લોડ થઈ રહ્યું છે...
--:--:--

Aadhar Card on WhatsApp : હવે સરળતાથી WhatsApp પર જ Aadhar Card ડાઉનલોડ થશે, જાણો પ્રોસેસ

whatsapp and aadhaar

WhatsApp પર તેમના આધાર કાર્ડને સુરક્ષિત રીતે ડાઉનલોડ કરી શકે છે. આ સુવિધા ખાસ કરીને એવા યુઝર્સ માટે મદદરૂપ છે જેઓ દર વખતે લોગિન કરવા અથવા OTP જનરેટ કરવા માટે પોર્ટલની મુલાકાત લેવાની ઝંઝટથી બચવા માંગે છે. અમે તમને WhatsApp પર આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પદ્ધતિ જણાવી રહ્યા છીએ… WhatsApp પર આધાર કાર્ડ ડાઉનલોડ … Read more

Face Wash Tips for Women : વારંવાર ફેસવોશ કરવાથી થાય ત્વચાને નુકસાન, જાણો ફેસ વોશ કરવાની યોગ્ય રીત

uysmweMMVTrCUKYGq5YBgFGuCnE03Z5eOmQU235m

ચહેરાની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે લોકો ઘણીવાર વિચારે છે કે તેઓ જેટલી વાર ફેસ વોશ કરશે તેટલું જ તે વધુ ફાયદાકારક રહેશે. આ આદત ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ફેસ વોશ ત્વચા માટે ફાયદાકારક છે. કેટલી વાર ફેસ વોશ કરવું જોઈએ! દિવસમાં બે … Read more

ચાલતી ટ્રેનમાંથી કૂદી પડી બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી, ગંભીર રીતે ઘાયલ થઈ

aUTEG8mSrrYhgptPHR4MTdqOpuwwqjtXYVkgJw2M

Karishma Sharma Jumps Mumbai Local Train: ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’ અને ‘પ્યાર કા પંચનામા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા શર્મા એક મોટા અકસ્માતનો ભોગ બની હતી. તેણે પોતે તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી છે. અભિનેત્રીએ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે મુંબઈની લોકલ ટ્રેનમાં ચર્ચગેટ જઈ રહી હતી, ટ્રેનમાં ચઢતાની સાથે … Read more

Ahmedabadના પાલડીમાં ઘાતકી હત્યા, માર મારી અધમુવા યુવાન પર ગાડી ચઢાવી

vQSImcXIeSKmpda4uQFE9FMby5uthgXeq7yh9d1Z

અમદાવાદમાં ગુનાખોરી અને અસામાજિક તત્વોના વધતા ત્રાસ વચ્ચે એક વધુ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના પાલડી વિસ્તારમાં 6 થી 7 લોકોએ મળીને નેસલ ઠાકોર નામના યુવાનની નિર્મમ હત્યા કરી છે. આ ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં આરોપીઓની બર્બરતા સ્પષ્ટ રીતે નજરે પડે છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. … Read more

Israel attack in Yemen : ઈઝરાયેલે યમન-ગાઝામાં ભયાનક હુમલા કર્યા: 76નાં મોત

ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટ વચ્ચેના તણાવમાં હવે યમન અને ગાઝા બંનેમાં ભારે જાનહાનિ નોંધાઈ છે. ઈઝરાયેલે યમન પર કરેલી એરસ્ટ્રાઇકમાં 35 લોકોના મોત થયા છે અને 130થી વધુ લોકો ઘાયલ થયા છે. યમનના હુથી નિયંત્રિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. આ હુમલો હુથી બળવાખોરો દ્વારા ઈઝરાયેલના એરપોર્ટ પર કરવામાં આવેલા … Read more

