લોડ થઈ રહ્યું છે...
--:--:--

Karva Chauth 2025 : કરવા ચોથ પર પત્નીને આપો આ ખાસ ભેટ, ખૂલી જશે નસીબ

1759484640047 yq6hdtt6uf

કરવા ચોથ પરિણીત મહિલાઓ માટે એક ખાસ દિવસ છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિ માટે ઉપવાસ કરે છે. આ દિવસે શિવ, પાર્વતી અને કરવા માતાની પૂજા કરવામાં આવે છે. આ ખાસ પ્રસંગે, તમે તમારી પત્નીને કેટલીક ખાસ ભેટ આપી શકો છો, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કરવા ચોથનું વ્રત દર વર્ષે કાર્તિક મહિનાના … Read more

Kantara Chapter 1 : કાંતારા સહિત અનેક ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ, જાણો થિયેટરે કેમ આવો નિર્ણય લીધો?

1759490048518 zcjr2977p4

ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા’ નો બીજો ભાગ તેના રિલીઝ પહેલાથી જ ચર્ચાનો વિષય બન્યો હતો. ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી સાથે શરૂઆત કરી હતી અને આગામી દિવસોમાં તે વધુ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. જોકે, કેનેડાના એક થિયેટરે ‘કાંતારા ચેપ્ટર 1’ અને પવન કલ્યાણની ‘OG’ સહિતની હિન્દી ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ … Read more

Suratમાં માલગાડી ઉથલાવવાનો પ્રયાસ, ટ્રેક પર ગેલવેનાઇઝ લોખંડનો પટ્ટો મૂક્યો

1759480485625 pqz20dsgon

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર બન્યો હતો. વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી એક માલગાડી પસાર થઈ રહી હતી તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ટ્રેકના પાટા પર જાણીજોઈને લોખંડનો પટ્ટો મૂકી દીધો હતો. ટ્રેન જ્યારે આ પટ્ટા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક પટ્ટો ટ્રેનના ટાયરમાં ફસાઈ ગયો હતો. ટ્રેન ડ્રાઇવરે તાત્કાલિક બ્રેક … Read more

Gandhinagar : પુંદ્રાસણ ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત

1759476930601 f2l8lh5d14a

ગાંધીનગરના ટીંટોડા ગામના રહેવાસી અને ગિફ્ટ સિટીમાં પ્રાઇવેટ નોકરી કરતા હિમાંશુ ગોવિંદજી ઠાકોર અને તેનો મિત્ર પિન્ટુજી બલાજી ઠાકોર ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાના અરસામાં બાઇક પર અડાલજથી ટીંટોડા તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના આશરે સાડા બારે પુંદ્રાસણ ચોકડી નજીક પૂરઝડપે અને ગફલતભરી રીતે એક આઈવા ટ્રક ચાલકે ટ્રક હંકારી બાઈકને સ્ટેરીંગના ભાગે જોરદાર … Read more

કોઈ બીજું તો તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ નથી કરી રહ્યું ને? જાણી લો એકાઉન્ટ સેફ્ટી માટેની કેટલીક ટિપ્સ

1759466231250

આજકાલ WhatsApp આપણા જીવનનો એક મોટો ભાગ બની રહ્યું છે. આપણે તેના પર તમામ પ્રકારની વિગતો શેર કરીએ છીએ, તેથી આપણી પ્રાઇવસીનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. હેકિંગની ઘટનાઓ એટલી વધી રહી છે કે આપણને ક્યારેક શંકા થાય છે કે આપણા એકાઉન્ટ સાથે ચેડા થયા છે અને કોઈ બીજું તેનો ઉપયોગ કરી રહ્યું છે. આ આપણી … Read more

Harm Caused By Turmeric : જો તમે પણ હળદરનો વધારે પડતો ઉપયોગ કરો છો તો થઈ જજો સાવચેત! લિવરને થઈ શકે છે જોખમ!

1759463770955 fqysfqnstau

આપણે દરરોજ આહારમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ. હળદર એ આપણાં રસોડામાં વપરાતો સામાન્ય મસાલો છે. હળદર એટલી શક્તિશાળી છે કે તેમાં ખોરાકનો રંગ, સ્વાદ, સુગંધ અને પોષણ બદલવાની શક્તિ છે. પરંતુ શું તમને ખબર છે કે વધારે પડતી હળદર સ્વાસ્થ્યને, ખાસ કરીને લિવરને નુકસાન પહોંચાડે છે? એઈમ્સ અને હાર્વર્ડથી તાલીમ પામેલા એક નિષ્ણાતે આ અંગે … Read more

SSKTK Box Office Collection : વરુણ-જાહ્નવીની ફિલ્મે ‘કાંતારા’ને છોડી પાછળ, પહેલા દિવસે જ કરી જોરદાર કમાણી!

1759470491812

‘સની સંસ્કારી કી તુલસી કુમારી’એ સાઉથની ફિલ્મ કાંતારાને પણ પાછળ છોડીને શરૂઆતના દિવસે જબરદસ્ત કમાણી કરી છે. આ ફિલ્મ દશેરાના અવસર પર રિલીઝ થઈ હતી અને તેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મને ફાયદો થયો કે નહીં તે શરૂઆતના દિવસના બોક્સ ઓફિસ કલેક્શન પરથી સ્પષ્ટ … Read more

Ind Vs WI: અમદાવાદ ટેસ્ટમાં રાહુલે શાનદાર સેન્ચુરી ફટકારી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 200 રનને પાર

1759473248608

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ત્યારે આજે મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના ખેલાડી કે.એલ રાહુલે શાનદાર સેન્ચુરી ફટકારી છે. રાહુલે 11મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી કેએલ રાહુલે ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી છે. તેણે આઠ વર્ષે પછી ઘરઆંગણે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી છે. છેલ્લે 2016માં ચેન્નઈમાં … Read more

Vapiમાંથી 25 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું: પાંચ આરોપીની ધરપકડ

1759465409563 wwfz2d7nhy8

ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો વધી રહ્યો છે ત્યારે, વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. રાજ્યની એટીએસ (ATS) અને સ્થાનિક એસઓજી (SOG) ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ મોટી સફળતા મેળવી છે. 5 કિલોથી વધુ MD ડ્રગ્સ જપ્ત કર્યું પોલીસે દરોડા દરમિયાન 5 કિલોથી વધુ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની … Read more

પત્નીની મશ્કરી ભારે પડી! સુરેન્દ્રનગરમાં ઠપકો આપનાર યુવકને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધો, આરોપી ફરાર!

1759329931908 8nmifny1u5p

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના એક અઠવાડિયા પહેલા બની હતી. હુમલાનો ભોગ બનેલો યુવક ખેતરમાં સૂતો હતો ત્યારે અન્ય યુવકે તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે હુમલા પાછળનું કારણ અંગત અદાવત હતી. મૃતક યુવકે હુમલાખોર યુવકની પત્નીની મશ્કરી કરવા બદલ તેને ઠપકો આપ્યો હતો. મશ્કરી ન કરવાના … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.