લોડ થઈ રહ્યું છે...
--:--:--

વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં મિતાલી રાજના નામ પર સ્ટેન્ડ બનશે, રવિ કલ્પનાના નામ પર એક ગેટ રખાશે

1759909409301 spj1jtaskm

વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજના નામ પર એક સ્ટેન્ડ રાખવામાં આવશે. વિકેટકીપર રવિ કલ્પનાના નામ પર એક ગેટ રાખવામાં આવશે. આનું ઉદ્ઘાટન 12 ઓક્ટોબરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા વર્લ્ડ કપ મેચ પહેલા કરવામાં આવશે. મિતાલી અને કલ્પનાએ ઘણા ખેલાડીઓને પ્રેરણા આપી ACA એ જણાવ્યું કે, મિતાલી રાજ અને રવિ કલ્પનાએ ભારતમાં મહિલા … Read more

Visnagarમાં સગીરા પર ગેંગરેપ, 6 નરાધમે અપહરણ કરી વારાફરતી દુષ્કર્મ આચર્યું

1759906103343 si456voijm

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક અત્યંત સનસનાટીભર્યો અને ક્રૂર કિસ્સો સામે આવ્યો છે, જેને કારણે આખા શહેરમાં હડકંપ મચી ગયો છે. માનવતાને લજવનારી આ ઘટનામાં માત્ર 15 વર્ષની એક સગીરા પર કુલ છ જેટલા શખસ દ્વારા અલગ-અલગ સ્થળોએ લઈ જઈને વારાફરતી સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. સગીરા ઘરે પરત આવતા પૂછપરછમાં સમગ્ર … Read more

Diwali vacation : કેલિફોર્નિયામાં ભારતીયોની દિવાળી સુધરી, રાજ્યએ આપી ભારતીયોને રજાની ભેટ

1759907512940

ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે ખુશીના સમાચાર છે. કેલિફોર્નિયાએ દિવાળીની સત્તાવાર રજા જાહેર કરી છે. આમ, કેલિફોર્નિયા ભારતીય તહેવારોની રજા આપનાર USAનું ત્રીજું રાજ્ય બન્યું છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુઝમે જણાવ્યું હતું કે, તેમણે એસેમ્બલી મેમ્બર એશ કાલરા દ્વારા દિવાળીમાં રજા માટે રજૂ કરાયેલા બિલ પર હસ્તાક્ષર કર્યા છે. કેલિફોર્નિયામાં ભારતીયોની મોટી વસ્તી સપ્ટેમ્બરમાં, દિવાળી માટે સત્તાવાર … Read more

Jaipur Ajmer Highway : જયપુર-અજમેર હાઈવે પર ભયાનક દુર્ઘટના: ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ

1759893569345 vtluqmlp2pm

રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર મંગળવાર (7 ઓક્ટોબર)ની મોડી રાત્રે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. મૌજમાબાદના સાવરદા બ્રિજ નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકને એક અન્ય વાહન ટક્કર મારતા જોરદાર વિસ્ફોટ થયો અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ. વિસ્ફોટ એટલો ભારે હતો કે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને ઘણા કિલોમીટર દૂર સુધી આગનો ધુમાડો દેખાયો … Read more

AMC ના સી-બ્લોકમાં AC અને વીજ પુરવઠા માટે ₹43 લાખનો ખર્ચ, નવી સિસ્ટમ લગાવાશે

1759895482721 ufwvvkr3li

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી-બ્લોકમાં, જ્યાં મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના ટોચના અધિકારીઓની ઓફિસો આવેલી છે, ત્યાં વીજ પુરવઠાને મજબૂત બનાવવા માટે રૂ. 43 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ પગલું ખાસ કરીને અચાનક વીજ પુરવઠો ખોરવાય તેવા સંજોગોમાં જરૂરી સેવાઓ ચાલુ રાખવા માટે લેવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત વિવિધ કોન્ફરન્સ હોલો અને ગાંધીહોલમાં ઈમરજન્સી પાવર સપ્લાય … Read more

