લોડ થઈ રહ્યું છે...
--:--:--

ગુજરાતમાં રાજસ્થાનવાળી થતાં રહી ગઈ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ એકાએક ભડભડ સળગી ઉઠી

1760514063161 3zh0ti6me9p

ગુજરાતના નડિયાદમાં પણ આવી જ એક ઘટના બની હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે, આ ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નહતી. આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂમેલ રેલવે ઓવર બ્રિજ પર મોડીરાત્રે અચાનક ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને … Read more

Harshitના પિતા સિલેક્ટર નથી, તે પોતાના દમ પર ટીમમાં આવ્યો ; ગૌતમ ગંભીર કોચ

1760512487858

ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે હર્ષિત રાણાની પસંદગીના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે નવી દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સાત વિકેટની જીત બાદ કહ્યું, હર્ષિતના પિતા પસંદગીકાર નથી. તે પોતાની રીતે ટીમમાં આવ્યો છે. રાણા ફક્ત ગંભીરના કારણે જ ભારતીય ટીમમાં છે શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર આરોપ લગાવ્યો હતો કે, “રાણા ફક્ત … Read more

Mahabharataમાં કર્ણનો રોલ કરનાર એક્ટર પંકજ ધીરનું અવસાન ; ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

1760516592910 6t7jsq57br

‘મહાભારત’માં કર્ણની ભૂમિકાથી ઘર-ઘરમાં જાણીતા બનેલા એક્ટર પંકજ ધીરનું 68 વર્ષની વયે કેન્સને કારણે અવસાન થયું છે. ‘મહાભારત’માં અર્જુનની ભૂમિકા ભજવનાર એક્ટર ફિરોઝ ખાને આ સમાચારની પુષ્ટિ કરી છે. પંકજ ધીરનું બુધવારે (15 ઓક્ટોબર) સવારે 11:30 વાગ્યે અવસાન થયું હતું. સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો અને સેલિબ્રિટીઓ … Read more

Instagram : કિશોર યુઝર્સ માટે હવે ખતરનાક સ્ટંટ, ડ્રગ્સ અને કઠોર ભાષાવાળું કન્ટેન્ટ ફિલ્ટર થશે

1760502654329 1ak6naavlzw

Metaએ મંગળવારે જાહેરાત કરી હતી કે ઇન્સ્ટાગ્રામ હવે ફક્ત 18 વર્ષથી ઓછી ઉંમરના કિશોરોને જ PG-13 કંન્ટેન્ટ બતાવશે, અને તેઓ માતાપિતાની પરવાનગી વિના તેને બદલી શકશે નહીં. આનો અર્થ એ છે કે કિશોર યુઝર્સ એવા ફોટા અને વીડિયોઝ જોશે જે PG-13 મૂવીમાં જોઈ શકાય છે, એટલે કે તેમાં સેક્સ, ડ્રગ્સ અથવા ખતરનાક સ્ટંટ દર્શાવવામાં આવશે … Read more

Gold Silver price today : ધનતેરસમાં પહેલા જાણી લો સોનાં અને ચાંદીના ભાવ, તહેવાર સમયે ભાવમાં જોવા મળી ભારે તેજી

1760499716069 jgrtvrh4h3f

ધનતેરસ અને દિવાળીનો તહેવાર નજીક છે એવા સમયે દેશભરમાં સોના-ચાંદીની માંગ વધી રહી છે. આજ કારણે કિંમતોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત સોનાનો દર 1.3 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે, જ્યારે ચાંદીના ભાવમાં માત્ર એક જ દિવસમાં 6,000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. સોનાના ભાવમાં કેટલો વધારો? આંકડાઓ મુજબ … Read more

સારા તેંડુલકરની શાનદાર બર્થડે પાર્ટી, ભાવિ ભાભી સાથે કર્યું ટ્વિનિંગ

1760504609628 c8t08oa98ys

ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ તે ગ્લેમરની દુનિયામાં કોઈ સેલિબ્રિટીથી કમ નથી. ફેશનથી લઈને સોશિયલ મીડિયા સુધી, સારા હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તે તેના જન્મદિવસે હેડલાઇન્સ બની હતી, પરંતુ આ વખતે સારાની સાથે સાન્યા ચંડોક પણ જોવા મળી હતી, જે હવે તેંડુલકર પરિવારની પુત્રવધૂ બનવા … Read more

પ્રેમ સંબંધ બન્યો મોતનું કારણ! અમદાવાદમાં સગીરાની હત્યા, પરિવાર શોકમાં ગરકાવ

1760501098756 jiwgs7gznor

અમદાવાદના સરખેજ વિસ્તારમાં નરીમનપુરા કેનાલ પાસેથી એક સગીરાનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સગીરાના માથા, મોઢા અને ગળા પર ગંભીર ઈજાના નિશાન મળતાં હત્યાની આશંકા વધુ મજબૂત બની છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સગીરા છેલ્લા બે મહિના પહેલા ઘરેથી નીકળી ગઈ … Read more

Jodhpurમાં ભયાનક માર્ગ અકસ્માત, બસમાં આગ લાગતાં 10-12 લોકોના મોતની આશંકા

1760447456685

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક મોટો અકસ્માત થયો. જેસલમેરથી જોધપુર જતી એક બસમાં અચાનક આગ લાગી ગઈ, જેમાં ત્રણ બાળકો અને ચાર મહિલાઓ સહિત ઓછામાં ઓછા 10 થી 12 લોકો ગંભીર રીતે દાઝી ગયા અને તેમના મોત થયાની આશંકા છે. આ અકસ્માત જેસલમેરથી લગભગ 20 કિલોમીટર દૂર થૈયત ગામ નજીક થયો. પાછળના ભાગમાંથી ધુમાડો … Read more

“બેંગલુરુમાં કન્નડ અને મુંબઈમાં મરાઠી બોલો’ ભાષા પર નિવેદન આપી ટ્રોલ થાયા Zohoના ફાઉન્ડર , યુઝર્સે કરી Arattai એપ અનઇન્સ્ટોલ

1760448736415

ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુ પોતાના એક નિવેદનને લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના કેટલાક મંત્રીઓએ Arattai અને Zoho Mail જેવી એપ્લિકેશનો માટે કંપનીની પ્રશંસા કરી હતી જેના કારણે રાતોરાત લાખો ડાઉનલોડ થયા હતા. આ નિવેદન બાદ ઘણા લોકોએ અરટ્ટાઈ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવાનું શરૂ કરી દીધું છે. “બેંગલુરુમાં કન્નડ અને મુંબઈમાં મરાઠી બોલો” … Read more

Adani and Google વચ્ચે વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર માટે ભાગીદારી

1760436740754 ngz35rk6ws

અદાણી એન્ટરપ્રાઇઝ અને એજ કોનેક્સની જોઈન્ટ વેન્ચર કંપની AdaniConneX અને ગૂગલે વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ભાગીદારીની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ માટે 2026 થી 2030 દરમિયાન આશરે 15 અબજ ડોલરનું રોકાણ થશે, જે દેશના સૌથી વધુ માગ ધરાવતા AI વર્કલોડને સપોર્ટ કરશે. વિશાખાપટ્ટનમમાં વિકસાવાનાર આ ગૂગલ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.