Amreliજિલ્લાના મરચી ખેડૂતની વ્યથા : યાર્ડમાં 4 થી 6 રૂપિયાનો ભાવ, જાહેર બજારમાં 50 થી 70 – ખેડૂત પાઈમાલ
અમરેલી જિલ્લાના મરચી ખેડૂતો હાલ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. મહેનત અને ખર્ચ બાદ પણ માર્કેટિંગ યાર્ડમાં મરચાંનો યોગ્ય ભાવ ન મળતા તેઓ નિરાશ થઈ રહ્યા છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, યાર્ડમાં મળતો ભાવ અને ખુલ્લા બજારનો ભાવ વચ્ચે મોટો તફાવત છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. યાર્ડમાં માત્ર ₹4 થી … Read more