Accident : મહેસાણા હાઇવે પર ગંભીર અકસ્માત, એક મહિલાનું કરૂણ મોત

1759892178773 5bgc4sajdte

ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલા ધાણોધરડા ગામના નજીક એક કરૂણ અકસ્માત સર્જાયો છે, જેમાં મહેસાણા ખાતે રહેતી એક મહિલાનું દુઃખદ અવસાન થયું છે. આ અકસ્માતમાં તે મહિલા તેના પતિ સાથે પોતાની કારમાં ચાણસ્મા તાલુકાના જાખાના ગામમાં દર્શન કરવા માટે જતી હતી, પરંતુ જાખાના ગામની યાત્રા દરમિયાન, ધાણોધરડા નજીક પહોંચતાં, મહેસાણા રહેણાંક દંપત્તિની કાર પર પતિ … Read more

Sanjay Leela Bhansali arrogant : ‘હું તેમની સાથે ક્યારેય કામ કરીશ નહીં’, ઇસ્માઇલ દરબારે સંજય લીલા ભણસાલીને ઘમંડી કહ્યા

1759896364692 odm232sv5eb

બોલિવૂડમાં ઘણી એવી જોડી રહી છે જે સાથે સારી રીતે કામ કરે છે. જોકે, આ જોડીમાં પાછળથી એવા મતભેદ થયા કે તેઓ ક્યારેય ફરી મળ્યા નહીં. આવી જ એક જોડી દિગ્દર્શક સંજય લીલા ભણસાલી અને સંગીતકાર ઇસ્માઇલ દરબારની હતી. તેમણે સાથે ઘણા હિટ ગીતો બનાવ્યા છે, પરંતુ પછીથી એવા મતભેદો ઉભા થયા કે તેઓએ ફરી … Read more

Benefits of drumstick leaf : પીએમ મોદીનું પ્રિય ‘સુપરફૂડ’ કયું છે? જાણો તેના ફાયદા અને ઉપયોગ

1759894627819 bul7v7kfuvb

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પણ પ્રિય ફૂડ છે. તે સ્વાદે સામાન્ય છે, પરંતુ પોષણની બાબતે ખૂબ જ ફાયદાકારક છે. COVID-19 દરમિયાન તે વધુ લોકપ્રિય બન્યું છે. વડા પ્રધાન મોદીએ પોતે તેના ફાયદાઓની પ્રશંસા કરતા કહ્યું છે કે, “સરગવામાં પોષક તત્વો ભરપૂર હોય છે. હું પોતે સરગવાના પરાઠા બનાવતો હતો.” હવે સવાલ એ થાય કે, શું … Read more

Railway new rule : ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો માટે સારાં સમાચાર, હવે ઘરે બેઠા ફ્રીમાં કન્ફર્મ ટિકિટની તારીખ બદલી શકાશે

1759896324311 uwpzn1dld7r

ભારતીય રેલવેએ મુસાફરો માટે એક મોટી રાહત શરૂ કરી રહી છે. હવે, કન્ફર્મ ટ્રેન ટિકિટની મુસાફરીની તારીખ બદલવા માટે, મુસાફરોને તેમની ટિકિટ રદ કરવાની જરૂર રહેશે નહીં. મળતી માહિતી અનુસાર, આ નવી ઓનલાઈન સિસ્ટમ જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. આ બદલાવથી મુસાફરોને ટિકિટ કેન્સલ કરવાનો ચાર્જ ચૂકવવાની ઝંઝટમાંથી રાહત મળશે. વર્તમાન નિયમો મુસાફરો માટે બોજારૂપ … Read more

હવે WhatsApp પર મેસેજ વાંચવા માટે કોઈ App નહીં જોઈએ! એક ક્લિકમાં 21 ભાષાઓમાં થઈ જશે વાતચીત

1759856792098 yy5s0tqwesb

વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp, સતત અપડેટ થઈ રહી છે. હવે આખરે યુઝર્સ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ફીચર આ પ્લેટફોર્મ પર આવી ગયું છે. આ ફીચરનું નામ Message Translation છે. તેને iOS એપ સાથે સંકલિત કરવામાં આવ્યું છે અને યુઝર્સ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે. 21 ભાષાઓને કરશે … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.