લોડ થઈ રહ્યું છે...
--:--:--

Chhattisgarh : દંડકારણ્યના 208 નક્સલીઓએ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું, નક્સલવાદનો અંત?

1760685244590 mpyrb67b3kl

છત્તીસગઢમાં એક મોટું અને સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. આજે, 17 ઓક્ટોબર, 2025ના રોજ, દંડકારણ્ય ક્ષેત્રમાં 208 નક્સલીઓએ તેમના હથિયારો છોડીને આત્મસમર્પણ કર્યું. તેમની પાસે કુલ 153 હથિયારો હતા, જેની સાથે તેમણે સરેન્ડર કર્યું છે. આ પછી, તેમને નવું જીવન શરૂ કરવામાં મદદ કરવામાં આવશે. આ શરણાગતિ અબુઝમાડ પ્રદેશને લગભગ સંપૂર્ણપણે નક્સલમુક્ત બનાવશે. ઉત્તર બસ્તરમાં … Read more

Banaskanthaમાં ઈતિહાસની સૌથી મોટી LCB કાર્યવાહી, 1.66 કરોડના દારૂનો જથ્થો જપ્ત

1760597821709 mbgvwadctb

બનાસકાંઠા જિલ્લામાં LCB દ્વારા ક્યારેય ન જોઈ હોય તેવી મોટી દારૂ વિરોધી કામગીરી હાથ ધરાઈ છે. ક્યુંવાલાડા નજીક કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 1.66 કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપાઈ ગયો, જે રાજ્ય પોલીસ માટે એક નોંધપાત્ર સફળતા તરીકે નોંધાઈ રહી છે. કુલ 890 પેટી જેમાં 23,208 બોટલ દારૂ હતી માહિતી મુજબ, કુલ 890 … Read more

GWSSB Recruitment : કાર્યપાલક અને નાયબ કાર્યપાલક ઈજનેરની મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર

1760602446926 8mkk7olpoq2

ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેનિટેશન બોર્ડ (GWSSB) દ્વારા કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 માટેની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ હવે પરીક્ષાની તારીખ, સમય અને કેન્દ્ર અંગેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે. પરીક્ષા કેન્દ્રે હાજરી આપવી અનિવાર્ય GWSSBના પરિપત્ર અનુસાર, પહેલા નોંધણી કરેલા તમામ ઉમેદવારોએ સમયસર પરીક્ષા કેન્દ્રે હાજરી … Read more

Virat Kohli Viral Post : ‘તમે ત્યારે જ નિષ્ફળ થાઓ છો જ્યારે..’ કોહલીની એક પોસ્ટ બાદ ફેન્સમાં અનેક ચર્ચાએ વેગ પકડ્યો

1760606173563 5sy2st1eyr7

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝ પહેલા વિરાટ કોહલીએ X પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ભાગ્યે જ વ્યક્તિગત મેસેજ શેર કરતા કોહલીએ આ વખતે તેના ચાહકો માટે એક પોસ્ટ શેર કરી જેનો ઘણી રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યો છે. કોહલીની રિટાયરમેન્ટની તૈયારી? કોહલીએ લખ્યું, ‘હકીકતમાં તમે ત્યારે જ ફેલ … Read more

T20 વર્લ્ડ કપ 2026 માટે આ બે નવી ટીમે કર્યું ક્વોલિફાય, હવે માત્ર એક જ ટીમ બાકી

1760594123346

નેપાળ અને ઓમાન બંને ટીમોએ એશિયા એન્ડ એશિયા પેસિફિક ક્વોલિફાયર દ્વારા આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2025 માટે સફળતાપૂર્વક ક્વોલિફાય કરી લીધું છે. આ મેગા ઈવેન્ટ ભારત અને શ્રીલંકામાં યોજાવાની છે. નેપાળ માટે આ સિદ્ધિ વધુ ખાસ છે, કારણ કે તેણે સતત બીજી વખત T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. ક્વોલિફિકેશન કેવી રીતે … Read more

