લોડ થઈ રહ્યું છે...
--:--:--

Vav tharad: નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના SP તરીકે IPS Chintan Teraiyaની નિમણૂક

1759313289015

રાજ્ય સરકારે નવા વાવ-થરાદ જિલ્લાના વહીવટને મજબૂત કરવા માટે મહત્વની બદલી અને નિયુક્તિઓ જાહેર કરી છે. વેઇટિંગ ફોર પોસ્ટિંગ રહેલા IPS અધિકારી ધર્મેન્દ્ર શર્માને બોટાદ જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે હાલમાં બોટાદ SP તરીકે કાર્યરત IPS ચિંતન તૈરૈયાની બદલી કરીને તેમને નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના SP તરીકે જવાબદારી … Read more

Asia Cup 2025 : એશિયાકપમાં કારમી હાર બાદ PCBએ લીધો મોટો નિર્ણય, ખેલાડીઓ સામે કરી કાર્યવાહી

1759309307206

પાકિસ્તાન ક્રિકેટ ટીમને એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારત સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. એક સમયે ટીમ જીતની નજીક જણાઈ રહી હતી, પરંતુ નબળી બેટિંગ અને બોલિંગે આખી રમત બગાડી દીધી. એશિયા કપ 2025 ટુર્નામેન્ટમાં ભારત સામેની આ ત્રીજી હાર હતી. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. PCBએ વિદેશી લીગમાં રમવા … Read more

70th filmfare awards 2025 : બોલિવુડના ‘બાદશાહ’ શાહરૂખ ખાન અમદાવાદ આવશે

1759308520540

શાહરુખ ખાન 2025 ફિલ્મફેર એવોર્ડ સમારોહને હોસ્ટ કરશે. શાહરુખ ખાનના 17ના લાંબા સમય બાદ આ એવોર્ડની યજમાની કરવા જઈ રહ્યો છે. તે પ્રતિષ્ઠિત એવોર્ડ શોની 70મી આવૃત્તિને હોસ્ટ કરશે, જેની સાથે મનીષ પોલ અને કરણ જોહર પણ હોસ્ટ તરીકે જોવા મળશે. એક્ટરે છેલ્લે 2008માં એવોર્ડ સમારોહનું હોસ્ટિંગ કર્યું હતું. ‘સુપરસ્ટાર, ધ આઇકોન… તમારું હૈયું હાથમાં … Read more

RBI Try To Rupee Global : રૂપિયો વૈશ્વિક સ્તરે પહોંચ્યો… હવે નેપાળ, શ્રીલંકા અને ભૂટાન સાથે રૂપિયામાં વેપાર કરીશું અને લોન પણ આપીશું!

1759329498645

ભારતીય રિઝર્વ બેંકે રૂપિયા અંગે એક એવો નિર્ણય લીધો છે જે તેને વૈશ્વિક ચલણ બનાવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના આ પગલાને એક સાહસિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે. RBIએ વૈશ્વિક વેપાર અને સરહદ પાર ધિરાણમાં ભારતીય ચલણ, રૂપિયાનો ઉપયોગ વધારવાના હેતુથી એક યોજનાની જાહેરાત કરી છે. આ નિર્ણય નાણાકીય ક્ષેત્રમાં ભારતના પ્રભાવને … Read more

WhatsAppએ ઉમેર્યા અદ્ભુત ફીચર્સ, લાઈવ ફોટોઝથી લઈને મેટા AI ચેટ થીમ્સ સુધી

1759239992613 9slq096t585

WhatsAppએ તેના યુજર્સ માટે ઘણી નવી સુવિધાઓ જાહેર કરી છે. આ સુવિધાઓમાં iOS પર live photos શેર કરવા અને Android પર Motion Photos શેર કરવાનો સમાવેશ થાય છે. Meta AI ચેટ થીમ્સ અને કોલ બેકગ્રાઉન્ડને કસ્ટમાઇઝ કરવાની પણ મંજૂરી આપશે. નવા અપડેટમાં સ્ટીકર પેક, સરળ ગ્રુપ સર્ચ અને Android પર ડોક્યુમેન્ટ સ્કેનિંગ જેવી સુવિધાઓ પણ … Read more

LPG price hike : 1 ઓક્ટોબરથી LPG, UPI થી લઈને રેલ ટિકિટ બુકિંગ સુધી… આ 5 મોટા ફેરફારો આજથી અમલમાં આવ્યા

1759288612680 wgtl9mtljqp

સપ્ટેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે, અને ઓક્ટોબર 2025 શરૂ થઈ ગયો છે. આ નવો મહિનો પોતાની સાથે ઘણા મોટા ફેરફારો (1 ઓક્ટોબરથી નિયમમાં ફેરફાર) પણ લાવે છે, જે 1 ઓક્ટોબર, 2025 ના પહેલા દિવસે અમલમાં આવશે. તેલ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવ વધારીને ગ્રાહકોને ચોંકાવી દીધા છે, જ્યારે UPI સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થયા છે. … Read more

The Taj Storyના પોસ્ટરને લઈને વિવાદ, ડાયરેક્ટરે કહ્યું, ‘તેમાં કંઈ કાલ્પનિક કે બનાવટી નથી’

1759240891535 14rblmz59n2

બોલિવૂડ અભિનેતા પરેશ રાવલની ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ હાલમાં ચર્ચામાં છે. આ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે. જોકે, રિલીઝ પહેલા જ એક પોસ્ટે આ ફિલ્મને લેઇને વિવાદ ઉભો કર્યો હતો, જેના પર ફિલ્મના દિગ્દર્શક અને લેખક તુષાર અમરીશ ગોયલે હવે સ્પષ્ટતા કરી છે. પરેશ રાવલની ફિલ્મ “ધ તાજ સ્ટોરી” પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને … Read more

Asia Cup 2025 : નકવીની નફ્ફટાઈ; ટ્રોફી લેને તો આના હી પડેગા…

1759292246921 192o2r89qzk

એશિયા કપ 2025 ની ફાઇનલમાં, સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. ફાઇનલમાં એક આઘાતજનક દ્રશ્ય જોવા મળ્યું. ભારતીય ટીમે એશિયા કપ જીત્યો, પરંતુ ટ્રોફી વિના ઉજવણી કરી. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. નકવીએ આ શરત સ્વીકારવાનો … Read more

Accident insurance cover:ખેડૂતો અને મજૂરો માટે અકસ્માત વીમા કવચ ₹3 લાખથી વધારી ₹5 લાખ કરાયું

1759305296873

અમરેલી જીલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ ખેડૂત અને મજૂર સમાજ માટે ઐતિહાસિક પગલું ભર્યું છે. તાજેતરમાં બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં તેમણે અક્સ્માત વીમા કવચની રકમ ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવાનું મંજૂર કર્યું છે. વિશેષ વાત એ છે કે આ યોજના હવે માત્ર ખેડૂતો માટે નહીં, પરંતુ તેમના ખેતમજૂરો અને તેમના પરિવાર … Read more

Surendranagar Accident : સુરેન્દ્રનગરમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી, એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત

1759301718655 vjdrkffbnh

સુરેન્દ્રનગરના ધાંગધ્રા-સરા વચ્ચે આવેલી કાળાપાણી નદીના બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો મળતી માહિતી મુજબ મુળી તાલુકાના દાધોળીયા ગામના 45 વર્ષીય ચોપાભાઈ બિજલભાઈ જેજરીયા પોતાની સ્વિફ્ટ કાર લઇને ધાંગધ્રા-સરા હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.