લોડ થઈ રહ્યું છે...
--:--:--

Panchmahal News : ગરમ પાણીનો વાલ્વ અચાનક ખુલતા 5 કામદારો દાઝ્યા

thenewsdk 18

પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ની એક એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના બની છે. કંપનીમાં ગરમ પાણીનો વાલ્વ અચાનક ખુલી જતાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા. ઇજાગ્રસ્તોની હાલત નાજુક આ ઘટના બાદ, તમામ ઇજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત નાજુક હોવાથી … Read more

Sri Lanka Bus Accident: 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 9 મહિલાઓ સહિત 15નાં મોત

thenewsdk 17

શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં એક ભયાનક બસ અકસ્માતમાં 9 મહિલાઓ સહિત 15 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી છે. ગુરુવારે મોડી રાત્રે ખાનગી બસ લગભગ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ તંત્રએ તાત્કાલીક બચાવ કાર્ય શરૂ કર્યો હતો. શ્રીલંકન પોલીસે શુક્રવારે … Read more

ChatGPTનો ખેલ ખતમ? આ કંપનીના AI ચેટબોટના યુઝર્સમાં થયો 175%નો જબરદસ્ત વધારો

the news dk 7 2

એક નવા રિપોર્ટ મુજબ, માર્ચથી જૂન મહિના દરમિયાન માઈક્રોસોફ્ટના કોપાયલટના યુઝર્સમાં 175% નો વધારો થયો છે. માર્ચમાં 3.2 મિલિયન યુઝર્સ હતા, જે હવે વધીને 8.8 મિલિયન એક્ટિવ યુઝર્સ થઈ ગયા છે. આની સરખામણીમાં, ગૂગલના જેમિનીના યુઝર્સમાં 68% નો વધારો થયો છે, અને તેના કુલ યુઝર્સ 14.3 મિલિયન છે. સૌથી ઓછો વધારો ચેટજીપીટીમાં થયો છે, જેમાં … Read more

Vodafone-Idea shareમાં એકાએક કેમ ઉછાળો જોવા મળ્યો, જાણો શું છે કારણ

the news dk 5

ભારતી એરટેલે ઇન્ડસ ટાવર્સમાં વધારાનો 0.26% હિસ્સો ખરીદ્યો છે. હવે કંપનીનો હિસ્સો વધીને 50.26% થયો છે. એરટેલે ઓપન માર્કેટમાંથી 68.74 લાખ શેર ખરીદ્યા છે. ખરીદીનો સમયગાળો 25 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધીનો હતો. નિષ્ણાતો માને છે કે ઇન્ડસ ટાવર્સમાં એરટેલની મજબૂત પકડથી પરોક્ષ રીતે વોડાફોન આઈડિયાને ફાયદો થયો છે. કારણ કે કંપનીનું નેટવર્ક વિસ્તરણ અને સેવા … Read more

Cardiovascular Diseases : જો તમે 30 વર્ષથી ઓછી ઉંમરના છો, તો સાવધાન! ભારતમાં હવે યુવાનોને પણ થઈ રહ્યા છે હાર્ટ એટેક

the news dk 5 2

ભારતમાં હૃદયરોગનું જોખમ અન્ય કોઈપણ રોગ કરતાં વધુ જોવા મળી રહ્યું છે, તે દર વર્ષે મૃત્યુનું મુખ્ય કારણ પણ છે. થોડા દાયકા પહેલા, હૃદયરોગને વૃદ્ધત્વ સાથે થતા રોગો તરીકે ઓળખવામાં આવતો હતો, પરંતુ હવે નાની ઉંમરના લોકો, 20 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. આંકડા દર્શાવે છે કે દર વર્ષે લાખો … Read more

Shah Rukh Khan Film King Look : ‘પઠાન’ અને ‘જવાન’ પછી આ ફિલ્મમાં શાહરૂખનો એક્શન અવતાર

the news dk 4 2

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’ ઘણા સમયથી ચર્ચામાં છે, આ ફિલ્મમાં તેમની પુત્રી સુહાના ખાન પણ તેમની સાથે જોવા મળશે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ બનવા જઈ રહી છે. તાજેતરમાં જ શાહરૂખ ખાન આ ફિલ્મના શૂટિંગ શેડ્યૂલ પર હાજર જોવા મળ્યો હતો. આ શૂટિંગ સેટના કેટલાક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા … Read more

Hardik Pandya New Hairstyle, સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરી

the news dk 2

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને ફેન્સને પોતાના લુક વિશે માહિતી આપી હતી જેમાં તેણે પોતાના હેરમાં કલર કરાવ્યા છે. હાર્દિક પંડ્યાએ પોતાના વાળમાં જે રંગ લગાવ્યો છે તે સેન્ડી બ્લોન્ડ કલર છે. વાળમાં નવો રંગ લગાવ્યા પછી, હાર્દિક પંડ્યાનો નવો લુક ખૂબ જ અદ્ભુત … Read more

