Shreyas Iyer : સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની ઈજા અંગે આપ્યું મોટું અપડેટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા સ્ટાર ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે અય્યરને ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ગંભીર ઈજાઓ અને આંતરિક રક્તસ્રાવ થયો હતો. જોકે, અય્યર હવે જોખમની બહાર છે અને BCCI મેડિકલ ટીમની … Read more