપર્ક કરાવ્યો હતો. આ ગુનાહિત કાવતરાના ભાગરૂપે સગીરાને રાજકોટમાં આવેલા અટલ સરોવર પાસેના એક ફ્લેટમાં બોલાવવામાં આવી હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. … Read more

મધ્યપ્રદેશમાં ભયાનક બસ દુર્ઘટના: ભેરુ ઘાટ પાસે બસ ખીણમાં ખાબકી, 3નાં મોત, 38 મુસાફરો ગંભીર ઘાયલ

મધ્યપ્રદેશમાં ભયાનક બસ દુર્ઘટના

મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં ભયાનક બસ દુર્ઘટના બની હતી જેમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને 38 મુસાફરો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેરુ ઘાટ નજીક રાત્રિના સમયે બની હતી. ત્રણ મુસાફરોનું સ્થળ પર જ મોત ગ્રામીણ પોલીસ અધિક્ષક યાંગચેન ડોલકર ભૂટિયાએ જણાવ્યું કે, ‘બસ ખીણમાં ખાબકતા ત્રણ મુસાફરોનું … Read more

Surendrnagar : વાહન ચેકિંગ દરમિયાન કાર ચાલકે પોલીસથી બચવા દોડ મૂકી, લોકો જીવ બચાવવા ભાગ્યા, 10 ઈજાગ્રસ્ત

surendrnagar

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે આજ રોજ બનેલી એક ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી દીધી છે. આઝાદ ચોક ખાતે ટ્રાફિક ચેકિંગ દરમિયાન પોલીસે કાર રોકવાની કોશિશ કરતા કાર ચાલકે અચાનક નાશી છૂટવાનો પ્રયાસ કર્યો અને આ હિટ એન્ડ રનની ઘટનાએ અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું છે તથા દસ જેટલા લોકોને ઇજા પણ પહોંચી છે. શું છે સમગ્ર ઘટના? … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.