Asia cup 2025 : શું ભારત-પાકિસ્તાન T20 મેચ ખરેખર રદ થશે? જાણો સુપ્રીમ કોર્ટે શું નિર્ણય લીધો
હવે ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ દલીલને ફગાવી દીધી છે. ઉર્વશી જૈનના નેતૃત્વમાં કાયદાના ચાર વિદ્યાર્થીઓએ અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પહેલગામ હુમલા પછી આટલી જલ્દી મેચનું આયોજન કરવું એ લોકો અને શહીદ ભારતીય સેનાના સૈનિકોનું અપમાન કરવા સમાન છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે મેચ બંધ ન કરવી જોઈએ. દલીલ … Read more