Retail price fix : દવાઓમાં મોટી રાહત, કેન્દ્ર સરકારે 42 દવાઓના ભાવ ઘટાડ્યા
કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓના રિટેલ ભાવ નક્કી કરીને જાહેર કર્યા છે. આ યાદીમાં બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ સાથે સાથે ઇપ્કા લેબોરેટ્રીઝની દવાઓનો પણ સમાવેશ થાય છે. આ દવાઓનો ઉપયોગ સામાન્ય રીતે અંગોના ટ્રાન્સપ્લાન્ટ પછી થતી ઓર્ગન રિજેક્શનની સમસ્યાને અટકાવવા માટે કરવામાં આવે છે. મેરોપેનમ અને સુલબૈક્ટમ ઇન્જેક્શનની નવી રિટેલ કિંમત પ્રતિ બોટલ લગભગ ₹1938 નક્કી કરવામાં … Read more