Mohammed Siraj ‘ICC પ્લેયર ઓફ ધ મંથ’ બન્યો, જાણો એવોર્ડ જીત્યા બાદ બોલરે શું કહ્યું
ભારતીય ટીમના ટેસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા ઓગસ્ટ 2025 માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સિરાજને ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું. એવોર્ડ જીત્યા બાદ સિરાજનું નિવેદન સિરાજે એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ખુશી વ્યક્ત કરતા … Read more