લોડ થઈ રહ્યું છે...
--:--:--

દિવાળીની મોટી ખુશખબર: સરકારી અને ખાનગી કર્મચારીઓને સમય કરતાં વહેલો પગાર મળશે

1760102423706 gvdzefw0pr

Gandhinagar News: દિવાળીના મહાપર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અનેક સંસ્થાઓએ તેમના કર્મચારીઓને સમય કરતાં વહેલો પગાર ચૂકવવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલથી કર્મચારીઓને તહેવાર દરમિયાન ખરીદી, પ્રવાસ અને પરિવાર સાથે આનંદ માણવા માટે આર્થિક રાહત મળશે. સરકારી કચેરીઓમાં પણ વહેલી ચુકવણીની … Read more

Mahabharat Returns: 37 વર્ષ પછી પરત ફરી રહ્યું છે મહાભારત, OTT થી ટીવી સુધી ધૂમ મચાવશે

1760105702955 v9yu99c4yen

1980ના દાયકાના અંતમાં ભારતને મોહિત કરનાર બે ધારાવાહિકો “રામાયણ” અને “મહાભારત” છે. બંને ધારાવાહિકો આજે વર્ષો પછી પણ ખૂબ જ લોકપ્રિય છે. મહાભારત 37 વર્ષ પછી ટેલિવિઝન પર પરત ફરી રહ્યું છે. જોકે, નવી પેઢીને ધ્યાનમાં રાખીને તેને એક નવા અવતારમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. દર્શકો હવે AI-આધારિત મહાભારત જોઈ શકશે. 10 ઓક્ટોબરે કલેક્ટિવ … Read more

Rohit Sharma Virat Kohliને ઘરેલુ ક્રિકેટમાં ઉતારવા પાછળ BCCIનો અસલી ઈરાદો શું છે? વિજય હઝારેમાં થશે ભવિષ્ય નક્કી!

1760115757459 12b1z7yhj3n

ભારતીય ક્રિકેટ દિગ્ગજ, રોહિત શર્મા અને વિરાટ કોહલી, ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. રોહિત અને કોહલી બંનેને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને દિગ્ગજ 2025 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) થી ક્રિકેટથી દૂર છે. ગિલને નવા ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ઓસ્ટ્રેલિયા પ્રવાસ … Read more

Accident : બાવળા-બગોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત: બગોદરા પોલીસ સ્ટેશનના ASIનું ઘટનાસ્થળે જ મોત

1760152535641

અમદાવાદ ગ્રામ્યમાં બાવળા-બગોદરા રોડ પર થયેલા અકસ્માતે પોલીસેમાં શોકની લાગણી ફેલાવી છે. બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) ગંભીરસિંહ દાનુભા સોલંકી (ઉંમર 48)નું આજે બપોરે થયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, ASI સોલંકી તેમની કેરી કારમાં બગોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાયલા ગામ નજીક અચાનક વાહનનું … Read more

Illegal firecracker : ધ્રાંગધ્રામાં ફટાકડાના લાયસન્સ વગરના સ્ટોલ સીલ, લાખોનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો

1760151178719 jcnpd4cungd

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં દિવાળીની પહેલા જ ફટાકડાના અપ્રમાણિત સ્ટોલ સામે તંત્ર સજાગ બન્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પરવાનગી વિના ચાલી રહેલા ફટાકડાના સ્ટોલ પર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રૂ. 20 લાખના ફટાકડા જપ્ત પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની આગેવાની હેઠળની ટીમે અચાનક દરોડા પાડી ત્રણ અલગ અલગ જગ્યાએ સ્થિત બિનકાયદેસર ફટાકડા વેચાણના … Read more

couples karva chauth : કોહલીથી લઈને વિકી કૌશલ સુધી, જાણો કોણ પોતાની પત્નીઓ સાથે રાખે છે કરવા ચોથનું વ્રત?

1760071438614 0kctq9ru0gr

દેશભરમાં કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે પત્નીઓ પોતાના પતિની સુખાકારી અને લાંબી ઉંમર માટે ઉપવાસ કરે છે. કેટલાક બોલિવૂડ એક્ટર પણ પોતાની પત્નીઓ સાથે ઉપવાસ રાખે છે. જાણો, કોણ પોતાની પત્નીઓ સાથે રાખે છે કરવા ચોથનું વ્રત? વિરાટ કોહલી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સૌથી પ્રિય સેલિબ્રિટી કપલમાંથી એક છે. એકબીજા … Read more

IPL 2026 Auction: 13-15 ડિસેમ્બર વચ્ચે ઓક્શનની શક્યતા, 15 નવેમ્બર સુધી ખેલાડીઓને રિટેન કરી શકાશે

1760087434411 r2a3eu4fogo

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હરાજીની તારીખ લગભગ નિશ્ચિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હરાજી 13 થી 15 ડિસેમ્બરની વચ્ચે થવાની સંભાવના છે. BCCI સાથે ચર્ચા કર્યા પછી ફ્રેન્ચાઇઝી અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જોકે, IPL ગવર્નિંગ કાઉન્સિલે હજુ સુધી ઔપચારિક રીતે ટાઈમટેબલ જાહેર કર્યું નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, હરાજી ક્યાં થશે તેની કોઈ સત્તાવાર … Read more

Bhavnagarના વ્હોરાવાડ વિસ્તારમાં આગ લાગતા ફાયર વિભાગે ઝડપી કાબુ મેળવ્યો

1760082179514 81skpswf18j

ભાવનગર શહેરના હલુરિયા ચોક નજીક વ્હોરાવાડ વિસ્તારમાં આજે સવારે આગ લાગવાનો બનાવ નોંધાયો. પ્રાથમિક માહિતી મુજબ, એક રહેણાંક મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. મકાનમાંથી ધુમાડા નીકળતાં આસપાસના લોકોએ દોડી જઈ બચાવ કાર્ય શરૂ કર્યું અને તાત્કાલિક ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરી. સદનસીબે કોઈ જાનહાનિ થવાનો રિપોર્ટ નથી ફાયર વિભાગની ટીમ … Read more

Mehsana : મહેસાણામાં રેલવે બ્રિજ નીચેથી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો,હત્યા કે આત્મહત્યા?

1760075945081

મહેસાણાના હનુમંત હેડુંવા ગામેથી પસાર થતી રેલવે લાઈનના બ્રિજ નીચેથી એક યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી હતી. આ સ્થળેથી પોલીસને એક કાર પણ મળી આવી છે. હાલમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક નજીકના ગામનો રહેવાસી મહેસાણા મહાનગરના હનુમંત હેડુવા ગામ વિસ્તારની … Read more

Juice to drink : શરીર તૂટી પડ્યું છે? થાક અને નબળાઈને જડમૂળથી દૂર કરવાના 3 ‘ઈન્સ્ટન્ટ પાવર’ જ્યુસ!

1760031178299 w1nsjz883km

શું તમે સવારથી સાંજ સુધી આખો દિવસ નબળાઈ અનુભવો છો, અને શું આ નબળાઈને કારણે તમારું શરીર તૂટી પડવા લાગ્યું છે? જો એમ હોય, તો કેટલાક એવા જ્યુસ છે, જે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે પીવાથી તમારા ઉર્જા સ્તરમાં વધારો કરી શકે છે. આ પોષક તત્વોથી ભરપૂર જ્યુસ તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારવામાં પણ અસરકારક સાબિત … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.