Flu Prevention : ફ્લૂની આ સિઝનમાં કઈ દવાઓ અને ઘરગથ્થુ ઉપચાર અસરકારક છે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
દર વર્ષની જેમ, સપ્ટેમ્બરમાં ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે. ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી થાય છે, જે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકોમાં આનું જોખમ વધારે હોય છે. ફ્લૂ શ્વસન સમસ્યાઓનું કારણ પણ બની શકે છે, જે ગંભીર સ્થિતિ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, નિવારણ ખૂબ જ જરૂરી છે. નિષ્ણાતો આપે … Read more