Bollywood : અજય દેવગણની પુત્રી ન્યાસાને બોલિવૂડમાં લોન્ચ કરવા માંગે છે આ ડાયરેક્ટર, કાજોલને આવ્યો હતો ફોન
કાજોલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગનના ડેબ્યૂ વિશે ઘણીવાર વાત કરી ચૂકેલી કાજોલે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે એક દિગ્દર્શકે તેની પુત્રીને ફિલ્મોમાં લોન્ચ કરવા માટે તેને 2 થી 3 વાર ફોન કર્યો છે. ન્યાસા દેવગન 22 વર્ષની થઈ ગઈ છે. તે પહેલાથી જ સોશિયલ મીડિયા સેન્સેશન છે, પરંતુ ચાહકો પણ જોવા માંગે છે … Read more