Accident : કચ્છના ગાંધીધામ-ભચાઉ હાઇવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત!
કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, હાઇવે પર ઝડપથી દોડતી કારનો અચાનક કાબુ ગુમાવતા તે સીધી રસ્તાના ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. અથડામણ એટલી જોરદાર હતી કે કારના આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો અને તેમાં સવાર બંને … Read more