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો, 55.48 લાખની સોનાની ચેઇન સાથે મુસાફરની અટકાયત

the news dk 1

અમદાવાદ એરપોર્ટ પર આજે એટલે કે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ દુબઈથી અમદાવાદ આવેલા મુસાફરને કસ્ટમ વિભાગે અટકાવ્યો હતો. તપાસ દરમિયાન તેના પહેરવેશમાંથી 24 કેરેટ 506.80 ગ્રામ વજનની સોનાની ચેઇન મળી આવી હતી. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા પ્રમાણે આ ચેઈનની કિંમત અંદાજે 55.48 લાખ સુધી થાય છે. દાણચોરીમાં અન્ય કોઈ સંડોવાયેલા છે તે  પૂછપરછ આ મામલે કાયદેસરની … Read more

Ross Taylor : ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર રોસ ટેલર ફરી એકવાર મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યા છે. 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા 41 વર્ષીય ટેલરે જાહેરાત કરી છે કે તે સમોઆ વતી T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ઓમાનમાં રમાશે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી ટેલરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘ હું નિવૃત્તિથી પાછો ફરી રહ્યો છું. આ સત્તાવાર છે. મને ગર્વ છે કે હું સમોઆ માટે રમવા જઈ રહ્યો છું. આ ફક્ત ક્રિકેટમાં વાપસી નથી, પરંતુ મારા વારસા, સંસ્કૃતિ, ગામડાઓ અને પરિવારનું પ્રતિનિધિત્વ કરવાનો સન્માન છે. હું અનુભવ શેર કરવા અને મેદાનની અંદર અને બહાર યોગદાન આપવા માટે ઉત્સાહિત છું.’ ટેલરની માતા સમોઆની છે રોસ ટેલરની માતા લોટે સમોઆની છે. તેથી જ તેને સમોઆ ટીમ માટે રમવાની તક મળી છે. તે તેના વાસ્તવિક નામ અને પરંપરાગત શીર્ષક ‘લેઓઉપેપે લુટેરુ રોસ પૌટોઆ લોટે ટેલર’ હેઠળ રમશે. 41 વર્ષની ઉંમરે ફરી મેદાનમાં ઉતરશે 41 વર્ષીય ટેલરે પોતાની કારકિર્દીમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ મેચ રમી છે. તેણે કુલ 450 મેચ રમી છે જેમાં 112 ટેસ્ટ, 236 વનડે અને 102 T20 મેચનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં કિવીઝ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે તે ફક્ત કેન વિલિયમસનથી પાછળ છે. ટેલરે 19 ટેસ્ટ સદી ફટકારી છે, જે વિલિયમસન પછી ન્યૂઝીલેન્ડ માટે બીજા ક્રમે સૌથી વધુ રન છે. પ્રથમ મેચમાં પાપુઆ ન્યુ ગિનીનો સામનો કરશે સમોઆ પોતાની પહેલી મેચમાં પાપુઆ ન્યુ ગિનીનો સામનો કરશે અને આ મેચનો વિજેતા આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવશે. ટેલરે કહ્યું, ‘જ્યારે ખેલાડીઓ પોતે તમને નિવૃત્તિમાંથી બહાર આવવા અને મદદ માંગવાનું કહે છે, ત્યારે તે ખૂબ જ શક્તિશાળી લાગણી હોય છે. ભલે હું હવે યુવાન નથી, છતાં પણ હું મારી જાતને ફિટ માનું છું અને મેદાન પર દોડી શકું છું.’ મિત્રના કહેવા પર લીધો નિર્ણય નોંધનીય છે કે ટેલરે આ નિર્ણય તેના મિત્ર અને ભૂતપૂર્વ બ્લેકકેપ્સ ખેલાડી તરુણ નેથુલાની સલાહ પર લીધો હતો. આ પગલાથી, ટેલર તેની કારકિર્દીમાં એક નવો અધ્યાય શરૂ કરશે અને નાના પરંતુ મહત્વાકાંક્ષી સમોઆ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

the news dk 3 3

ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર રોસ ટેલર ફરી એકવાર મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યા છે. 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા 41 વર્ષીય ટેલરે જાહેરાત કરી છે કે તે સમોઆ વતી T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ઓમાનમાં રમાશે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી ટેલરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘ હું નિવૃત્તિથી પાછો ફરી રહ્યો … Read more

Gandhinagar News : વિધાનસભામાં ચોમાસુ સત્રને લઈ ગાંધીનગર કિલ્લેબંધીમાં ફેરવાશે, 800 પોલીસ જવાનો તૈનાત કરાશે

the news dk 2 4

રાજ્યની વિધાનસભામાં ત્રણ દિવસીય ચોમાસુ સત્ર ચાલુ થવા જઇ રહ્યું છે. ત્યારે રાજ્યભરના પ્રશ્નોને વાંચા નહિ આપવામાં આવતા કોંગ્રેસ અને આપના નેતાઓ આકરાપાણીએ જોવા મળી રહ્યા છે. વોટ ચોર ગાદી છોડનો નારો કોંગ્રેસ દ્વારા બુલંદ કરવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દો વિધાનસભા સત્રમાં પણ ઉઠી શકે છે. તે ઉપરાંત આપ નેતા ચૈતર વસાવા અને ગોપાલ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.