લોડ થઈ રહ્યું છે...
--:--:--

Violence in Manipur : PM મોદીની મુલાકાતના બીજા દિવસે જ પોલીસ સ્ટેશન પર હુમલો

1757906962558 htjfhphsg4c

મણિપુરમાં ફરી હિંસાની આગ ભભૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના બીજા જ દિવસે, રવિવારે ચુરાચંદપુર જિલ્લામાં સ્થાનિક ભીડે પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સુરક્ષા દળો સાથે અથડામણ સર્જાઈ હતી. બંને યુવાનોની મુક્તિની માંગણી કરી માહિતી મુજબ, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન લગાવવામાં આવેલા બેનર અને કટઆઉટ ફાડવા બદલ બે યુવાનોની અટકાયત કરવામાં … Read more

Asia Cup 2025 : સૂર્યકુમાર યાદવનો પાકિસ્તાનને સણસણતો જવાબ; હાથ મિલાવવાનો કર્યો ઇનકાર

1757905359692 zwbq6q37n3r

ભારતીય ક્રિકેટ ટીમના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 દરમ્યાન પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં ટોસ સમયે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મેચ પૂરી થયા પછી પણ ભારતીય ખેલાડીઓએ પરંપરા મુજબ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા અને સીધા ડ્રેસિંગ રૂમમાં જવા છૂટા થઈ ગયા હતા. આ મુદ્દે વિવાદ … Read more

IND vs PAK : હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહનો ‘તરખરાટ’! : પાકિસ્તાનને આપ્યો ઝટકા પર ઝટકો

5242v54 india vs pakistan

IND vs PAK score: ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની છઠ્ઠી મેચ દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત અને પાકિસ્તાને પોતાના અંતિમ અગિયારમાં કોઈ ફેરફાર કર્યો નથી. પહેલા બેટિંગ કરવા આવેલા પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. … Read more

PGVCL Officials : ‘ટાંગા-બાંગા તોડી નાખીશ’, વીજ ચોરી મુદ્દે સરપંચ અને PGVCL અધિકારીઓ વચ્ચે તણાવ

1757758975153 5qlsgqwpgf9

અમરેલી જિલ્લાના માવજીંજવાના ગામમાં વીજ ચોરીના મુદ્દે સરપંચ અને વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે ગંભીર તનાવ સર્જાયો છે. PGVCLના અધિકારીઓ ચેકિંગ માટે ગામે પહોંચ્યા ત્યારે સરપંચ મહેશભાઈ સભાળીયાએ તેમને રોકી ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આક્ષેપ મુજબ, સરપંચે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી હતી કે – “અહીં તપાસ કરવા ન આવવું, નહિ તો ટાંગા-બાંગા તોડી નાખવામાં આવશે.” … Read more

Valsad : નશામાં ધૂત કાર ચાલકે અનેક વાહન અને પશુને કચડ્યા, સ્થાનિકોએ કપડાં કાઢીને ધમાર્યો

1757757866930

વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધરમપુર ચોકડીથી આરઓબી બ્રિજ તરફ જતા રસ્તે કારચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવ્યું હતું. આ દરમિયાન તેણે રોડ પર પાર્ક કરેલાં વાહનોને અને રસ્તા પર બેસેલા પશુઓને ટક્કર મારી હતી. અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ દારૂડિયા કારચાલકને … Read more

Himachal Bilaspur cloudburst : હિમાચલના બિલાસપુરમાં આભ ફાટ્યું, અનેક વાહનો કાટમાળમાં દટાયા, માર્ગો ધોવાયા

1757755842996 1dw8d8bl7u6

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના નૈના દેવી મતવિસ્તારના ગુતરાહન ગામમાં શનિવારે વહેલી સવારે વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. અચાનક પડેલા વરસાદ અને કાટમાળના પ્રવાહને કારણે રસ્તાઓને મોટું નુકસાન થયું અને અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા. વ્યથિત ગ્રામજનોએ તંત્રને વિનંતી કરી સદભાગ્યે આ કુદરતી આફતમાં કોઈ જાનહાનિ થઈ નથી, નહિતર ભયાનક દુર્ઘટના સર્જાઈ શકી હોત. … Read more

‘દ બેટલ ઑફ શત્રુઘાટ’ લાવશે શૌર્ય, સન્માન અને નસીબની કહાની

IMG 20250913 WA0012

ઇન્તઝાર હવે પૂરો થયો છે! મહાકાવ્ય યુદ્ધ ડ્રામા દ બેટલ ઑફ શત્રુઘાટને સત્તાવાર રીતે ઘોષિત કરવામાં આવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન શાહિદ કાઝમી કરી રહ્યા છે અને તેને સજ્જાદ ખાકી તથા શાહિદ કાઝમી દ્વારા લખવામાં આવી છે. તેમાં ગુર્મીત ચૌધરી, આરુષિ નિશંક અને સિદ્ધાર્થ નિગમ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે, જે દર્શકોને ડ્રામા, વીર્થા અને ભવ્ય … Read more

પૂર પછી ફરી ઊભા થશે ખેતરો: ગુરુ રંધાવા આપશે ઘઉંના બીજ

IMG 20250913 WA0013

ગુરુ રંધાવાએ હંમેશા સંકટની ઘડીમાં પોતાના લોકોએ સહારો આપ્યો છે. તાજેતરમાં પંજાબમાં આવેલી પૂર દરમિયાન, તેઓ મદદ કરવા સૌપ્રથમ રહી ચૂક્યા છે. તે પહેલાં પણ તેમણે તે માતાનું ઘર ફરીથી બાંધવાનું વચન આપ્યું હતું, જેને આ આપત્તિમાં પોતાની છત ગુમાવવી પડી હતી. હવે એક વધુ સરાહનીય પગલું ભરતાં, ગુરુએ જાહેરાત કરી છે કે જેમજેમ પૂરનું … Read more

Two Much Teaser : કાજોલ અને ટ્વિંકલ ખન્ના પહેલી વાર જોવા મળશે સાથે, મેકર્સે રિલીઝ કર્યું જબરદસ્ત ટીઝર

1757689798488 whiopiq3djg

કાજોલ અને ટ્વિંકલ ખન્ના એક નવા ચેટ શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ લઈને આવી રહ્યા છે, આ શોમાં ઘણા સેલેબ્સ ભાગ લેતા જોવા મળશે. કાજોલ અને ટ્વિંકલ મજા કરતા જોવા મળશે અને સાથે જ બધાને પ્રશ્નો પૂછતા પણ જોવા મળશે. શોનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને તેને જોઈને જ સ્પષ્ટ થાય છે … Read more

Russia earthquake : રશિયામાં ભૂકંપનો જોરદાર આંચકો, રિક્ટર સ્કેલ પર 7.1 ની તીવ્રતા

1757737752178 ilbtw3z5euj

રશિયાના કામચાટકા દ્વીપકલ્પના પૂર્વી કિનારા નજીક એક શક્તિશાળી ભૂકંપ નોંધવામાં આવ્યો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા 7.1 હતી અને તે સમુદ્રની સપાટીથી 10 કિલોમીટર નીચે હતો. તે જ સમયે, યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 7.4 અને ઊંડાઈ 39.5 કિલોમીટર હતી. ડેટામાં તફાવત હોવા … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.