Godhra માં પોલીસ સ્ટેશન પર હુમલો, 88 લોકો સામે ફરિયાદ, 17ની ધરપકડ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 19 સપ્ટેમ્બરે મોટી ઘટના બની હતી. નવરાત્રિ પૂર્વે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવીને ચેતવણી આપવામાં આવી હતી કે તે કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન મૂકે. જોકે, આ પહેલા બનાવાયેલા ધાર્મિક પોસ્ટર સાથેના એક વિડિયોને કારણે કેટલાક લોકોને ગેરસમજ થઈ કે પોલીસ તેને એ જ મુદ્દે બોલાવી રહી છે. આ ગેરસમજને … Read more