દિવાળી પહેલા સોનું રોકેટ થયું : 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 1.15 લાખ, ચાંદી 1,32,870 રૂપિયા પ્રતિ કિલો
યુએસ ડૉલરની નબળાઈ અને ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવ રૂ. 1,800 વધીને રૂ. 1,15,100 પ્રતિ 10 ગ્રામની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. આ ઉપરાંત, ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.5 ટકા શુદ્ધ સોનાની કિંમત રૂ. 1,800 વધીને રૂ. 1,14,600 પ્રતિ 10 ગ્રામ (તમામ કર … Read more