બેંક એકાઉન્ટ, આધાર, પેન્શન અને GST સહિતના નવા નિયમો આજથી લાગુ
આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે, પણ મહિનાની શરૂઆતથી જ કેટલાક નવા ફેરફારો પણ થવા જય રહ્યા છે. દેશભરમાં ઘણા મહત્વપૂર્ણ નાણાકીય નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા છે. આ ફેરફારોની અસર તમારા બેંક ખાતા, પેન્શન, આધાર કાર્ડ, કર અને રોજિંદા વ્યવહારો પર પડશે. નિષ્ણાતો કહે છે કે આ ફેરફારોનો હેતુ ડિજિટલ વ્યવહારોને સુરક્ષિત બનાવવા, પેન્શન … Read more