‘દબંગ’ ડાયરેક્ટર અભિનવ કશ્યપે સલમાનના પરિવાર પર કર્યા આકરા પ્રહારો
દબંગના દિગ્દર્શક અભિનવ કશ્યપ આ દિવસોમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં અભિનવ કશ્યપે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને નકામા ગણાવ્યા હતા અને તેના કામ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે સલમાન ખાનની બીઇંગ હ્યુમન પર પણ કટાક્ષ કર્યો હતો. કશ્યપે સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને સલીમ ખાન પર પણ નવા આરોપો લગાવ્યા છે. … Read more