લોડ થઈ રહ્યું છે...
--:--:--

Diethylene : કોલ્ડ્રિફ કફ સિરપનો ઉપયોગ બાળકોને કેવી રીતે નુકસાન પહોંચાડે છે? જાણો શરીર પર તેની અસર

1759726818637 y6m1croussj

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં, કફ સિરપથી 11 બાળકો મૃત્યુ પામ્યા. આ બાળકો તાવ, શરદી અને ખાંસીથી પીડાતા હતા. રાહત આપવાને બદલે, ડૉક્ટરે તેમને એવી દવા લખી આપી જેનાથી તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ. પરિણામે કિડની ફેલ થઈ ગઈ અને 2 થી 5 વર્ષની વયના બાળકો મૃત્યુ પામ્યા. છિંદવાડા ટીમે શંકાસ્પદ સિરપ “કોલ્ડ્રિફ” સૂચવનારા બાળરોગ નિષ્ણાત ડૉ. … Read more

Train – plane fares Hike : દિવાળીની રજાઓ પહેલાં ટ્રેન અને પ્લેનના ભાડામાં ધરખમ વધારો, વેઇટિંગ લિસ્ટ થયું લાંબુ

1759732371130

દિવાળીના તહેવારોની રજાઓ નજીક છે અને અમદાવાદથી મુસાફરી માટેના વિમાન અને ટ્રેનના ભાડામાં વધારો નોંધાયો છે. ટ્રેનની ટિકિટમાં કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ અમદાવાદ-દિલ્હી માટેનું વન-વે વિમાન ભાડું 25,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે સામાન્ય દિવસોમાં લગભગ 4,500 રૂપિયા આસપાસ હતું. આ ઉપરાંત, 18 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી ઉત્તર ભારત તરફ જતી … Read more

એલોન મસ્કનું Grokipedia 1.0 બનશે દુનિયાનું સૌથી મોટું AI નોલૉજ પ્લેટફોર્મ

1759734191472 95f3lc3r56t

એલોન મસ્ક ટૂંક સમયમાં Grokipedia 1.0 લોન્ચ કરી રહ્યા છે, જે વિકિપીડિયા જેવા માહિતી પ્લેટફોર્મને પડકારશે. આ પ્લેટફોર્મ xAI ની મદદથી વિકસાવવામાં આવી રહ્યું છે અને તેને Grok AI ચેટબોટ અને અન્ય AI ઉત્પાદનો સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. મસ્કે જણાવ્યું છે કે, Grokipedia ઇન્ટરનેટ અને અન્ય સ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરશે અને તેને યુઝર્સ અને AI … Read more

Vijay-Rashmika : વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ ગુપચુપ સગાઈ કરી લીધી હોવાની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા

1759561691514 67qefclwsa8

તાજેતરમાં એક મોટા મીડિયા રિપોર્ટ અનુસાર રશ્મિકા અને વિજયે એક ખાનગી સમારોહમાં તેમના નજીકના પરિવારજનો અને મિત્રોની હાજરીમાં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈપણ ધામધૂમ વિના તેઓએ પરસ્પર રિંગ્સની વિનિમય સાથે જીવનભરના સાથી બનવાનો સંકલ્પ લીધો છે. જો કે આ અંગે રશ્મિકા કે વિજય તરફથી સત્તાવાર ઘોષણા કરવામાં … Read more

રોહિત શર્મા પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશિપ છીનવાઈ, ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે આ ખેલાડી બન્યો કેપ્ટન

1759569879347 wy5irdf5gvs

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં વેસ્ટ ઈન્ડીઝ સામે ભવ્ય જીત મેળવી છે. બીજી તરફ બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની વન-ડે અને ટી-20 ટીમની જાહેર કરી છે. શુભમન ગિલને ODIનો કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્મા પાસેથી કેપ્ટન પદ છીનવી લેવાયું છે. આ નિર્ણય 2027ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લેવાયો છે. ટીમ ઈન્ડિયા ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચ … Read more

Karan Johar New Show : ફેશન ઇન્ડસ્ટ્રીમાં આવશે મોટું પરિવર્તન, કરણ જોહર મલાઈકા અરોરા સાથે લાવી રહ્યા છે એક નવો શો

1759550318251 oj522bffqg

બોલિવૂડના ટોચના ફિલ્મ નિર્માતા કરણ જોહર તેમના રિયાલિટી શો “કોફી વિથ કરણ” માટે હેડલાઇન્સમાં છે. તેઓ તાજેતરમાં “ધ ટ્રેટર્સ” માં પણ જોવા મળ્યા હતા. હવે, કરણ ફેશન રિયાલિટી શો “પીચ ટુ ગેટ રિચ” સાથે વાપસી કરવા માટે તૈયાર છે. જિયો હોટસ્ટાર પર પ્રસારિત થનારા આ શોમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને મલાઈકા અરોરા પણ જોવા … Read more

રજત પાટીદાર અચાનક બન્યા કેપ્ટન, જાણો કેટલા ખેલાડીઓને ટીમમાં સામેલ થવાની મળી તક

1759559041869 d8n2aluutr7

મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશને 2025-26 રણજી ટ્રોફી માટે મધ્યપ્રદેશ ટીમના કેપ્ટન તરીકે સ્ટાર બેટ્સમેન રજત પાટીદારની નિમણૂક કરી છે. પાટીદાર છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ક્રિકેટમાં મજબૂત કેપ્ટન રહ્યા છે. તેમણે 2025 માં દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોનનું નેતૃત્વ કર્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ સેન્ટ્રલ ઝોને ફાઇનલમાં સાઉથ ઝોનને 6 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. તેઓ 2025 ઈરાની … Read more

Fake website scam : સાળંગપુર ધર્મશાળાના નામે નકલી વેબસાઈટ બનાવી નવસારીમાં શ્રદ્ધાળુઓ સાથે ઠગાઈ

1759571687605 3us4gso5l36

નવસારીમાંથી એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધાર્મિક સ્થળો પર રહેવા માટે એડવાન્સ બુકિંગ કરાવતા શ્રદ્ધાળુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહીં કૌભાંડ કરનાર ગેંગે સાળંગપુર ધર્મશાળાના નામે નકલી વેબસાઇટ બનાવી ભક્તોને રૂમ બુકિંગના બહાને ફસાવ્યા. ભક્તો પાસેથી QR કોડ દ્વારા પૈસા માંગવામાં આવતા અને એડવાન્સ રકમ લીધા પછી કોઈ સેવા આપવામાં આવતી ન હતી. … Read more

Cyclone Shakti : ‘શક્તિ’ વાવાઝોડું 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, ગુજરાતમાં ભયંકર પવન ફૂંકાવાની શક્યતા

1759559474761 rn2v1zw1hbn

અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘શક્તિ’ સક્રિય થઈ ગયું છે અને તે આગામી 24 કલાકમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી ગંભીર સંભાવના ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચાલુ ચોમાસા સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે. ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર … Read more

Rajkotમાં બીમારીથી કંટાળી મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, સ્યુસાઈડ નોટ મળી

1759506136555

રાજકોટમાં માઉન્ટેન પોલીસલાઈન ક્વાર્ટરમાં રહેતી 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબા ચૌહાણે શુક્રવારે (3 ઓક્ટોબર) ઝેરી દવા પીધી હતી, જેના થોડા કલાક પછી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી અને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. નોટમાં ભૂમિકાબાએ પોતાની બીમારી … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.