CP Radhakrishnan આજે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

ft8VK7zYekKY0DZvo3coLsUXsH8M7lewiTbe8PWk

રાધાકૃષ્ણને મંગળવારે (9 સપ્ટેમ્બર, 2025) થયેલા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને હરાવીને વિજય મેળવ્યો હતો. આ ચૂંટણી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધંખરના 21 જુલાઈ, 2025ના આકસ્મિક રાજીનામા પછી આયોજિત થઈ હતી. રાજ્યસભાના મહાસચિવ અને ચૂંટણી અધિકારી પી.સી. મોદીએ પરિણામ જાહેર કરતાં જણાવ્યું કે 781 સાંસદોમાંથી 767એ મતદાન કર્યું, જેમાં 98.2 ટકા મતદાન નોંધાયું. … Read more

Amreli News : અમરેલીમાં માવજીંજવાના સરપંચની દાદાગીરી! PGVCL અધિકારીઓને આપી ધમકી

અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના માવજીંજવા ગામમાં વીજ ચેકીંગ કરવા ગયેલા PGVCL અધિકારીઓને ગામના સરપંચ મુનાભાઈ ભાઈ સભાડિયા તથા ગ્રામ્યજનો દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી હતી. વીજ મેન્ટેન્સના મુદ્દે થયેલા વિવાદ બાદ મામલો ગરમાયો હતો. સરપંચની ખુલ્લી ધમકી માહિતી મુજબ, PGVCL અમરેલી ડિવિઝનના અધિકારીઓ ચેકીંગ માટે ગામમાં પ્રવેશ્યા હતા ત્યારે સરપંચ સહિત ગ્રામ્યજનો એકઠા થઈ ગયા. … Read more

Kantara Chepter 1 એ રિલીઝ પહેલા કરી ધૂમ કમાણી, પુષ્પા-2 અને RRRના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડશે!

પ્રાઇમ વીડિયોએ ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ ના OTT રાઇટ્સ ખરીદ્યા છે. એવું કહેવાય છે કે પ્રાઇમ વીડિયોએ આ માટે નિર્માતાઓને 125 કરોડ રૂપિયાની મોટી રકમની ઓફર કરી છે. આને જોઈને કહી શકાય છે કે ફિલ્મ રિલીઝ પહેલા જ હિટ થઈ ગઈ છે. ક્યારે રિલીઝ થશે ફિલ્મ? ‘કાંતારા: ચેપ્ટર 1’ 2 ઓક્ટોબર, 2025ના રોજ ગાંધી જયંતિના … Read more

Yamaha Motors Pakistan : પાકિસ્તાનને વધુ એક ઝટકો, માઇક્રોસોફ્ટ બાદ હવે આ કંપનીએ ઉત્પાદન કર્યું બંધ, લોકો થયા હેરાન

પાકિસ્તાનના બીજા એક મોટા વાહન ઉત્પાદક યામાહા મોટરએ પોતાનો વ્યવસાય બંધ કરવાની જાહેરાત કરી છે. યામાહાએ જાહેરાત કરી છે કે હવે મોટરસાયકલનું ઉત્પાદન એટલે કે સ્થાનિક ઉત્પાદન બંધ થવા જઈ રહ્યું છે. ફેક્ટરી બંધ થઈ રહી છે, પ્રશ્ન એ છે કે હાલના બાઇક માલિકોનું શું થશે? શું પાર્ટ્સ ઉપલબ્ધ થશે કે નહીં? વોરંટી બંધ થશે? … Read more

Instagram Reels : ‘ટીવી કરતાં વધુ લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવે છે’, મેટાએ કર્યો મોટો દાવો

ગુરુવારે મેટાએ દાવો કર્યો હતો કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ભારતમાં શોર્ટ-વીડિયો જોવાનું લીડીંગ પ્લેટફોર્મ છે. સોશિયલ મીડિયા જાયન્ટ મેટાના દાવા ભારતમાં હાથ ધરાયેલા એક સર્વે પર આધારિત હતા. આ સર્વે દેશમાં રીલ્સના લોન્ચના પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કરવામાં આવ્યો હતો. ભારતમાં કરાયેલા સર્વે મુજબ સોશિયલ મીડિયા યુઝર્સ અન્ય સ્પર્ધકો કરતા રીલ્સને પસંદ કરે છે. … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.