લોડ થઈ રહ્યું છે...
--:--:--

WhatsAppનું નવું ફીચર: ગ્રુપના ‘ફાલતુ’ મેસેજથી મળશે છુટકારો, આવી રહ્યું છે આ ખાસ ટૂલ!

1758648419439 gwd4rzr7vww

WhatsApp તેની એન્ડ્રોઇડ એપ માટે એક નવી સુવિધા વિકસાવી રહ્યું છે જે ગ્રુપ ચેટમાં શું થાય છે તેને નિયંત્રિત કરવાની વધુ રીતો ખોલશે. એક ફીચર ટ્રેકર અનુસાર, તે ટૂંક સમયમાં યુઝર્સને ગ્રુપ વાતચીતમાં “દરેક વ્યક્તિ” ના ઉલ્લેખોને મ્યૂટ કરવાની મંજૂરી આપશે. આ અંડર-ડેવલપમેન્ટ ફીચર ચેટમાં પર્સનલાઇઝેશનનું એક સ્તર ઉમેરશે, જે “દરેક વ્યક્તિ” ના વારંવાર અથવા … Read more

New aadhaar app : UIDAI ના CEO એ જાહેરાત કરી, 2-3 મહિનામાં થશે લોન્ચ

1758601221305 3ma92jjeg1l

આધાર કાર્ડ જારી કરવા માટે જવાબદાર એજન્સી, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) હવે એક નવી એપ લોન્ચ કરી રહી છે. UIDAI ના CEO ભુવનેશ્વર કુમારે પોતે આ એપ વિશે માહિતી શેર કરી. તેમણે એપની પ્રગતિ અને સુવિધાઓનું વર્ણન કર્યું, અને તમારા મોબાઇલ નંબરને અપડેટ કરવાની પ્રક્રિયા પણ સમજાવી. UIDAI ના CEO ભુવનેશ્વર કુમારે જણાવ્યું … Read more

વિક્કી-કેટરિના ઘરે પારણું બંધાશે, પોસ્ટ શેર કરીને જાણકારી આપી

1758618209490 8yrl5mo0i8

બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક કેટરિના કૈફ અને વિકી કૌશલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. અભિનેત્રીએ આજે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. દિવાળીની આસપાસ ઘરમાં કિલકારી ગુંજશે અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલ દિવાળીની આસપાસ એટલે કે ઓક્ટોબર મહિનામાં તેમના પ્રથમ બાળકને વેલકમ કરશે. બાળકના જન્મ બાદ માતૃત્વનો … Read more

India beats Pakistan : પાકિસ્તાની ખેલાડીનો ‘ચા’ જેસ્ચર વાયરલ, ભારતે 3-2થી મેચ જીતી જવાબ આપ્યો

1758622897286 5z3j7evctg

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફક્ત ક્રિકેટના મેદાન પર જ નહીં, પરંતુ ફૂટબોલમાં પણ જોવા મળ્યો. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) અંડર-17 ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ગઝમાઝ મેચ રમાઈ હતી. મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીએ અણછાજતું વર્તન કર્યું, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયું. જોકે ભારતે મેચ જીતીને પોતાનો જવાબ આપ્યો. પાકિસ્તાનના ખેલાડીએ કર્યો … Read more

Surat News : લ્યો બોલો: સુરતમાં સોસાયટીના બાંકડે બેઠેલા વૃદ્ધ સીધા ખાડામાં ખાબક્યા

1758613634161 6izhpkjjinr

સુરતના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સી સોસાયટીમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં સોસાયટીના ગેટ પાસે બાંકડા પર બેઠેલા એક વૃદ્ધ અચાનક ડ્રેનેજ લાઈન તૂટવાથી પડેલા ખાડામાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાથી સોસાયટીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે જહેમત બાદ વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કઢાયા આ ઘટનાની જાણ થતાં જ સોસાયટીના લોકોએ … Read more

