લોડ થઈ રહ્યું છે...
--:--:--

South Superstar Chiranjeeviના અશ્લીલ AI વીડિયોઝ વાયરલ

1761664401542 xbr7oj6oqm 1

છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મ સ્ટાર્સને ડીપ ફેક વીડિયોએ સતાવ્યા છે. અભિનેતાઓના આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેના કારણે પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી છે. દક્ષિણ ભારતીય સુપરસ્ટાર ચિરંજીવી પણ ડીપ ફેક વીડિયોનો શિકાર બન્યો છે. એવું જાણવા મળ્યું છે કે ચિરંજીવીના ત્રણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે જે AI નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા … Read more

વાવાઝોડું મોન્થા Andhra Pradeshના દરિયાકાંઠે અથડાયું, એકનું મોત, 2 ઘાયલ

1761708601932 yotzsp3fish

વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થઈને ઓડિશા તરફ આગળ વધ્યું છે. વાવાઝોડાની અસર ઓડિશાના અનેક જિલ્લાઓમાં અનુભવાઈ હતી. આ વાવાઝોડાને કારણે કુલ 15 જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જોકે, હવામાન વિભાગે માહિતી આપી છે કે વાવાઝોડું મોન્થા ધીમે ધીમે નબળું પડી રહ્યું છે અને તેની તીવ્રતા અનુમાન કરતા ઘણી ઓછી છે. 1 વ્યક્તિનું મોત, … Read more

ઈડરમાં મહાકાળી મંદિરના મહંતની ઘાતકી હત્યા, શું છે સમગ્ર ઘટના?

1761650370566 5348uwlia98

ઈડર શહેર ફરી એકવાર ભય અને ચકચારના માહોલમાં ગરકાવ થયું છે. મહાકાળી મંદિરના મહંત પૂર્ણાનંદ સ્વામીની અજાણી વ્યક્તિઓ દ્વારા કરાયેલી ઘાતકી હત્યાના બનાવે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. મળતી માહિતી મુજબ, મહંત પૂર્ણાનંદ સ્વામી દરરોજની જેમ મંદિર પરિસરમાં નિવાસ કરતા હતા. પરંતુ આજે સવારે તેમનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં રૂમમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ … Read more

4 વર્ષ પછી શ્રીકાંત તિવારીના અવતારમાં દેખાશે મનોજ બાજપેયી , જાણો The Family Man Season 3ની રિલીઝ ડેટ

1761653709588 nk9lhk1ekz

OTTની હિટ વેબ સીરિઝ “The Family Man Season 3ને લઈને દર્શકોની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. મનોજ બાજપેયી ની આ સીરિઝ ટૂંક સમયમાં OTT પર જોવા મળશે, જેના કારણે દર્શકોને ફરી એકવાર શ્રીકાંત તિવારીને પડદા પર જોવાનો અનુભવ મળશે. સિઝનનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે તેની સાથે રિલીઝ ડેટ પણ જણાવવામાં આવી છે. રાજ … Read more

લ્યો બોલો: ખેલાડીએ સિક્સ ફટકારી છતાં અમ્પાયરે આઉટ આપ્યો

1761639606214

ક્રિકેટમાં કહેવાય છે કે, ખેલ ત્યાં સુધી ખતમ નથી થતો, જ્યાં સુધી છેલ્લો બોલ ન ફેંકાય. બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પહેલી T20 મેચમાં આ કહેવત સાચી સાબિત થઈ. એક એવી ઘટના બની કે ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધી બેટ્સમેન તાસ્કિન અહેમદે છગ્ગો ફટકાર્યા પછી પોતાની જ વિકેટ ગુમાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ … Read more

પતિ વિના ન રહેવાયું! જામનગરમાં 19 વર્ષની પરિણીત યુવતીએ જંતુનાશક દવા પી આપઘાત કર્યો

1761648914071 k3hptjfsyjj

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં બનેલી એક હદયવિદારી ઘટના સૌને દુઃખમાં મૂકી ગઈ છે. ખીરી ગામની 19 વર્ષીય પરિણીત ધુળકીબેન અનીલભાઈ ગણાવાએ પોતાના પતિ વિના રહેવું ન સહન થતાં આપઘાત કરી લીધો. માહિતી મુજબ, તેમના પતિ અનીલભાઈ મગફળી કાઢવા માટે 23મી તારીખે બહારગામ ગયા હતા અને મોડું થતાં ત્યાં જ રોકાઈ ગયા હતા. પતિની ગેરહાજરીમાં ધુળકીબેન … Read more

Suratમાં હાસ્યાસ્પદ ચોરીની ઘટના, બંધ ક્લેટમાં ઘૂસેલો ચોર ફસાયો, રેસ્ક્યુ બાદ ધરપકડ

1761647356890 hhm08ac3ut

સુરત શહેરમાં એક એવી ઘટના બની છે, જે સાંભળીને કોઈ પણ વ્યક્તિ હસી પણ પડે અને ચોંકી પણ જાય. અશ્વિનીકુમાર રોડ વિસ્તાર ખાતે એક ચોર ચોરી કરવા માટે એક બંધ ફ્લેટમાં ઘૂસ્યો હતો, પરંતુ નસીબે તેની એવી મજાક ઉડાવી કે પોતે જ તેમાં ફસાઈ ગયો અને બહાર નીકળી શક્યો નહીં. શું ઘટના બની હતી? મળતી … Read more

ધોળે દિવસે યુવકની હત્યા, પ્રેમ સંબંધના વહેમમાં અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

1761636802919 ae3kafui7cm

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ત્રંબો ગામમાં આજે એક કરૂણ ઘટના બની છે. પ્રેમ સંબંધના વહેમને કારણે એક યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગામના બસ સ્ટેન્ડ નજીક ધનસુખ ડોડીયા નામના યુવક પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં તેનું મોત નિપજાવ્યું હતું. શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, ધનસુખ ડોડીયા … Read more

ChatGPT: લોકો કરી રહ્યા છે AI સાથે આત્મહત્યાની વાતો

1761633587006 tqj868vf05s

OpenAIના ChatGPTમાં લાખો યુઝર્સ આત્મહત્યા વિશે ચર્ચા કરી રહ્યા છે. આ માહિતી OpenAI દ્વારા જ જાહેર કરવામાં આવી હતી. OpenAIએ જણાવ્યું હતું કે લાખો યુઝર્સ AI સાથે માનસિક સ્વાસ્થ્ય અને માનસિક તણાવ વિશે ચર્ચા કરી રહ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, દર અઠવાડિયે 800 મિલિયન યુઝર્સ ChatGPT પર આત્મહત્યા વિશે ચેટ કરે છે. તેઓ તેમની સમસ્યાઓ … Read more

Health : શિયાળા પહેલા તમારા શરીરને આ રીતે કરો તૈયાર, નહીં પડો બીમાર

1761585183046 zjzmfqbrknn

હવામાન બદલાય ત્યારે મોટાભાગના લોકોને વાયરલ બીમારીઓ પરેશાન કરે છે, પરંતુ મજબૂત રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી એ સ્વસ્થ રહેવાનો એક ખાતરીપૂર્વકનો રસ્તો છે. ઓક્ટોબર પછી શિયાળો નોંધપાત્ર રીતે તીવ્ર બને છે, અને જો તમે શિયાળામાં પણ સ્વસ્થ રહેવા માંગતા હો, તો અગાઉથી તમારી દિનચર્યામાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફક્ત ગરમ કપડાં પહેરવાથી અથવા … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.