16,000 નોકરીઓ જોખમમાં, આ કંપની કરી રહી છે મોટી છટણીની તૈયારી

1760612456517

FMCG ક્ષેત્રની મોટી કંપની નેસ્લેએ 16 હજાર લોકોની છટણી કરવાની યોજના બનાવી રહી છે. આ નિર્ણય થોડા અઠવાડિયા પહેલા નવા CEO ફિલિપ નવરાતિલે લીધો હતો જેમણે હમણાં જ કંપનીનો કાર્યભાર સંભાળ્યો હતો. આ નોકરીઓમાં કાપ નેસ્લેના કુલ કાર્યબળના આશરે 6 ટકા હશે. CEO નવરાતિલે ગુરુવારે જણાવ્યું હતું કે દુનિયા બદલાઈ રહી છે અને નેસ્લેએ વધુ … Read more

YouTubeએ કિશોરો માટે મેન્ટલ હેલ્થ સેક્સન શરૂ કર્યું, વિશ્વભરના નિષ્ણાતો સાથે મળીને બનાવી સીરીઝ

1760527915486 y221y0fd29q

YouTubeએ કિશોરો માટે એક સમર્પિત મેન્ટલ હેલ્થ અને વેલબીઇન્ગ વીડિયો સેક્સન શરૂ કર્યું છે. આ વિભાગમાં ડિપ્રેશન, ચિંતા, ADHD અને ઈટીંગ ડિસઓર્ડર્સ જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા બનાવેલ કન્ટેન્ટ દર્શાવવામાં આવશે. કંપનીએ વિશ્વભરની સંસ્થાઓ અને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે સહયોગ કરીને આ સેક્સન માટે કડક માર્ગદર્શિકા બનાવી છે જેથી કિશોરોને અધિકૃત અને ઉપયોગી માહિતી મળશે. … Read more

Gold Sets New Record : સોનાનો ભાવ 1.31 લાખ રૂપિયાને પાર, ચાંદીનો ભાવ ઘટ્યો

1760548850407 6nu8j3mw5dq

બુધવારે બુલિયન માર્કેટમાં સોનાના ભાવ સતત ત્રીજા કારોબારી સત્રમાં ₹1,000 વધીને ₹1,31,800 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા. તહેવારોની મોસમ દરમિયાન છૂટક વેપારીઓ અને ઝવેરીઓ દ્વારા સતત ખરીદીને કારણે આ મજબૂતી પ્રાપ્ત થઈ હતી. રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યું ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, મંગળવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ₹130,800 પ્રતિ 10 … Read more

Top 10 Countries : આ દેશના લોકોએ વિદેશ પ્રવાસમાં ઘણા પૈસા ખર્ચ્યા, જાણો ભારત કયા સ્થાને

1760543055849 c6g8og8dmyj

તમારી વિદેશ યાત્રાઓ અને મિત્રોની યુરોપ યાત્રાઓના ફોટા… આ ફક્ત મીઠી યાદો જ નથી, તેઓ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓને પણ આગળ ધપાવે છે. ગયા વર્ષે, એટલે કે, 2024માં, કયા દેશના નાગરિકોએ વિદેશ યાત્રા પર સૌથી વધુ પૈસા ખર્ચ્યા હતા? યુએન ટુરિઝમ રિપોર્ટમાં આ યાત્રા સ્પર્ધામાં ચીન, યુએસ અને જર્મની જેવા દિગ્ગજો દ્વારા ખર્ચવામાં આવેલી મોટી … Read more

Ear Care Tips : કાનમાં વારંવાર ખંજવાળનો અર્થ શું છે, સારવાર માટે તેલ લગાવવું જોઈએ કે નહીં?

1760543682299 g42sqrkuc2l

ક્યારેક ક્યારેક કાનમાં હળવી ખંજવાળ આવવી સામાન્ય છે પરંતુ જો તે વારંવાર થાય છે અથવા લાંબા સમય સુધી ચાલુ રહે છે તો તે કોઈ અંતર્ગત સમસ્યાનો સંકેત હોઈ શકે છે. ઘણા લોકો રાહત મેળવવા માટે કાનમાં તેલ લગાવવાનો પ્રયાસ કરે છે પરંતુ શું આ પદ્ધતિ સલામત છે? કાનમાં ખંજવાળ આવવાના મુખ્ય કારણો શુષ્કતા: કુદરતી ઇયરવેક્સનો … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.