લોડ થઈ રહ્યું છે...
--:--:--

Gandhinagar : ગુજરાતને મળશે નવા એરપોર્ટ: આ બે શહેરો બનશે હવાઈ મુસાફરીના કેન્દ્ર!

ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા ચોમાસું સત્રના બીજા દિવસે રાજ્યમાં નવા એરપોર્ટ અને હાલના એરપોર્ટના વિસ્તરણને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ સત્રમાં પ્રશ્નોત્તરી દરમિયાન એરપોર્ટના વિકાસ અંગેની માહિતી સામે આવી છે. ગુજરાતમાં નવા એરપોર્ટના નિર્માણ અને વિસ્તરણની કામગીરી પ્રગતિમાં વિધાનસભામાં મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા રાજ્યમાં ચાલી રહેલા એરપોર્ટ … Read more

Kajal Aggarwal : ‘હું જીવતી છું અને એકદમ સુરક્ષિત છું’:અકસ્માતમાં મોતની ચર્ચા પર કાજલ અગ્રવાલે સ્પષ્ટતા કરી

‘સિંઘમ’ ફેમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના અકસ્માત અને મૃત્યુની અફવાઓ ફેલાઈ હતી. વાત આગની જેમ ફેલાતા એક્ટ્રેસે જાતે આ અફવા અંગે સ્પષ્ટતા કરી હતી. કાજલે પોતે સુરક્ષિત હોવાની અને સ્વસ્થ હોવાની અપડેટ આપી હતી, તેમજ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી. કાજલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી લખ્યું, … Read more

Ahmedabad : SG હાઈવે પર નિર્માણાધીન બ્રિજ પરથી પાઈપનો ટુકડો પડતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા

અમદાવાદના એસ.જી. હાઈવે પર YMCA પાસેના નિર્માણાધીન બ્રિજ પરથી આજે એક મેટલનો ટુકડો નીચે પડતાં એક મહિલા સહિત બે વ્યક્તિ ઘાયલ થયા છે. આ ઘટના સવારે 9.45 વાગ્યે બની હતી, જેના કારણે ટ્રાફિક પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. આ અકસ્માતને કારણે ચાલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સલામતીના ધોરણો અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે. ઘાયલ … Read more

Suigam : સુઈગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાતા ભારે હાલાકી, અનેક લોકોનું સ્થળાંતર, NDRF-SDRFની ટીમો દોડી

ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી ધોધમાર વરસાદ વરસતા રાજ્યના અનેક જિલ્લામાં સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સૌરાષ્ટ્ર સિવાય રાજ્યભરમાં સિઝનની સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં સતત વરસેલા વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી હતી. ખાસ કરીને બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં 17 ઈંચ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પરિવહન અને જનજીવન ખોરવાઈ … Read more

North Gujaratમાં ભારે વરસાદથી ઊભો પાક પાણીમાં ડૂબી ગયો, સરકાર પાસે આર્થિક સહાયની માગ

McKyB5l0S5OwT9c6SrGDuMa6YQzJlIe4WRpNC7rl

ગુજરાત અમુક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળતા ચારેકોર પાણી પાણી કરી દીધું છે. બનાસકાંઠાના સૂઈગામમાં બે દિવસમાં 17 ઈંચથી વધુ ખાબકેલા વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે. એટલું જ નહીં ખેડૂતોના ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે. બાદરપુરા … Read more

Amreli News : અમરેલીના રાજુલામાં સફાઈ કામદારોની હડતાળે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, રસ્તો ચક્કાજામ કર્યો

u2zV62lzZTLhZzF9eQB50psvy70v3tuobSsBqKIW

અમરેલી જિલ્લાના રાજુલામાં નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 7 દિવસથી કાયમી નોકરી સહિતની વિવિધ માંગણીઓને લઈને આ કામદારો હડતાળ પર છે. પરિણામે લગભગ 150 સફાઈ કામદારો અને તેમના પરિવારોએ રાજુલા-સાવરકુંડલા માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. જેના પગલે વાહન વ્યવહાર અટકી ગયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. … Read more

Gandhinagarટ્રાફિકના 5 કે તેથી વધુ ઇ-મેમા ન ભરનારા 525 વાહનચાલકોના લાઇસન્સ રદ થશે

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને સીસીટીવી સર્વેલન્સથી નંબરપ્લેટના આધારે ઇ-મેમો આપવામાં આવે છે. બીજી તરફ વાહનચાલકો આ ઇ-મેમોને ગંભીરતાથી લેતા નથી અને દંડની રકમ ભરતા નથી. ત્યારે આ સ્થિતિ વચ્ચેગાંધીનગર શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે વાહનચાલકોએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને પાંચ કે તેથી વધુ ઈ-મેમો … Read more

Petrol-Diesel Price Today જાણો મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના આજના લેટેસ્ટ રેટ

FUEL 71721719 4177 4e72 95d8 0c4cae425eed

આ બાબત ઓઈલ સેક્ટર માટે હાલ મોટા સમાચાર છે. વાહન ચાલકોને પણ આ સમાચારોથી સીધી અસર થતી હોય છે. જો કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થઈ શકે છે. પરંતુ હાલમાં કેન્દ્રીય તેલ કંપનીઓ દ્વારા આવી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. જો કે ઓઈલ કંપનીઓએ માર્ચમાં સામાન્ય લોકો માટે પેટ્રોલ અને ડીઝલના … Read more

The Bads Of Bollywoodનું ટ્રેલર રિલીઝ, પહેલી વાર ત્રણેય ખાન સાથે જોવા મળશે

4GARfBpornfju8TyRa31deXnDuCXX0BziQhpXMfb

શાહરુખ ખાનના દીકરા આર્યનની ડેબ્યૂ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ લાંબા સમયથી ચર્ચામાં છે. ફેન્સ આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. સિરીઝના રિલીઝ પહેલા નેટફ્લિક્સે ”ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. પહેલી વાર ત્રણેય ખાન સાથે જોવા મળશે આ સિરીઝમાં લક્ષ્ય લાલવાણી … Read more

Google AI Mode In Hindi : ગૂગલની મોટી જાહેરાત, હવે હિન્દીમાં ચાલશે AI મોડ

ગૂગલ એઆઈ મોડે નવી ભાષાઓ માટે સપોર્ટ ઉમેર્યો છે, જેના પછી હવે તે હિન્દી ભાષાને પણ સપોર્ટ કરશે. કંપનીએ પાંચ નવી ભાષાઓ માટે સપોર્ટ રજૂ કર્યો છે. પહેલા તે ફક્ત અંગ્રેજી ભાષાને સપોર્ટ કરતું હતું અને હવે તે હિન્દી તેમજ ઇન્ડોનેશિયન, જાપાનીઝ, કોરિયન અને બ્રાઝિલિયન ભાષાઓને સપોર્ટ કરશે. AI મોડમાં હિન્દી સપોર્ટ શરૂ AI મોડમાં … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.