લોડ થઈ રહ્યું છે...
--:--:--

અંબાલાલ કાકાની આગાહી સાચી પડી, ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોડી રાતથી વરસાદી ઝાપટાં

1761533638110

દિવાળી બાદ પણ ગુજરાતમાં વરસાદના વાદળો છવાયેલા છે. ગુજરાતના અનેક શહેરોમાં ગઈકાલ મોડી રાતથી વરસાદી ઝાપટાં શરૂ થયા છે. અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ સાથે ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમરેલી અને બોટાદ જિલ્લામાં પણ ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદ અને ઠંડીના કારણે રોગચાળો ફેલાવાની આશંકા વ્યક્ત … Read more

પાકિસ્તાન સરહદે ભારતનું ‘Operation Trishul’: ત્રણેય સેનાનું સૌથી મોટું સંયુક્ત યુદ્ધાભ્યાસ શરૂ

1761534228540 d2nn3nh1vt4

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સૈન્યે “ઓપરેશન ત્રિશૂળ” નામે વિશાળ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ 30 ઓક્ટોબરથી શરૂ થઈ 10 નવેમ્બર સુધી ચાલશે. પશ્ચિમી સરહદે શરૂ થયેલા આ અભ્યાસમાં ભારતીય સૈન્ય, નૌકાદળ અને વાયુસેનાના દળો એકસાથે ભાગ લેશે. ત્રણેય દળોની સંયુક્ત ભાગીદારીને કારણે આ અભ્યાસને “ત્રિશૂળ” નામ આપવામાં આવ્યું છે. … Read more

કિડની ફેલ્યોરના કારણે ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ એક્ટર સતીશ શાહે 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

1761392603660 9ffklb8347r

પોતાની કોમેડી અને યાદગાર પાત્રોથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર પીઢ ગુજરાતી અને હિન્દી ફિલ્મોના અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કિડની સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અને કિડની ફેલ્યોરના લીધે તેમનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે ફિલ્મમેકર અશોક પંડિતે જણાવ્યું હતું કે સતીશ … Read more

સની દેઓલની Border 2માં ધ બેડ્ઝ ઓફ બોલિવૂડની આ અભિનેત્રીની થઈ એન્ટ્રી

1761390518299 m6zge7tyhu

1997ની કલ્ટ ક્લાસિક “બોર્ડર” ની સિક્વલ “Border 2” પહેલાથી જ ચર્ચામાં છે અને હવે આ મોસ્ટ અવેટેડ વૉર ડ્રામા ફિલ્મ વિશે નવા સમાચાર સામે આવ્યા છે. વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ, સની દેઓલની આગામી ફિલ્મમાં અભિનય કરશે તેવી પુષ્ટિ થઈ ગઈ છે. દરેકે પોતપોતાના ભાગનું શૂટિંગ લગભગ પૂર્ણ કરી લીધું છે. જોકે હવે … Read more

રાજામૌલીની ફિલ્મ “Baahubali The Epic”નું ટ્રેલર રિલીઝ, જાણો મોટા પડદા પર ક્યારે આવશે ફિલ્મ?

1761384856807

“બાહુબલી” 2015માં રિલીઝ થઈ, ત્યારે દર્શકોને ખબર ન હતી કે શું અપેક્ષા રાખવી. એવું કહેવું ખોટું નહીં હોય કે આપણામાંથી ઘણા, જેમણે પહેલી વાર ફિલ્મ જોઈ હતી, તેઓ માનતા ન હતા કે તે ભારતમાં બની છે. ફિલ્મનો સિનેમેટિક અનુભવ તેના રેકોર્ડ જેટલો જ શાનદાર હતો. પહેલા ભાગમાં ટ્વિસ્ટ જોયા પછી, દરેકના હોઠ પર એક જ … Read more

Bhavnagarમાં જમાઈના મોટા ભાઈએ છરી વડે હુમલો કરતાં સાસુ-સસરા સહિત ચાર ઘાયલ

1761393442417 l273fssqqis

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં નરેશભાઈ ચૌહાણ અને તેમના પત્ની ભાવનાબેન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર બીજું કોઈ નહીં પણ તેમના જ જમાઈનો મોટો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. અવારનવાર મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી ઘાયલના પુત્ર સાગર ચૌહાણના જણાવ્યા અનુસાર, પૈસાની બાબતમાં જમાઈના મોટા ભાઈ દ્વારા અવારનવાર તેમના માતા-પિતાને મારી નાખવાની ધમકી … Read more

અમદાવાદમાં ફાર્મ પર હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર પોલીસની રેડ, 13 NRI સહિત 15 લોકો ઝડપાયા

1761372860320 1213tn88jfkb

અમદાવાદમાં રાત્રિના સમયે એક ફાર્મહાઉસ પર હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી ચાલી રહી હોવાનું બોપલ પોલીસે ગુપ્ત માહિતીના આધારે જાણકારી મેળવી હતી. પોલીસે ઝેફાયર ફાર્મ ખાતે દરોડા પાડી દારૂ અને નશામાં ધુત 13 NRI સહિત 2 ભારતીય નાગરિકોને ઝડપ્યા હતા. “હોટ ગ્રેબર પાર્ટી” આ પાર્ટીનું આયોજન જોન નામના યુવકે કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે … Read more

ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટરની છેડતી, પોલીસે આરોપીની ધરપકડ કરી

1761376279385 8fvj3zmnmc

મહિલા વર્લ્ડ કપ 2025 ભારત અને શ્રીલંકામાં રમાઈ રહ્યો છે. બીજી તરફ આજે મધ્યપ્રદેશમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો રમાવાનો છે. ત્યારે આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટરો સાથે રોડ પર બાઇક સવાર એક યુવકે છેડતી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવમાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને ઈન્દોરના આઝાદ નગર નિવાસી અકીલની … Read more

Khajurbhai : લોકપ્રિય ‘કોમેડિયન’ ખજુરભાઈએ 2027ની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો

1761378173724

ગુજરાતના જાણીતા દાનવીર અને પ્રખ્યાત કોમેડિયન ખજુરભાઈએ 2027ની ચૂંટણી લડવા માટે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. તેમના નિવેદનમાં તેઓએ કહ્યું, “તમારા આશીર્વાદ અને સમર્થન સાથે હું ચૂંટણી માટે તૈયાર છું.” ખજુરભાઈએ આ નિર્ણય પોતાના નજીકના ભણેલા અને અનુભવી લોકો સાથે ચર્ચા કર્યા બાદ કર્યો હોવાનું જણાવ્યું છે. તેઓના શબ્દોમાં, “હું બધા ભણેલ લોકોને કહું છું … Read more

Patan : દિવાળી વેકેશનમાં રાણકીવાવમાં પ્રવાસીઓની ભીડ ઉમટી, 20 હજારથી વધુ લોકોએ માણ્યો વર્લ્ડ હેરિટેજનો આનંદ

1761375302913 j93tmdf56k

પાટણની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ તળાવ પર દિવાળી વેકેશન દરમિયાન ભારે ભીડ જોવા મળી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં 20 હજારથી વધુ ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી છે, જે રાણકીવાવની લોકપ્રિયતા દર્શાવે છે. સ્થાનિક વેપારીઓ માટે લાભદાયક સમય સ્થાનિક વેપારીઓ અને પ્રવાસન ક્ષેત્રના વ્યવસાયીઓ માટે આ સમય લાભદાયક સાબિત … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.