India AI Model : ટૂંક સમયમાં લોન્ચ થશે ભારતનું પોતાનું સ્વદેશી AI મોડેલ, સરકારે જાહેર કરી ડેડલાઇન
ભારત હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. સરકાર કહે છે કે તે ફેબ્રુઆરી 2026 સુધીમાં સ્વદેશી AI મોડેલ લોન્ચ કરશે. સરકારનો દાવો છે કે આ AI મોડેલ સંપૂર્ણપણે ભારતીય ડેટા સેટ પર ટ્રેનિંગ આપવામાં આવશે. ભારત આ મોડેલને ઔપચારિક રીતે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન લોન્ચ કરશે. સરકારે … Read more