લોડ થઈ રહ્યું છે...
--:--:--

Gandhinagar : રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી પર હજારો લિટર ઘીનો અભિષેક, દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

1759299030779 2d2wvrclnn1

ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આસો સુદ નોમના નીકળતી વરદાયિની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લિટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી. વરદાયિની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ માનતા પૂર્ણ કરી હતી. માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં … Read more

Police Constable : શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

1759293495274 gir32sttqt

ગાંધીનગરના સેક્ટર-24માં આવેલ મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં અંદાજ લગાવવામાં આવી રહ્યું છે કે મહિલા કોન્સ્ટેબલની હત્યા મોઢું દબાવીને કરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CDR ડેટા આધારિત અમરેલીના એક શંકાસ્પદ શખસને રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પ્રેમ પ્રકરણની સંભાવના … Read more

Bhagwat Chapter 1 : અક્ષય કુમાર પછી પંચાયતના સચિવ જી સાથે જોવા મળશે અરશદ, ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો બહાર

1758985300928

જોલી એલએલબી 3 માં અક્ષય કુમાર સાથે થિયેટરોમાં દર્શકોને હાસ્ય અપાવનાર અરશદ વારસી હવે એક ઇન્ટેશ રોલમાં જોવા મળશે. ફિલ્મ “ભાગવત ચેપ્ટર 1” નો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અરશદ વારસી સાથે જીતુ ભૈયા એટલે કે જિતેન્દ્ર કુમાર પણ છે. આ પહેલી વાર છે જ્યારે બંને કલાકારો કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. ભાગવતનો … Read more

Ind vs Pak Asia Cup 2025 : ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ના સ્વીકારી, મોહસિન નકવીનું જાહેરમાં નાક કપાયું

1759115109695

એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતીય ખેલાડીઓએ મેચ બાદ સ્પષ્ટ કહ્યું કે અમે પાકિસ્તાની મોહસીન નકવીના હાથે ટ્રોફી નહીં લઈએ. જેના કારણે મેચ પતી ગયાના લગભગ બે કલાક બાદ જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નકવી સ્ટેજ પર જ ઊભા રહ્યા મેચ જીત્યા બાદ ટ્રોફી … Read more

Gujarat : આજે આ જિલ્લામાં વરસાદ ખેલૈયાઓની નવરાત્રી બગાડશે

1759123188874 ajsoqozpmwc

ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરતા દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. જેને પગેલ ખાનગી પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરેલ પાર્ટી પ્લોટના સંચાલકો દ્વારા પાર્ટી પ્લાટમાં પાણી ભરાઈ જતા ગરબા બંધ રાખવા પડ્યા હતા. જેથી ખેલૈયાઓમાં ઉદાસીનતા વ્યાપી જવા પામી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં વરસાદને લઈ … Read more

Ahmedabadમાં બનેવીનું સાળા પર 3 રાઉન્ડ ફાયરિંગ, બે ગોળી પેટમાં વાગી

1759119221000 wpv1ynycss

અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં બનેવીએ સાળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પતિ મારઝૂડ કરતો હોવાથી આ અંગેની જાણ બહેને તેના ભાઈને કરી હતી, જેથી બહેનને લેવા માટે તેનો ભાઈ ઘરે પહોંચ્યો હતો. આ સમયે ફ્લેટની નીચે પહોંચતા બહેન આવી રહી હતી અને તેની પાછળ બનેવી રિવોલ્વર લઈને આવ્યો હતો અને ત્રણ … Read more

Maharashtra Heavy Rain : મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, 5 જિલ્લામાં 10 લોકોના મોત

1759131110266

મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ફરી વરસાદે માઝા મૂકી છે. મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદમાં દસ લોકોના મોત થયા છે. જેમાં નાસિક જિલ્લામાં ચાર, ધારાશિવ અને અહિલ્યાનગરમાં બે-બે અને જાલના અને યવતમાલમાં એક-એક વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ ભાગોમાંથી 11,800થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે … Read more

Accident : બોટાદ હાઈવે પર ટ્રક અને લક્ઝરી વચ્ચે જોરદાર ટક્કર, 3 લોકોનાં મોત, 20 ઘાયલ

1759116903102

બોટાદ જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકોને ગંભીર અને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લક્ઝરી બસમાં આશરે 50થી 60 જેટલા લોકો … Read more

Asia Cup 2025 Final : એશિયા કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાને પછાડી ભારત ચેમ્પિયન બન્યું

1759085404307 zuefvujzypk

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ રવિવારે એશિયાકપની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં પાકિસ્તાની ટીમ પહેલા બેટિંગ કરતા 19.1 ઓવરમાં 146 રનમાં સમેટાઈ ગઈ હતી. 147 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 19.4 ઓવરમાં પાર પાડ્યો હતો. રિંકુએ ફોર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. આમ કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવી ભારત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું … Read more

Ahmedabad : પતિ, સાસુ અને નણદોઈના ત્રાસથી પરિણીતાએ મોતને વ્હાલું કર્યું, પેટમાં હતું 3 મહિનાનું બાળક

1758981335592

અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ દહેજના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. ગતરોજ, 26મી સપ્ટેમ્બરના રોજ મોનિકા નામની આ મહિલાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના સમયે મોનિકા ત્રણ મહિનાની ગર્ભવતી હતી. લગ્નના છ મહિનામાં જ આપઘાત મોનિકાના પિતા અશોકભાઈ નાઈના જણાવ્યા અનુસાર, છ મહિના પહેલાં જ મોનિકાના લગ્ન દિલીપ શ્રીવાસ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.