South star : સાઉથ સ્ટાર દુલ્કર સલમાન-પૃથ્વીરાજ સુકુમારનના ઘરે કસ્ટમ્સના દરોડા, જાણો શું છે મામલો
ઓપરેશન ‘નુમખોર’ના ભાગરૂપે કસ્ટમ વિભાગે કેરળના જાણીતા અભિનેતાઓ પૃથ્વીરાજ સુકુમારન અને દુલ્કર સલમાન સહિત અનેક કલાકારો અને ઉદ્યોગપતિઓના ઘરે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી ભૂતાનથી કથિત રીતે ગેરકાયદેસર રીતે 100થી વધુ પ્રીમિયમ વાહનોની આયાત કરવાના સંદર્ભમાં કરવામાં આવી છે. આ વાહનો ટેક્સ ભર્યા વિના ભારતમાં લાવવામાં આવ્યા હતા અને કેરળમાં વેચવામાં આવ્યા હતા. રાજ્યભરમાં 20થી … Read more