Ahmedabad News : પહેલા નોરતે જ ટ્રાફિકનો આતંક! અમદાવાદ સહિત મોટા શહેરોમાં ટ્રાફિક જામ

1758561408949

નવરાત્રિના પાવન પર્વનો આજે રાજ્યભરમાં આરંભ થઈ ગયો છે. ક્લબ, પાર્ટી પ્લોટ અને શેરી ગરબા સહિતની વિવિધ જગ્યાઓ પર ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે. આજે પ્રથમ નોરતાએ જ દાંડિયા અને ગરબાના શોખીનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. Ahmedabad ના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું. સુરતમાં બાળકો સ્કેટિંગ … Read more

India Beat Pakistan : 17 કલાકમાં બીજી વખત ભારત સામે હાર્યું પાકિસ્તાન, હવે આ રમતમાં ટીમ ઈન્ડિયાએ તોડ્યો ઘમંડ

1758553979044 got7pzvruhi

ભારત સામે પાકિસ્તાન દરેક જગ્યાએ હારનો સામનો કરી રહ્યું છે. સરહદ પર ભારતીય સેનાના હાથે હારનો સામનો કર્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025માં પાકિસ્તાનને બે વાર હરાવ્યું. ક્રિકેટ પછી, ફૂટબોલના મેદાન પર પણ ભારતીય ટીમે પાકિસ્તાનનો ઘમંડ તોડી નાખ્યો. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) અંડર-17 ચેમ્પિયનશિપમાં, ભારતે પાકિસ્તાનને 3-2 થી … Read more

AI આપી રહ્યું છે સટ્ટાબાજીની સલાહ! જણાવ્યું કઈ ટીમ પર સટ્ટો લગાવવો, જાણો કેવી રીતે ફસાઈ શકો છો

1758556742899 13qqmqqcu4y

આજકાલ, AI દરેક મુશ્કેલ કાર્યને સરળ બનાવી રહ્યું છે, પછી ભલે તે હવામાનની આગાહી કરવાનું હોય કે દુનિયામાં થતા ફેરફારોની આગાહી કરવાનું હોય. પરંતુ તાજેતરમાં, એક અહેવાલમાં ખુલાસો થયો છે કે જ્યારે ChatGPT અને Gemini જેવા AIને પૂછવામાં આવ્યું કે આગામી ફૂટબોલ રમતમાં કઈ ટીમ પર દાવ લગાવવો, ત્યારે બંનેએ એક જ સલાહ આપી. તેમણે … Read more

25 લાખ મહિલાઓને મળશે મફત LPG કનેક્શન, સરકારે ઉજ્જવલા યોજનાના વિસ્તરણને આપી મંજૂરી

1758559866095 z68m7ann59

કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજનાનો વિસ્તાર કરશે અને 25 લાખ મહિલાઓને મફત LPG કનેક્શન આપશે. મહિલા સશક્તિકરણ તરફ એક મોટું પગલું ભરતા, સરકારે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ 25 લાખ નવા LPG કનેક્શન આપવાની મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “નવરાત્રીના શુભ પ્રસંગે, હું ઉજ્જવલા પરિવાર … Read more

જો તમે પણ આખો દિવસ Earphone પહેરી રાખો છો તો ચેતી જજો! તમારી શ્રવણ ક્ષમતા ધીમે ધીમે થઈ રહી છે ઓછી

1758552121614 eo8lvtmut2l

આજના ડિજિટલ યુગમાં, Earphone દરેક વ્યક્તિની જીવનશૈલીનો એક ભાગ બની ગયા છે. ઓફિસ હોય કે કોલેજ, મુસાફરી હોય કે વર્કઆઉટ, લોકો દિવસભર તેનો ઉપયોગ કરતા રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે તમારી સાંભળવાની શક્તિ ઘટાડે છે? ધીમે ધીમે, આપણી સાંભળવાની ક્ષમતા નબળી પડવા લાગે છે અને તેની ઘણી આડઅસરો થઈ શકે … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.