લોડ થઈ રહ્યું છે...
--:--:--

Ashwin Kathi : જૂનાગઢ હત્યા કેસનો વોન્ટેડ આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો, સાધુના વેશમાં છુપાયો હતો

1757744263602

જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર કરમણ કટારાની હત્યાના કેસમાં છ વર્ષથી ફરાર અશ્વિન વલકુ સબાડ (કાઠી)ને સ્ટેટ મોનિટરીંગ સેલે રાજસ્થાનના બિકાનેરમાંથી સાધુ જેવા વેશમાં પકડી લીધો છે. કાઠી જુનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતો હતો અને 2010માં થયેલી હત્યામાં મુખ્ય આરોપી હતો. ગોળી મારી તેમની હત્યા કરી તપાસ મુજબ, કરમણ કટારાએ અશ્વિન કાઠીની ડ્રગ્સ અને હથિયારની ગેરકાયદેસર … Read more

Surat accident ; ટ્રકનું સ્ટેરિંગ લોક થઈ જતાં સર્જાયો અકસ્માત, ફસાયેલા ડ્રાઈવરને કાઢવા ક્રેઈન બોલાવી પડી

1757742375219 qdav5ldqqy

માંગરોળ તાલુકામાં નેશનલ હાઈવે નંબર 48 પર શુક્રવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આઇસર ટેમ્પાનું સ્ટેરિંગ લોક થઈ જતાં તે રસ્તા પર ઊભું રહી ગયું, ત્યારે પાછળથી પૂરજોશમાં આવી રહેલી આઇસર ટ્રક ધડાકાભેર અથડાઈ ગઈ. જોરદાર અથડામણ બાદ ટ્રકની કેબિન ચકનાચૂર થઈ જતા ડ્રાઈવર અંદર જ ફસાઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા … Read more

England created history : T20I માં 300 રનનો સ્કોર બનાવી ઈંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, બનાવ્યો એક ખાસ રેકોર્ડ

1757739392155 ppewiit2vch

માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી T20I મેચમાં હેરી બ્રુકની આગેવાની હેઠળ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામે અભૂતપૂર્વ રેકોર્ડ રચ્યો. ઇંગ્લેન્ડે ફક્ત 2 વિકેટ ગુમાવીને 304 રનનો પર્વત જેવો સ્કોર ઉભો કર્યો, જે T20I ઈતિહાસમાં કોઈ ફૂલ મેમ્બર ટીમ સામેનો સૌથી મોટો સ્કોર છે. આ સિદ્ધિ સાથે ઇંગ્લેન્ડે ભારતનો રેકોર્ડ (297/6, હૈદરાબાદ 2024) તોડી નાખ્યો. અણનમ 141 … Read more

Disha Patani Bareilly Home Firing : બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘરે ફાયરિંગ, ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારે જવાબદારી લીધી

1757691431588 ilk7noqd17

ઉત્તર પ્રદેશના બરેલીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘરે ગોળીબાર થયો છે, જેની જવાબદારી રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર ગેંગે લીધી છે. હાલમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી. ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ હુમલાની જવાબદારી લીધી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. દિશા … Read more

Retail Inflation : નવ મહિના સુધી ઘટ્યા બાદ ઓગસ્ટમાં છૂટક ફુગાવો ફરી વધ્યો, ફુગાવાનો દર 2.07 ટકા પર પહોંચ્યો

1757686266775 gbg0pn1u8wr

ઓગસ્ટમાં છૂટક ફુગાવો નજીવો વધીને 2.07 ટકા થયો, જે પાછલા મહિનામાં 1.61 ટકા હતો. તેનું મુખ્ય કારણ શાકભાજી, માંસ અને માછલીના ભાવમાં વધારો છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ વાત જણાવવામાં આવી છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત ફુગાવો ઓગસ્ટ 2024માં 3.65 ટકા હતો. સતત નવ મહિના સુધી ઘટાડા બાદ, છૂટક ફુગાવામાં ફરી … Read more

India iPhone production : ફોક્સકોનના 300 ભારતીય એન્જિનિયરો ચીન પરત: ભારતમાં iPhone ઉત્પાદન અટકશે નહીં

