Amreli : સાવરકુંડલામાં કિન્નરોને ₹2000 માંગવા ભારે પડ્યા! વેપારીએ ગુસ્સામાં હાથ ઉપાડ્યો, પછી સ્થાનિકોએ દોડાવી-દોડાવીને માર્યા!
સાવરકુંડલા શહેરમાં કિન્નરોના ત્રાસનો એક મોટો બનાવ સામે આવ્યો છે. શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક કિન્નરોના એક ટોળાએ એક વેપારી પાસે રૂપિયા 2000 ની આકરા પૈસાની માંગણી કરી હતી અને પૈસા ન આપવા બદલ તેની સાથે હાથચાલકી અને દુર્વ્યવહાર કર્યો હતો. જોકે, અડધી કલાક સુધી ચાલેલા આ ત્રાસ બાદ વેપારીએ જ વળતો પ્રહાર કરતા કિન્નરોને … Read more