લોડ થઈ રહ્યું છે...
--:--:--

IND vs WI શ્રેણી પછી WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો ભારતનું રેન્કિંગ

1760441297444 ubiyf58j6w

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણીના સમાપન પછી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે એકતરફી જીત બાદ ભારતે ત્રીજા સ્થાને પોતાનું સ્થાન મજબૂત કર્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અજેય રહ્યું છે અને 100% પોઈન્ટ સાથે ટોચ પર છે. દરમિયાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા ટોચના ચારમાં યથાવત … Read more

MTV Shutting Down : MTV ચેનલ બંદ થઈ રહ્યું છે? 90ના દાયકામાં મોટા થયેલા લોકો માટે મોટા સમાચાર!

1760441606608 kn6vkatwrhn

સોશિયલ મીડિયા પર અચાનક એક સમાચારે ભારે હોબાળો મચાવ્યો છે, જેના કારણે 90ના દાયકામાં મોટા થયેલા લોકો માટે મોટો આંચકો છે. આ સમાચાર ફેલાઈ ગયા છે કે મ્યુજીક અને યુવા સંસ્કૃતિનો પર્યાય ગણાતી લોકપ્રિય મનોરંજન ચેનલ MTV કાયમ માટે બંધ થઈ રહી છે. આ સમાચારે ભારતમાં હંગામો મચાવ્યો છે. લોકો વિચારી રહ્યા છે: શું રોડીઝના … Read more

Ahmedabad :પાલડીના જૈન દેરાસરમાંથી 1.64 કરોડની ચાંદીની ચોરી, પુજારી સહિતના આરોપી ફરાર

1760422179004 v6ijrqsg94n

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાંથી લગભગ 1 કરોડ 64 લાખ રૂપિયાની ચાંદીની ચોરી કરવામાં આવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. દેરાસરમાં પૂજારી તરીકે કાર્યરત મેહુલ રાઠોડે સફાઈ કર્મચારીઓ સાથે મળીને આ ચોરી આચરી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ચોરોએ પહેલા CCTV બંધ કરીને ચતુરાઈથી આખો ખેલ પાડ્યો હતો. પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ … Read more

Jammu Kashmir : કુપવાડામાં LoC પારથી આવતા 2 આતંકવાદીઓ ઠાર, મોટી આતંકવાદી યોજના નિષ્ફળ

1760421560682

જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir) માં સરહદ પારથી આવતા આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા સુરક્ષાદળોને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ખાસ કરીને નિયંત્રણ રેખા (Line of Control – LoC) પર સતત સજાગ નજર રાખતી ભારતીય સેના (Indian Army) અને જમ્મુ-કાશ્મીર પોલીસ (J&K Police) કુપવાડા જિલ્લાના માછિલ (Machil) અને ડુડનિયાલ (Dudniyal) સેક્ટરમાં ઘૂસણખોરીના એક ગંભીર પ્રયાસને નિષ્ફળ … Read more

Gujarat : દિવાળી પહેલાં કે પછી? ગુજરાત મત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ; દિલ્હીમાં ટોચના નેતાઓની ગુપ્ત બેઠક

1760411118829 uvmct2tv4f

ગાંધીનગરમાં રાજકીય તાપમાન વધ્યું છે, કારણ કે દિલ્હીમાં અચાનક યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ ગુજરાતના મંત્રિમંડળમાં મોટા ફેરફારોની શક્યતાઓ પ્રબળ થઈ છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર અને પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. બેઠક છ કલાકથી વધુ સમય સુધી … Read more

IND Vs WI Test Match : ભારતે ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝને ક્લીન સ્વીપ કર્યું, બીજી મેચમાં કેરેબિયન ટીમને 7 વિકેટે હરાવ્યું

1760418697489 loooisvvy2k

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારતે વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટે હરાવી ટેસ્ટ સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની 2 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ટીમે મંગળવારે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટથી હરાવ્યું. ભારતે … Read more

Raveena Tandonનો માતૃભૂમિ ભારતને આભાર, તહેવારોની મોસમની ઉજવણી સાથે લાગણીસભર પોસ્ટ વાયરલ

1760367397620 u4ge53ennf

અભિનેત્રી રવિના ટંડન તહેવારોની મોસમ શરૂ થવાથી ખૂબ જ ખુશ છે. એટલા માટે તેણીએ પોતાની માતૃભૂમિ ભારતનો આભાર માન્યો, જેણે તેણીને સમૃદ્ધ, રંગીન સંસ્કૃતિ, ઇતિહાસ અને આનંદ કરવાના કારણો આપ્યા. માતૃભૂમિનો આભાર રવીનાએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા, જેમાં તેણી અને અન્ય લોકો કરવા ચોથની ઉજવણી કરતા દેખાય છે. આ ફોટા સાથે, રવિનાએ … Read more

Diwali Foods: માવાથી લઈને ચાંદીના વરખ સુધી… દિવાળીની 5 લોકપ્રિય વસ્તુઓ જેમાં હોય છે ખૂબ જ ભેળસેળ

1760375896605 v3t2k8dgmp

આજકાલ શાકભાજીથી લઈને અન્ય વસ્તુઓમાં ભેળસેળ શરૂ થઈ ગઈ છે, જે સ્વાસ્થ્ય માટે સીધો ખતરો છે. આ અંગે ખૂબ જ કડક નિયમો છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં લોકો નફો કમાવવા માટે ભેળસેળ કરે છે. તહેવારોની મોસમમાં ભેળસેળના કિસ્સાઓ વધી જાય છે. દિવાળીનો તહેવાર ધનતેરસથી લાભ પાંચમ સુધી … Read more

દિવાળી પહેલા કર્મચારીઓ માટે મોટા સમાચાર: EPF ઉપાડ સરળ બન્યો, નિયમો બદલાયા

1760371422921

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને સોમવારે અનેક મોટા નિર્ણયોની જાહેરાત કરી. EPFO બોર્ડે તેના 7 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ માટે ઉદાર આંશિક ઉપાડ પ્રણાલીને મંજૂરી આપી. આ યોજના હેઠળ, સભ્યો હવે તેમના EPF બેલેન્સના 100 ટકા સુધી ઉપાડી શકશે. શ્રમ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કર્મચારીઓના હિતમાં અનેક મોટા નિર્ણયો લીધા છે. આ નિર્ણયો … Read more

Google ભારતમાં કરશે મોટું રોકાણ, કરોડો રૂપિયાના ખર્ચે બનાવાશે AI ડેટા સેન્ટર

1760417593822 skq6qi352ad

ગુગલ ભારતમાં સૌથી મોટું રોકાણ કરવા જઈ રહ્યું છે. કંપની 10 બિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે, જેને ભારતીય નાણામાં કન્વર્ટ કરીએ તો ભારતના 88,705 કરોડ રૂપિયા જેટલું રોકાણ થાય. આ રકમનો ઉપયોગ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં AI ડેટા સેન્ટર બનાવવા માટે કરવામાં આવશે, જેમાં ડેટા સંગ્રહિત કરવામાં આવશે. AI ડેટા સેન્ટર આંધ્રપ્રદેશના મંત્રીએ જાહેરાત કરી … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.