1757736687261 koo1i97vcrc

ફોક્સકોને તેના ભારતીય પ્લાન્ટમાંથી 300 એન્જિનિયરોને ચીન પાછા બોલાવ્યા છે, જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે એપલ ઉત્પાદનોના ઉત્પાદન પર અસર પડી શકે છે. પરંતુ એક ભારતીય અધિકારીનું કહેવું છે કે iPhone એસેમ્બલ કરતી ફોક્સકોને છેલ્લા કેટલાક મહિનામાં કેટલાક કર્મચારીઓને ચીનથી કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે માનવામાં આવે છે … Read more

દિલ્હી હાઈકોર્ટને ધમકી! : ઈમેલ મળતા ખાલી કરાવ્યું પરિસર, બહાર નીકળ્યા જજ-વકીલ

IMG 20250912 163232

દિલ્હીની સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યા બાદ હવે દિલ્હી હાઈકોર્ટને બોમ્બની ધમકી મળી છે. શુક્રવારે સવારે પોલીસને બોમ્બની ધમકી મળી હતી. પોલીસે તેને ખૂબ જ ગંભીરતાથી લીધી અને તાત્કાલિક પરિસર ખાલી કરાવવાનું શરૂ કર્યું. જજો, વકીલો સહિત તમામ લોકોને પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દરમિયાન, સાયબર સેલ … Read more

IND VS PAK મેચ પહેલા આફ્રિદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું : નામ લીધા વગર આ ખેલાડી પર કર્યા પ્રહાર

afridi 08ca6a52 85e9 42a4 928d 9fa9c6f1838c

એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. તે પહેલાં જ ફરી એકવાર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતના પૂર્વ ખેલાડીઓ સામે ઝેર ઓક્યું છે. એવું લાગે છે કે આફ્રિદી હજુ પણ ગુસ્સે છે અને WCL માં પાકિસ્તાન ચેમ્પિયન્સ સાથે ઇન્ડિયન ચેમ્પિયન્સના ખેલાડીઓ દ્વારા મેચનો બહિષ્કાર કરવાને કારણે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો છે. … Read more

Asia Cup 2025 માં હોંગકોંગ ટીમનું સપનું રોળાયું! : 21 વર્ષ પછી પણ ‘કપ’ની આશા પર ફરી વળ્યું ‘પાણી’

HONG KONE1 9023f952 a2a0 42a9 8541 c79d745aa46d

એશિયા કપ 2025 ની ત્રીજી મેચ બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચે રમાઈ હતી. બાંગ્લાદેશે આ મેચ જીતીને એશિયા કપ 2025 ની શાનદાર શરૂઆત કરી છે. આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશનો આ પહેલો મુકાબલો હતો, પરંતુ હોંગકોંગે તેનો બીજો મુકાબલો રમ્યો હતો. ટુર્નામેન્ટની બીજી મેચમાં પણ હોંગકોંગને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે, એશિયા કપ 2025 માં … Read more

Nepal hotel burns : નેપાળમાં હિંસાનો ભોગ બન્યા ભારતીય પ્રવાસી, હોટલમાં આગ લાગતા મહિલાનું મોત

1757670423729 n0dz3rd24hj

નેપાળમાં ચાલી રહેલા Gen-Z આંદોલનથી ભડકેલી હિંસાનો ભોગ એક ભારતીય પરિવાર બન્યો છે. ગાઝિયાબાદના ટ્રાન્સપોર્ટર રામવીર સિંહ ગોલા પત્ની રાજેશ દેવી સાથે કાઠમંડુના પશુપતિનાથ મંદિરના દર્શન કરવા ગયા હતા. પરંતુ 9 સપ્ટેમ્બરની રાત્રે હિંસક ટોળાએ તેમની હોટલમાં આગ લગાવી દીધી હતી. ધુમાડો અને આગથી ઘેરાઈ જતા બંનેએ ચોથા માળેથી કૂદકો મારવાનો નિર્ણય લીધો. રામવીરને નાની … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.