Jolly LLB 3નું ટ્રેલર થયું રિલીઝ, આ વખતે આ ગંભીર મુદ્દા પર સામસામે થશે બે જોલી
ઘણા પોસ્ટર અને ટીઝર પછી અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ Jolly LLB 3નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક ફિલ્મ છે, આ 3 મિનિટના ટ્રેલરમાં, કોમેડી અને દમદાર ડાયલોગ સાથે, અક્ષય કુમાર અને અરશદ વારસીએ જમીન સંબંધિત એક ખૂબ જ જટિલ મુદ્દો ઉઠાવ્યો છે. આ … Read more