લોડ થઈ રહ્યું છે...
--:--:--

Gold price today : સોનાના ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં ગોલ્ડ કેટલું મોંઘું?

1759808913009 hbqzls20hkr

સોનાના સતત વધી રહેલા ભાવને કારણે રોકાણકારો હવે સોનાને એક મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તરીકે જોવે છે. સોનામાં રોકાણ એ લાંબા ગાળાએ સુરક્ષિત અને નફાકારક બની શકે છે. જો તમે પણ તહેવારોમાં ગોલ્ડ ખરીદવા ઈચ્છો છો, તો જાણી લો તમારા શહેરમાં કેટલા છે સોનાના ભાવ? બેંગલોર બેંગલોરમાં આજે 7 ઓક્ટોબરે 22 કેરેટ સોનાના ભાવ રૂપિયા 1,09,455 … Read more

ચહેરા પર વારંવાર કેમ થાય છે ખીલ? જાણો કેવી રીતે અટકાવી શકો છો?

1759772895620 zmzt2cmnmzr

પિમ્પલ્સ ઘણીવાર ગાલ પર અને નાકની નજીક દેખાય છે, જે ફક્ત સુંદરતા જ નહીં પરંતુ આત્મવિશ્વાસને પણ અસર કરે છે. આ સમસ્યા સામાન્ય રીતે યુવાનોમાં જોવા મળે છે, પરંતુ ક્યારેક તે વૃદ્ધ લોકોને પણ પરેશાન કરે છે. જો કે આ કોઈ ગંભીર સમસ્યા નથી, જો પિમ્પલ્સ વધુ વારંવાર થાય છે અથવા તે અનિયમિત થઈ જાય … Read more

ICC દ્વારા પાકિસ્તાની બેટરને ફટકાર, ભારત સામે આઉટ થયા બાદ મચાવ્યો હતો હોબાળો

1759753499407

ICC મહિલા ODI વર્લ્ડ કપનો ઉત્સાહ શરૂ થઈ ગયો છે. રવિવારે ભારતીય ટીમે પાકિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. જોકે, પાકિસ્તાની ખેલાડીઓએ ફરી એકવાર આ મેચમાં ઘણું નાટક કર્યું. જેના કારણે પાકિસ્તાની બેટ્સમેન સિદ્રા અમીનને ICC દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ઠપકો આપવામાં આવ્યો છે. ICC આચાર સંહિતાના લેવલ 1 ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવી સિદ્રા અમીનને … Read more

Weather Update : અંબાલાલ કાકાએ આપી દિવાળીમાં વરસાદની આગાહી; ગુજરતીઓનો તહેવાર બગડી શકે છે

1759806492527 sc6vyw1b0vn

ગુજરાતમાં મેઘરાજા હજુ વિદાય નથી લઈ રહ્યા. ગરબા દરમિયાન થયેલા વરસાદી વિક્ષેપ બાદ, હવે દિવાળીના તહેવારમાં પણ મેઘરાજાની મોજ મસ્તી જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં 6 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધીમાં વરસાદી સ્થિતિ રહેવાનું અનુમાન છે. શક્તિ વાવાઝોડાની અસરથી ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર તરફ જતા વાવાઝોડાની ગતિ ધીમી પડી … Read more

Operation : યુપીમાં ગુનેગારો સામે યોગી સરકારની કડક કાર્યવાહી: 48 કલાકમાં 20 એનકાઉન્ટર

1759806561121 h6077slz0c

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ બાદ રાજ્ય પોલીસે વિશાળ અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા 48 કલાકમાં સમગ્ર યુપીમાં ગુનેગારો સામે સતત એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ‘ઓપરેશન લંગડા’ અને ‘ઓપરેશન ખલ્લાસ’ તરીકે ઓળખાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ રાજ્યમાં ગુનાખોરીને કાબુમાં લેવા અને ગુનેગારો પર કડક નિયંત્રણ સ્થાપિત કરવાનો છે. મેરઠથી … Read more

Gir Somnath : 80 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતાં માતા-પુત્રી સહિત 3 ના મોત

1759721839763

વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં મોડી રાત્રે બનેલી દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. 80 વર્ષ જૂનું ત્રણ માળનું મકાન ધરાશાયી થતા માતા-પુત્રી સાથે એક બાઈકચાલકનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટના સમયે શેરીમાં લોકોની અવરજવર ચાલી રહી હતી, જેના કારણે અચાનક થયેલા ધડાકાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગ, નગરપાલિકા, પોલીસ તેમજ ખારવા … Read more

Ahmedabad News : અમદાવાદના કુબેરનગરમાં રોડ પર ડાન્સ પાર્ટી, યુવતી સાથે ડાન્સ કરી યુવકે બીભત્સ ચેનચાળા કર્યા

1759740291137 bmb4avl1kh

મળતી માહિતી મુજબ આ વીડિયોમાં કેટલાક યુવકો જાહેરમાં રસ્તા પર ડાન્સ કરી રહ્યા છે, જેમાં તેમની સાથે એક યુવતી પણ બીભત્સ ડાન્સ કરતી જોવા મળે છે. જાણે મુંબઈના બારની જેમ અમદાવાદના રસ્તા પર આ ડાન્સ પાર્ટીનું આયોજન થયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો મુકેશ મકવાણા નામના વ્યક્તિએ પોતાના જન્મદિવસની ઉજવણી … Read more

Kadi Suicide Case : કડીમાં આપઘાતના બનાવથી ખળભળાટ;દરવાજો તોડ્યો ત્યારે યુવતી લટકતી મળી

1759739410245

કડીના કરણનગર રોડ પર આવેલી ઓમકાર સોસાયટીમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં રહેતી પાયલ સતિષભાઈ ગૌસ્વામીએ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી મુજબ પાયલબેન ઘરમાં એકલા હતા ત્યારે તેમણે પોતાના નિવાસસ્થાનના ઉપરના માળે પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાધો હતો. આ ઘટના ક્યારે બની તે અંગે ચોક્કસ સમયની માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ … Read more

Women’s World Cup 2025 : પાકિસ્તાન સામે બે વિકેટ લઈને ભારતીય ખેલાડી ટોચ પર, તોડ્યો મોટો રેકોર્ડ

1759724679944 zukwtzn1w2

હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ વુમન્સ વર્લ્ડ કપ 2025માં સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે સતત બીજી મેચમાં જીત મેળવી છે. ભારતે પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું અને હવે બીજી મેચમાં પડોશી દેશ પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું છે. પાકિસ્તાન સામેની મેચમાં, ભારતીય ટીમ દરેક પાસામાં ચડિયાતી સાબિત થઈ છે. સ્નેહ રાણાએ પણ મેચમાં ભારત … Read more

Shraddha Kapoorના ફોટોશૂટથી ચર્ચા, રાહુલ મોદી સાથેના સંબંધોની ચર્ચાએ ફરી વેગ પકડ્યો

1759725945445 ec62mocr1n

શ્રદ્ધા કપૂર ઘણીવાર તેના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં રહે છે. થોડા સમય પહેલા, અભિનેત્રીનું નામ રાહુલ મોદી સાથે જોડાયું હતું. શ્રદ્ધાએ બંનેના સાથે રહેવાની શક્યતાનો સંકેત પણ આપ્યો છે. રાહુલ અને શ્રદ્ધાને વેકેશન, ડિનર આઉટિંગ અને તહેવારોમાં સાથે જોવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી બંનેમાંથી કોઈએ તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. “શું ફોટોગ્રાફર ખૂબ નસીબદાર … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.